ETV Bharat / state

પર્યાવરણ પ્રેમીની અનોખી પહેલ, એક વૃક્ષ રોપવાના બદલામાં આપે છે 250 ગ્રામ મીઠાઇ - JND

જૂનાગઢઃ જિલ્લાના વૃક્ષારોપણ અંગે જાગૃતિ લાવવા માટે મીઠાઇના વેપારી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જે કોઇ એક ઝાડનું વાવેતર કરીને ફોટો whatsapp પર તેમને મોકલશે તેના બદલામાં 250 ગ્રામ મીઠાઈ આપવામાં આવશે.

જૂનાગઢના મીઠાવાળાએ વૃક્ષારોપણને વેગ આપવા કરી અનોખી પહેલ, એક ઝાડના બદલામાં અપાશે મફત મીઠાઇ
author img

By

Published : Jul 2, 2019, 10:15 AM IST

ગ્લોબલ વોર્મિંગને જોતા જૂનાગઢના મીઠાઈના વેપારીઓએ એક ઝુંબેશ હાથ ધરી છે. વધતાં પ્રદૂષણથી ઉદ્ભવતી અનેક સમસ્યાઓના નિવારણ માટે જૂનાગઢના ગોપાલ સ્વીટના માલિકે વૃક્ષારોપણ પ્રોત્સાહન આપવા એક પદ્ધતિ અપાનાવી છે. જેમાં જે પણ વ્યક્તિ એક ઝાડનું વાવેતર કરીને તેનો ફોટો તેમને વોટ્સએપમાં મોકલશે તો મીઠાવાળા તરફથી ઝાડનું વાવેતર કરનારા વ્યક્તિને ૨૫૦ ગ્રામ મીઠાઈ વિનામૂલ્યે આપવામાં આવશે.

જૂનાગઢના મીઠાવાળાએ વૃક્ષારોપણને વેગ આપવા કરી અનોખી પહેલ, એક ઝાડના બદલામાં અપાશે મફત મીઠાઇ

આમ, મીઠાઇવાળા ગોપાલભાઇની આ અનોખી પહેલથી લોકોમાં જાગૃતિ આવે અને વૃક્ષારોપણ કરવા માટે પ્રેરાય તે હેતુથી આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કહેવાય છે કે, ગુજરાતની વેપારી પ્રજા છે. તે કોઇ કામ નફા વગર કરતી નથી. એટલે ગોપાલભાઇ વૃક્ષારોપણના બદલામાં મીઠાઇની સ્કીમ રાખીને લોકોને વૃક્ષો રોપવા માટે આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે જાણવું રસપ્રદ રહેશે તેમને આ કાર્યમાં સફળતાં મળે છે કે નહીં.

Intro:ગ્લોબલ વોર્મિંગ ની વધતી જતી સમસ્યા ની સામે જૂનાગઢના એક મીઠાઈ વાળા આવ્યા સામે એક ઝાડ નું વાવેતર કરી અને તેનો ફોટો whatsapp પર તેમને મોકલવા થી 250 ગ્રામ મીઠાઈ નો મફતમાં વિતરણ કરી રહ્યા છે

Body:ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરીને જૂનાગઢના મીઠાઈના વેપારી સામે આવ્યા છે વધતું જતું પ્રદૂષણ અને તેના કારણે ઉદભવતી અનેક સમસ્યાઓના નિવારણ માટે જૂનાગઢના ગોપાલ સ્વીટ ના માલિકે એક અનુકરણીય અને આદરણીય કહી શકાય તેવી યોજના જાહેર કરી છે કોઈ પણ વ્યક્તિ એક ઝાડનું વાવેતર કરે અને તેનો ફોટો તેમને વોટ્સએપમાં મોકલે તો મીઠાવાળા તરફથી ઝાડનું વાવેતર કરનાર વ્યક્તિને ૨૫૦ ગ્રામ મીઠાઈ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે

ગ્લોબલ વોર્મિંગની વધતી જતી સમસ્યાને લઇને હવે સમગ્ર વિશ્વ ચિંતિત જોવા મળી રહ્યું છે સમગ્ર વિશ્વને કોઈ એક સમસ્યા સતાવતી હોય તો તે છે ગ્લોબલ વોર્મિંગની અસર અને તેના દુષ્પરિણામો બાદ વાતાવરણમાં થતા ફેરફારો ને કારણે પ્રદુષણ વધતા પૃથ્વીના તાપમાનમાં સતત અને ચિંતાજનક વધારો થઈ રહ્યો છે જેને લઇને ઋતુઓ પણ અનિયમિત જોવા મળી રહી છે જેની માઠી અસરો આપણી આસપાસના પર્યાવરણ પર થતાં તેની સીધી અસર માનવજીવન પર પણ હવે જોવા મળી રહી છે ગ્લોબલ વોર્મિંગની માઠી અસરો ને દુર કરવા માટે પર્યાવરણ અંગે દરેક લોકો જાગૃત બને તેના માટે જૂનાગઢના ગોપાલ સ્વીટ નામની દુકાન ધરાવતા એક વેપારી સામે આવ્યા છે કોઇ પણ વ્યક્તિ વૃક્ષોનું વાવેતર કરતા હોય તેઓ એક ફોટો પાડી અને તે મને whatsapp કરે તો તેઓ તેના બદલામાં 250 ગ્રામ મીઠાઈ ફ્રીમાં આપી રહ્યા છે

ગ્લોબલ વોર્મિંગ નામની વિકરાળ અને મોં ફાડીને ઊભી રહેલી સમસ્યાથી મુક્તિ મળી શકે તેમ છે જેને લઇને જૂનાગઢના ગોપાલ સ્વીટ નામની મીઠાઈની દુકાન ધરાવતા ગોપાલભાઈએ એક અનોખી પરંતુ અનુકરણીય યોજના જાહેર કરી છે ગ્લોબલ વોર્મિંગની અસરો દૂર કરવા અથવા તો ઘટાડવા માટે પૂરતા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો વાતાવરણ માંથી હાનિકારક વાયુઓનુ પ્રમાણ ઘટાડી શકવામાં મદદરૂપ થાય છે જેને લઈને ગોપાલભાઈ રૂપારેલીયા આવે કોઈપણ વ્યક્તિ તેની આસપાસના વિસ્તારોમાં એક વૃક્ષ નું વાવેતર કરે અને તેનું કાળજીપૂર્વક જતન કરે તો તેને બદલામાં 250 ગ્રામ ફ્રી મીઠાઈ આપવાનું વચન આપ્યું છે કોઈપણ વ્યક્તિ વૃક્ષ આવતા હોય તેવો ફોટો કે વીડિયો બનાવીને તેમને whatsapp પર મોકલી આપે તો ગોપાલભાઈ દ્વારા વૃક્ષનુ વાવેતર કરનાર દરેક વ્યક્તિને વૃક્ષોના વાવેતર બદલ તેમણે 250 ગ્રામ મીઠાઈ ફ્રી આપી રહ્યા છે

જે વિચાર ગોપાલભાઈ રૂપારેલીયા ને આવ્યો છે અને તેના પર તેમણે અમલ કરવાનું શરૂ કર્યું છે તે જ રીતે ગોપાલભાઈ એક વૃક્ષ ના વાવેતરમાં 250 ગ્રામ મીઠાઈ ફરી આપવાનું વચન આપ્યું છે તેવી જ રીતે જુનાગઢ અને સમગ્ર દેશમાં વેપારીઓ આવી રીતે વૃક્ષોના વાવેતર ને પ્રોત્સાહન આપે તો દેશને હરિયાળો બનાવવામાં ખૂબ મોટો સહકાર મળશે વૃક્ષોના વાવેતર બદલ જે તે વ્યક્તિને પ્રોત્સાહિત કરવા માટે કંઈક આપવાની પ્રથા જો દરેક વેપારીઓ કરે તો આ અભિયાન દેશમાં જનજાગૃતિ ની સાથે દેશને હરિયાળો પણ બનાવશે જેના થકી ભારત ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાંથી મુક્તિ મેળવશે અને તેના સારા પરિણામો સમગ્ર વિશ્વને મળશે

બાઈકટ 1ઇન્ડિયન એનજીઓ જુનાગઢ

બાઈટ 2 કિશોરભાઈ ચોટલીયા વૃક્ષોનું વાવેતર કરનાર જુનાગઢ

બાઈટ 3 ગોપાલભાઈ રૂપારેલીયા મીઠાઈના વેપારી જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.