ETV Bharat / state

સાસણમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ - Gujaratinews

સાસણ: સાસણ ગીર ખાતે શનિવારના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિદ્દી આદિવાસીઓ દ્વારા નૃત્ય કરીને સિંહની સલામતી અને તેના સંવર્ધન માટે લોકો અને શાળાના વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

sasan
author img

By

Published : Aug 10, 2019, 11:03 PM IST

આજે વિશ્વ સિંહ દિવસને લઈને સાસણ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વરસતા વરસાદમાં શાળાના બાળકો દ્વારા રેલી કાઢીને સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાસણ ખાતે ઉજવણી દરમિયાન તાલાલાના આદિવાસીઓ દ્વારા તેમનું વિશ્વ વિખ્યાત ધમાલ નૃત્ય કરીને સિંહના સંવર્ધન અને અને તેની સલામતીને લઈને લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા.

સાસણમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ

આ અવસરે વન વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત લોકો તેમજ ખેડૂતોએ સિંહના સંવર્ધન અને તેની સલામતીને ધ્યાને રાખીને સિંહના સંવર્ધનમાં તેમનું યોગદાન આપવા હાકલ કરી હતી. તેમજ સિંહ સંવર્ધન અંગે વિવિધ માહિતી આપી હતી.

Intro:સાસણમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવીBody:આજે સિંહ દિવસની ઉજવણી સાસણ ગીર ખાતે કરવામાં આવી હતી જેમાં સિદ્દી આદિવાસીઓ દ્વારા ધમાલ

નૃત્ય કરીને સિંહની સલામતી અને તેના સંવર્ધન માટે લોકો અને શાળાના વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં

આવ્યા હતા

આજે વિશ્વ સિંહ દિવસને લઈને સાસણ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વરસતા વરસાદમાં શાળાના

બાળકો દ્વારા એક રેલી કાઢીને સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાસણ ખાતે ઉજવણી દરમિયાન

તાલાલાના આદિવાસીઓ દ્વારા તેમનું વિશ્વ વિખ્યાત ધમાલ નૃત્ય કરીને સિંહના સંવર્ધન અને અને તેની

સલામતીને લઈને લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા આ તકે વન વિભાગના અધિકારીઓએ

પણ ઉપસ્થિત લોપકો તેમાં ખેડૂતોએ સિંહના સંવર્ધન અને તેની સલામતીને ધ્યાને રાખીને સિંહના સંવર્ધનમાં

તેમનું યોગદાન આપવા હાકલ કરી હતી વધુમાં તેમને જણાવ્યું હતું કે સિંહ આપણા ઘરમાં નથી આવી ચડયા

આપણે સિંહના ઘર એવા ગીરના જગલોમાં રહેણાક બનાવીને આવી ચડયા છે ત્યારે સિંહને કોઈ પ્રકારનું

નુકસાન ના થાય તેમજ જે રીતે આપણે ભગવાની પૂજા કરીયે છીએ તેમજ જે પ્રકારે રાજાને માન પાન આપીયે

તેવીજ રીતે સિંહને પણ સાચવીયે તો સિંહ આપણે રોજગારીની સાથે સમૃદ્ધિના એક નવા માર્ગ પર લઈને જશે

બાઈટ - 01 ડો. ડી.ટી.વસાવડા,મુખ્ય વન સંરક્ષક, ગીર પશ્ચિમ. Conclusion:આજના દિવસે સિંહનું સરક્ષણ તેમજ સંવર્ધન થાય તે માટે અપાયું માર્ગદર્શન
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.