ETV Bharat / state

ખેડા જિલ્લામાં ચિંતાજનક સ્થિતિ, વધુ 156 કોરોના કેસ નોંધાયા - Covid patients of kheda

ખેડા જિલ્લામાં કોરોના કેસોમાં દિવસેને દિવસે ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ગુરુવારે નડિયાદ સહિત જિલ્લામાં વિવિધ સ્થળો મળી 156 નવા કોરોના કેસ નોંધાયા છે.

ખેડા જિલ્લામાં ચિંતાજનક સ્થિતિ, વધુ 156 કોરોના કેસ નોંધાયા

author img

By

Published : Apr 29, 2021, 10:47 PM IST

નડિયાદ શહેર અને જિલ્લામાં ચિંતાજનક સ્થિતિ

ગુરુવારે વધુ 156 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

હાલ જિલ્લામાં 1018 દર્દીઓ સારવાર હેઠળ

ખેડા: ગુરૂવારના રોજ નડિયાદમાં 79, મહુધામાં 51, ખેડામાં 6, માતરમાં 6, વસોમાં 5, કપડવંજમાં 3, ઠાસરામાં 3, મહેમદાવાદમાં 2 અને કઠલાલમાં 1 મળી કુલ 156 નવા કેસો નોંધાયા છે.

હાલ જિલ્લામાં 1018 દર્દીઓ દાખલ

અત્યાર સુધી જિલ્લામાં કુલ 6,081 પોઝિટિવ કેસો નોંધાયા છે.જેમાંથી 5,040 દર્દીઓને રજા આપવામાં આવી ચૂકી છે.જ્યારે હાલ કુલ 1, 018 દર્દીઓ સારવાર હેઠળ વિવિધ હોસ્પિટલોમાં દાખલ છે.

નિયમોનું ગંભીરતાથી ચુસ્ત પાલન કરવું બન્યું ફરજીયાત

શહેર સહિત જિલ્લામાં વધી રહેલા સંક્રમણને પગલે દિવસે દિવસે સ્થિતિ ગંભીર બની રહી છે.જેને લઈ હવે સંક્રમણ વધતુ અટકે તે માટે સૌએ નિયમોનું ગંભીરતાથી ચુસ્તપણે ફરજીયાત પાલન કરવું જરૂરી બન્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.