ETV Bharat / state

કાઉન્સિલિંગના અભાવને કારણે વધી રહ્યાં છે આત્મહત્યાના બનાવો - કાઉન્સિલિંગના અભાવને લઈને આત્મહત્યા

જૂનાગઢ : સતત તાણની વચ્ચે જીવતા લોકો કાઉન્સિલિંગના અભાવને લઈને આત્મહત્યા કરી રહ્યા છે. આત્મહત્યાના બનાવોને અટકાવવા માટે માત્ર કાઉન્સિલિંગને વધુ સક્ષમ કરવામાં આવે તો આવા કરુણ બનાવોની સંખ્યામાં ઘટાડો લાવવામાં આપણને સફળતા મળશે તેવું જણાવ્યું હતું.

suicide
જૂનાગઢ
author img

By

Published : Dec 20, 2019, 11:35 PM IST

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 6 વ્યક્તિઓએ આત્મહત્યા કરી લેતા સમગ્ર જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમજ આત્મહત્યના વધતા જતા બનાવોને લઈને મનોવિજ્ઞાનીકો પણ ચિંતિત જોવા મળી રહ્યાં છે. આત્મહત્યાનું વધતું જતું પ્રમાણ માનવ સમાજ માટે કરુણ ઘટના સમાન માનવામાં આવી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં સામુહિક આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યાં છે.

કાઉન્સિલિંગના અભાવને કારણે વધી રહ્યાં છે આત્મહત્યાના બનાવો

સામુહિક આત્મહત્યાને લઈને મનોવિજ્ઞાનીકો તેમના તારણો જણાવી રહ્યાં છે. આત્મહત્યાને અટકાવી શકવાની વિશ્વના કોઈ પણ દેશ પાસે ટેક્નોલોજી નથી. પરતું કાઉન્સિલિંગના માધ્યમથી આત્મહત્યાને ઘટાડી શકવામાં સફળતા મળી શકે તેમ છે. દુરભાગ્યવશ આપણી પાસે સારી કક્ષાના કાઉન્સિલિંગ સેન્ટરોની સાથે કાઉન્સિલિંગ કરી શકે તેવા મનોવૈજ્ઞાનિકોની આજે ઘટ છે. જેને કારણે આત્મહત્યાનું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે.

આત્મહત્યાની પાછળ ઘણા કારણો જવાબદાર માનવામાં આવે છે. જે પૈકી કેટલાક કરુણ બનાવો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમ કે, બદલતા જતા સામાજિક સમીકરણો, પરિવારો સંકુચિત થવાને કારણે વધતી આર્થિક જરૂરિયાત, રોજગારીનો સળગતો પ્રશ્ન, પ્રેમ વિવાહ, દેખાદેખીને લઈને કરવામાં આવતી કેટલીક ગેર વ્યાજબી કે અઘટિત માંગો, ઈચ્છિત સંતાન પ્રાપ્તિ, આવા અનેક કારણો જવાબદાર છે.

જેને લઈને આત્મહત્યાના બનાવોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આત્મહત્યા કરનાર કે કરાવનાર કોઇ પણ વ્યક્તિઓને યોગ્ય સમયે જો કાઉન્સિલિંગ કરવામાં આવે તો તેને આત્મહત્યાના માર્ગેથી પરત વાળવામાં ચોક્કસ સફળતા મળી શકે તેમ છે.

Intro:
સતત તાણની વચ્ચે જીવતા લોકો કાઉન્સિલસિંગના અભાવને લઈને કરી રહ્યા છે આત્મહત્યા Body:સતત અને અવિરત વધી રહેલા આત્મહત્યાના બનાવોને લઈને જૂનાગઢના મનો વિજ્ઞાનિકોનો અભિપ્રાય કાઉન્સિંલીગના અભાવે સતત વધિ રહ્યા છે આત્મહત્યાના બનાવો તેને અટકાવવા માટે માત્ર કાઉન્સિંલિગ ને વધુ સક્ષમ કરવામાં આવે તો આવા કરુંણ બનાવોની સંખ્યામાં ઘટાડો લાવવામાં આપણને સફળતા મળશે તેવું જણાવી રહયા છે

છેલ્લા બે દિવસમાં જૂનાગઢ જિલ્લામાં 6 વ્યક્તિઓએ આત્મહત્યા કરી લેતા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું હતું આત્મહત્યના વધતા જતા બનાવોને લઈને મનોવિજ્ઞાનીકો પણ ચિંતિત જોવા મળી રહયા છે જૂનાગઢ જિલ્લામાં છેલા બે દિવસમાં 6 જેટલા લોકોના જીવ આત્મ હત્યાને કારણે ગયા છે આત્મહત્યાનું વધતું જતું પ્રમાણ માનવ સમાજ માટે કરુંણ ઘટના સમાન માનવામાં આવી રહી છે જૂનાગઢ જિલ્લામાં સામુહિક આત્મહત્યાના બનાવો સતત વધી રહયા છે ખંભાળિયા ગામમાં એક પિતાએ 3 પુત્રીઓને કુવામાં ધકેલી દઈને ખુદ આત્મહત્યા કરી લીધી તો માંગરોળ મરિન પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલે પણ ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી લીધી હતી તો થોડાં મહિના પહેલા વિસાવદરના જેતલવાડ ગામમાં એક મહિલાએ તેના 3 સંતાનોને કુવમાં ધકેલીની પોતે પણ મોતને મીઠું કરી લીધું હતું

સામુહિક આત્મહત્યાને લઈને મનો વિજ્ઞાનીકો તેમના તારણો જણાવી રહ્યા છે આત્મહત્યાને અટકાવી શકવાની વિશ્વના કોઈ પણ દેશ પાસે ટેક્નોલોજી આજે પણ નથી હા કાઉન્સિંલીગના માધ્યમથી આત્મહત્યને ઘટાડી શકવામાં આજે પણ સફળતા મળી શકે તેમ છે પરંતુ દૂરભાગ્ય વશ આપણી પાસે સારી કક્ષાના કાઉન્સિંલિગ સેન્ટરોની સાથે કાઉન્સિંલિગ કરી શકે તેવા મનો વૈજ્ઞાનિકોની આજે ઘટ છે જેને કારણે આત્મહત્યાનું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે આત્મહત્યાની પાછળ ઘણા કારણો જવાબદાર માનવામાં આવે છે જે પૈકી કેટલાક કારણો આવા કરુંણ બનાવો ઘટવાને લઈને જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યુ છે

બદલતા જતા સામાજિક સમીકરણો પરિવારો સંકુચિત થવાને કારણે વધતી આર્થિક જરૂરિયાત, રોજગારીનો સળગતો પ્રશ્ન, પ્રેમ વિવાહ, દેખાદેખીને લઈને કરવામાં આવતી કેટલીક ગેર વ્યાજબી કે અઘટિત માંગો, ઈચ્છીત સંતાન પ્રાપ્તિ, આવા અનેક કારણો છે જેને લઈને આત્મહત્યાના બનાવોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે આત્મહત્યા કરનાર કે કરાવનાર કોઇ પણ વ્યક્તિઓને યોગ્ય સમયે જો કાઉન્સિંલિગ કરવામાં આવે તો તેને આત્મહત્યાના માર્ગેથી પરત વાળવામાં ચોક્કસ સફળતા મળી શકે તેમ છે

બાઈટ - 01 ડો ભારત જોશી અધ્યાપક મનોવિજ્ઞાન

બાઈટ - 02 ડો ભાવના ઠુંમર અધ્યાપક મનોવિજ્ઞાન Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.