ETV Bharat / state

સોરઠમાં પોલીસે દારૂ ઘુસાડવાનું કાવતરું ખુલ્લું પાડ્યું, 405 પેટી દારુ પકડ્યો - Police seized liquor in Junagadh

બટેકાની આડમાં શહેરમાં ઘુસાડવામાં આવતો દારૂનો જૂનાગઢ (Liquor caught in Junagadh) પોલીસે પર્દાફાશ કર્યો છે. જૂનાગઢ પોલીસે 405 પેટી જેટલો પરપ્રાંતિય દારૂનો જથ્થો ઝડપી પાડવામાં છે. કેવી રીતે આટલા મોટા પ્રમાણમાં દારૂ પોલીસને હાથ લાગ્યો જૂઓ. (Vijapur village Patiya Liquor caught)

સોરઠમાં પોલીસે દારૂ ઘુસાડવાનું કાવતરું ખુલ્લું પાડ્યું, 405 પેટી દારુ પકડ્યો

author img

By

Published : Dec 17, 2022, 10:05 PM IST

જૂનાગઢ : પોલીસને આજે મોટી સફળતા મળી છે. બટેટાની આડમાં શહેરમાં ઘુસાડવામાં (Liquor caught in Junagadh) આવતો 405 પેટી જેટલો પરપ્રાંતિય દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે વિજાપુર ગામના પાટીયા પાસે બંધ હાલતમાં પડેલા ટ્રકની તપાસ કરતા તેમાંથી 405 જેટલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. સમગ્ર મામલામાં પોલીસે દારૂ મગાવનાર આલા રાડાને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. (Vijapur village Patiya Liquor caught)

આ પણ વાંચો ભુજ એ ડિવિઝન ક્રાઈમ બ્રાન્ચે દારૂ સાથે એકને ઝડપી પાડયો

બટાકાની આડમાં દારૂ પકડ્યો પોલીસે પૂર્વ બાતમીના આધારે વિજાપુર ગામના પાટીયા પાસે જૂનાગઢનો કુખ્યાત શખ્સ આલા રબારી ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂ ટ્રક મારફતે ઘુસાડવાની ફિરાકમાં છે. તે હકીકતને ધ્યાન રાખીને જુનાગઢ જિલ્લા પોલીસે વિજાપુર ગામના પાટીયા પાસે બાતમીમાં મળેલી હકીકત મુજબ એક ટ્રક નંબર RJ,19, GA, 8497 રોડમાં ઉભેલો જોવા મળ્યો હતો. જેની તપાસ કરતા તેમાંથી 405 પેટી ભારતીય બનાવટના પરપ્રાંતિય દારૂ મળી આવતા પોલીસે 19 લાખ 44 હજાર કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરીને દારૂ મગાવનાર (Junagadh Crime News) કુખ્યાત શખ્સ આલા રબારીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. (Liquor caught under guise batek in Junagadh)

આ પણ વાંચો દારુએ ભૂલાવ્યું ભાન: છોટા ઉદેપુરમાં દારૂ માટે પૈસાની ના પાડતાં કરી હત્યા

દારૂ ઘુસાડવાના કાવતરાને ખુલ્લું પાડ્યું પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે વિજાપુર ગામના પાટીયા પાસે શંકાસ્પદ ટ્રકમાં તપાસ કરતા તેમાં પ્રથમ નજરે બટેટાની બોરીઓ જોવા મળતી હતી, પરંતુ પોલીસને મળેલી હકીકતને ધ્યાને રાખીને ટ્રકમાં વધુ તપાસ કરતા બટેટાની બોરી નીચે 405 જેટલી પરપ્રાંતીય દારૂની પેટી સંતાડવામાં આવી હોવાની વિગતો બહાર આવી હતી. જેને પોલીસે પકડી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. ટ્રક માંથી 4,860 બોટલ પરપ્રાંતિય દારૂ અને 133 કટ્ટા બટાકાના પકડી પાડવામાં સફળતા મેળવી છે. જુનાગઢ શહેરમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કિમિયા કરતા હોય છે, ત્યારે વધુ એક નવતર કિમિયાનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કરીને શહેરમાં દારૂ ઘુસાડવાના કાવતરાને ખુલ્લું પાડ્યું છે. (Police seized liquor in Junagadh)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.