ETV Bharat / state

નાગરિકતા કાનૂન સામે જૂનાગઢમાં વ્યાપક વિરોધ

author img

By

Published : Dec 19, 2019, 11:24 PM IST

જૂનાગઢઃ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા નાગરિકતા સંશોધન એક્ટને સંદર્ભે હવે જૂનાગઢમાં પણ વ્યાપક વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે જૂનાગઢના દીવાન ચોકમાં પણ સર્વ સમાજના લોકોએ સાથે મળીને કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નાગરિકતા સંશોધન બિલને પરત લેવાની માંગ કરી હતી.

junagadh
નાગરિકતા કાનૂનને લઈને હવે જૂનાગઢમાં પણ જોવા મળી રહ્યો છે વ્યાપક વિરોધ

નાગરિકતા સંશોધન કાયદાને લઈને હવે વ્યાપક પણે વિરોધ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી કાયદાના વિરોધમાં અનેક લોકો અને સંગઠન બહાર આવી રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં સર્વ સમાજના લોકોએ એકઠા થઈને નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો હતો.

દિવાન ચોકમાં એકઠા થયેલા લોકોએ આ બિલને ચોક્કસ ધર્મના લોકો વિરુદ્ધનું ગણાવીને તેને ફગાવી દીધું હતું અને વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બિનસાંપ્રદાયિકતાની પાયા પર નિર્માણ પામેલા ભારત જેવાં દેશમા કોઈ એક ધર્મને લઈને કાયદો બને તે ક્યારેય સાંખી લેવાય તેમ નથી.

તેમજ ભારતનું બંધારણ પણ સર્વે ધર્મ સમભાવના આશય સાથે બનાવવામાં આવ્યું છે અને તેનો અમલ પણ થતો આવ્યો છે, ત્યારે નાગરિકતા સંશોધન બિલ ભારતની ધાર્મિક એકતાને તોડી પાડનાર તેમજ ધર્મ ધર્મ અને કોમ વચ્ચે વિખવાદ ઊભો કરનારું આ બિલને તાકીદે સરકાર પરત લે તેવી માંગ અને સૂત્રોચ્ચાર સાથે પ્રતિક ધરણાં કર્યા હતા.

Intro:નાગરિકતા કાનૂનને લઈને જૂનાગઢમાં સતત જોવા મળી રહ્યો છે વિરોધ

Body:તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પારિત કરવામાં આવેલા નાગરિકતા સંશોધન બિલને લઇને હવે જૂનાગઢમાં પણ વ્યાપક વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજે જૂનાગઢના દીવાન ચોક માં પણ સર્વ સમાજના લોકોએ સાથે મળીને કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નાગરિકતા સંશોધન બિલ ને પરત લેવાની માંગ કરી હતી

નાગરિકતા સંશોધન કાયદાને લઈને હવે વ્યાપક પણે વિરોધ જોવા મળી રહ્યો છે છેલ્લા ચાર દિવસથી કાયદાના વિરોધમાં અનેક લોકો અને સંગઠન બહાર આવી રહ્યા છે ત્યારે આજે જૂનાગઢમાં સર્વ સમાજના લોકોએ એકઠા થઈને નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો હતો દિવાન ચોકમાં એકઠા થયેલા લોકોએ આ બિલને ચોક્કસ ધર્મના લોકો વિરુદ્ધનું ગણાવીને તેને ફગાવી દીધું હતું અને વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બિનસાંપ્રદાયિકતાની પાયા પર નિર્માણ પામેલા ભારત જેવાં દેશમા કોઈ એક ધર્મને લઈને કાયદો બને તે ક્યારેય સાંખી લેવાય તેમ નથી તેમજ ભારતનું બંધારણ પણ સર્વે ધર્મ સમભાવના આશય સાથે બનાવવામાં આવ્યું છે અને તેનો આજદિન સુધી અમલ પણ થતો આવ્યો છે ત્યારે નાગરિકતા સંશોધન બિલ ભારતની ધાર્મિક એકતા ને તોડી પાડનાર તેમજ ધર્મ ધર્મ અને કોમ વચ્ચે વિખવાદ ઊભો કરનારું હોય આ બિલને તાકીદે કેન્દ્રની સરકાર પરત લે તેવી માંગ અને સૂત્રોચ્ચાર સાથે પ્રતિક ધરણા કર્યા હતા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.