ETV Bharat / state

Vaccination of children in Junagadh : આગામી 3મી જાન્યુઆરીથી બાળકોને રસીકરણને લઈને જૂનાગઢ મનપા સજ્જ - Vaccine for Children

રાજ્યમાં આગામી 3મી જાન્યુઆરી બાળકોને કોરોના રસીકરણ અભિયાન(Vaccination for Children in Gujarat) અંતર્ગત આરોગ્ય વિભાગ દ્રારા તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જૂનાગઢ મનપા(Junagadh Municipal Corporation) વિસ્તારમાં અંદાજિત 21 હજાર કરતાં વધુ 15થી 18 વર્ષના બાળકોને રસીકરણ(Vaccination of Children in Junagadh) કરવાને લઈને જૂનાગઢ આરોગ્ય વિભાગે તમામ કામગીરી પૂર્ણ કરી દીધી છે. જુનાગઢ આરોગ્ય વિભાદ દ્રારા આશા વ્યક્ત કરી છે કે, પાંચ દિવસમાં નોંધાયેલા બાળકોને કોરોના રસી આપીને વાયરસથી સુરક્ષિત કરવામાં આવશે.

Vaccination of children in Junagadh : આગામી 3મી જાન્યુઆરીથી બાળકોને રસીકરણને લઈને જૂનાગઢ મનપા સજ્જ

author img

By

Published : Dec 29, 2021, 3:38 PM IST

જુનાગઢ ઃ રાજ્યમાં 3મી જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરોને કોરોના વાયરસ સામે સુરક્ષિત કરવાને લઈને રસીકરણના મહાઅભિયાનની(Vaccination for Children in Gujarat) શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયેલા અંદાજિત 21 હજાર કરતાં વધુ કિશોર અને કિશોરીઓને કોરોના સંક્રમણ સામે સુરક્ષા મળે તે માટે રસીકરણ અભિયાન અંતર્ગત તમામને રસી આપવાના આયોજનને લઇને જૂનાગઢ મનપા(Junagadh Municipal Corporation) આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી 31મી જાન્યુઆરીએ કિશોર-કિશોરીઓનું રજીસ્ટ્રેશન શરૂ થયા બાદ 3મી જાન્યુઆરીથી 21 હજાર કરતાં વધુ કિશોરોને કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત આવરી લઇને તેમને રસી આપવામાં આવશે.

બાળકોને રસીકરણને લઈને જૂનાગઢ મનપા

આરોગ્ય તંત્ર શાળા જઈને પણ રસીકરણ કરશે

જૂનાગઢ મનપા અને શિક્ષણ વિભાગ દ્રારા 3મી જાન્યુઆરીથી શરૂ થયેલું રસીકરણ(Vaccination of Children in Junagadh) પાંચ દિવસ બાદ મોટે ભાગે પૂર્ણ થવાની શક્યતા જૂનાગઢ મનપાના આરોગ્ય વિભાગે(Junagadh Health Department) વ્યક્ત કરી રહ્યું છે. શાળામાંથી મળેલા વિદ્યાર્થીઓના લિસ્ટને લઈને જુનાગઢ મનપાનું આરોગ્ય તંત્ર જે તે શાળામાં રૂબરૂ જઇને પ્રત્યેક બાળકને કોરોના વાઇરસ સામે રસી આપીને સુરક્ષિત કરશે.

જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 89 જેટલી સરકારી બિનસરકારી ખાનગી અને અનુદાન પ્રાપ્ત શાળાઓ(Vaccination of Children in Junagadh Schools) નોંધાયેલી છે. જેમાં અંદાજે 21 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે. જેની વય 15થી લઈને 18 વર્ષ સુધીની હોય તેવા તમામ બાળકોને રસીકરણ અભિયાન આવરી લેવામાં આવશે.

મજૂરીકામ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોનું લીસ્ચ તૈયાર કરાશે

આ ઉપરાંત શાળાએ ન જતા અને મજૂરી કામ કરતાં કિશોરોને પણ રસીકરણથી કરાશે. જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં કેટલાક કિશોરો કે જેની વય 15થી 18 વર્ષની છે અને આવા બાળકો કોઈ પણ સ્કૂલમાં જતા નથી અને ઝુપડપટ્ટીમાં રહેતા કે મજૂરી કામ કરતા હોય છે. આવા તમામ કિશોરોને પણ રસીકરણ(Corona Child Vaccination) કરવાને લઈને તંત્રએ કમર કસી લેવામાં આવી છે. મજૂરીકામ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા તમામ કિશોરોનુ લીસ્ટ તૈયાર કરવામાં આવશે. જૂનાગઢ મનપાનો આરોગ્ય વિભાગ પ્રત્યેક ઘર કે ગલીમાં જઈને તમામ બાળકોને તેમના ઘરે જઈને રસીકરણથી સુરક્ષિત કરશે.

આ પણ વાંચોઃ Corona Child Vaccination :જાણો કેવી રીતે બાળકો રસીનો સ્લોટ બુક કરી શકશે

આ પણ વાંચોઃ Gujarat Child Vaccination: 35થી 40 લાખ બાળકોને આપવામાં આવશે વેક્સિન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.