ETV Bharat / state

પશ્ચિમ રેલવે દ્વારા નડિયાદ સ્ટેશન પર 13 ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું - Ahmedabad Division

પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની માંગણી અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ડિવિઝનની વિવિધ ટ્રેનને નડિયાદ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જેથી પ્રવાસીઓની સુવિધામાં વધારો થતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે. જે ટ્રેનને નડિયાદ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે તેની વિગત નીચે મુજબ છે.

પશ્ચિમ રેલવે
પશ્ચિમ રેલવે
author img

By

Published : Dec 14, 2020, 7:44 PM IST

  • વેસ્ટર્ન રેલવેએ કરી પ્રવાસીઓ માટે મહત્વની જાહેરાત
  • નડિયાદ સ્ટેશન પર 13 ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું
  • પ્રવાસીઓની સુવિધામાં વધારો થતાં આનંદની લાગણી ફેલાઈ

નડિયાદ: પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની માંગણી અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ડિવિઝનની વિવિધ ટ્રેનને નડિયાદ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જેથી પ્રવાસીઓની સુવિધામાં વધારો થતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે. જે ટ્રેનને નડિયાદ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે તેની વિગત નીચે મુજબ છે.

નડિયાદ રેલવે સ્ટેશન
નડિયાદ રેલવે સ્ટેશન
  1. ટ્રેન નંબર 02973 ગાંધીધામ - પુરી સાપ્તાહિક સ્પેશિયલ 16 ડિસેમ્બર 2020થી દર બુધવારે 19:50 વાગ્યે નડિયાદ પહોંચશે
  2. ટ્રેન નંબર 02974 પુરી - ગાંધીધામ સ્પેશિયલ સાપ્તાહિક 19 ડિસેમ્બર 2020થી દર શનિવારે 23:08 વાગ્યે નડિયાદ પહોંચશે
  3. ટ્રેન નંબર 06587 યશવંતપુર - બીકાનેર 18 ડિસેમ્બર 2020 થી દર શુક્રવાર અને રવિવારે 18:47 વાગ્યે નડિયાદ પહોંચશે
  4. ટ્રેન નંબર 06588 બિકાનેર - યશવંતપુર 22 ડિસેમ્બરથી દર મંગળવાર અને રવિવાર 08:34 વાગ્યે નડિયાદ પહોંચશે
  5. ટ્રેન નંબર 02946 ઓખા - મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ 14 ડિસેમ્બર 2020 થી 21:13 વાગ્યે નડિયાદ પહોંચશે
  6. ટ્રેન નંબર 09116 ભુજ - દાદર સ્પેશિયલ 14 ડિસેમ્બર 2020થી 06:15 વાગ્યે નડિયાદ પહોંચશે
  7. ટ્રેન નંબર 09115 દાદર - ભુજ સ્પેશિયલ 14 ડિસેમ્બર 2020થી દરરોજ 22:22 વાગ્યે નડિયાદ પહોંચશે
  8. ટ્રેન નંબર 02844 અમદાવાદ - પુરી સ્પેશિયલ અઠવાડિયાના 4 દિવસ સોમવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે 14 ડિસેમ્બર 2020થી 19:41 વાગ્યે નડિયાદ પહોંચશે
  9. ટ્રેન નંબર 02843 પુરી - અમદાવાદ સ્પેશિયલ સપ્તાહમાં ચાર દિવસ મંગળવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે 15 ડિસેમ્બર 2020થી 5:00 વાગ્યે નડિયાદ પહોંચશે
  10. ટ્રેન નંબર 01463 સોમનાથ - જબલપુર સ્પેશિયલ સપ્તાહમાં 5 દિવસ મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવારે 15 ડિસેમ્બર 2020થી 19:34 વાગ્યે નડિયાદ પહોંચશે
  11. ટ્રેન નંબર 01465 જબલપુર- સોમનાથ સ્પેશિયલ સોમવાર અને શનિવારે 14 ડિસેમ્બર 2020થી 19:34 વાગ્યે નડિયાદ પહોંચશે
  12. ટ્રેન નંબર 01464 જબલપુર- સોમનાથ સ્પેશિયલ 15 ડિસેમ્બર 2020થી 6:40 વાગ્યે નડિયાદ પહોંચશે
  13. ટ્રેન નંબર 01466 જબલપુર - સોમનાથ સ્પેશિયલ દર સોમવારે અને શુક્રવારે 14 ડિસેમ્બર 2020થી 6:40 વાગ્યે નડિયાદ પહોંચશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.