ETV Bharat / state

જૂનાગઢમાં સરાજાહેર યુવાનની હત્યા, આરોપીઓની અટકાયત

જૂનાગઢ: શહેરમાં રેલવે સ્ટેશન નજીક આવેલા પેટ્રોલ પંપમાં યુવાનની નિર્મમ હત્યા થયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ જેટલા ઈસમો ધારદાર હથિયાર તેમજ બંદૂક સાથે તૂટી પડતા મહેબૂબ હનીફ સુમરાનું મોત થયું હતું. મહત્વનું એ છે કે, હત્યા કરીને ફરાર આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

author img

By

Published : Mar 28, 2019, 1:32 PM IST

સ્પોટ ફોટો

શહેરના રેલવે સ્ટેશન પર ક્રાઈમ બ્રાંચ ઓફિસનીસામે આવેલા પેટ્રોલ પંપમાં બે યુવાનો પર ત્રણથી ચાર ઈસમોએ ધારદાર હથિયાર અને બંદૂક સાથે આવીને તૂટી પડ્યા હતા. જેમાં મહેબૂબ હનીફ સુમરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાન જિશાન હનીફ અમરેલિયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જૂનાગઢમાં સરાજાહેર યુવાનની કરાઈ નિર્મમ હત્યા

આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ આ ઘટનામાં સંડોવાયેલા ત્રણ જેટલા આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Intro:Body:

R_GJ_JND_04_27MAR19_HATYA_PKG_MANISH REPORTER NAME - MANISH DODIYA. SLUG -HATYA FEED ID - ftp1.etvbharat.com TOTAL FEED - 01 L.E.T - JUNAGADH. (કોઈ પણ વિડિઓ ના ખૂલતો હોય કે પ્લે ના થતો હોય તો કોલ કરજો વિઝયુઅલ એફ,ટી,પી કર્યા છે) જૂનાગઢમાં રેલવે સ્ટેશન નજીક આવેલા પેટ્રોલ પમ્પમાં યુવાની નિર્મમ હત્યા,ત્રણ જેટલા ઈષમો ધારદાર હથિયાર અને બંદૂક સાથે તૂટી પડતા મહેબૂબ હનીફ સુમરાનું મોટ થઇ જતા હત્યા કરીને ફરાર ટ્રેન આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી જૂનાગઢમાં યુવાનની સરા જાહેર હત્યા કરવામાં આવતા સનસની ફેલાઈ જવા પામી હતી શહેરના રેલવે સ્ટેશન રોડ પર ક્રાઇમ બ્રાન્ચ ઓફિસની સામે આવેલા પેટ્રોલ પમ્પમાં બે યુવાનો પર 3 થી 4 જેટલા ઈશમો ધારદાર હથિયાર અને બંદૂક સાથે આવીને બે યુવાન પર તૂટી પડયા હતા જેમાં મહેબૂબ હનીફ સુમરાનું ઘટના સ્થળેજ મોત થયું હતું જ્યારે અન્ય એક યુવાન જિશાન હનીફ અમરેલિયાને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જાહેર માર્ગ પર હત્યાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થેળ પહોંચી જઈને 3 જેટલા આરોપીઓને પકડી પાડીને વધુ તપાશ હાથ ધરી છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.