ETV Bharat / state

જૂનાગઢમાં અશાંત ધારો લગાવો, સિનિયર ધારાશાસ્ત્રીની સરકારને માગ - Jain Community demands for Ashant Dhara

જૂનાગઢમાં અશાંતધારો લાગુ કરવામાં (Ashant Dhara in Junagadh) આવે તેવી માગ ઊઠી છે. અહીંના સિનિયર ધારાશાસ્ત્રીએ ચોક્કસ વિસ્તારમાં (advocate demands for Ashant Dhara in Junagadh) અશાંતધારો લાગુ કરવા સરકાર અને તંત્રને માગ કરી છે. શા માટે તેમણે આ માટે રજૂઆત કરી છે જોઈએ આ અહેવાલમાં.

જૂનાગઢમાં અશાંત ધારો લગાવો, સિનિયર ધારાશાસ્ત્રીની સરકારને માગ

author img

By

Published : Dec 21, 2022, 3:43 PM IST

કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લગાવવો જરૂરીઃ ધારાશાસ્ત્રી

જૂનાગઢ છેલ્લા સમય દરમિયાન જુનાગઢ શહેરમાં પણ અશાંત ધારો (Ashant Dhara in Junagadh) લાગુ કરવાને લઈને ગણગણાટ સંભળાતો જોવા મળતો હતો, પરંતુ હવે અશાંત ધારો લાગુ થાય તેવી માગ ખૂલીને સામે આવી રહી છે. જૂનાગઢના સિનિયર ધારાશાસ્ત્રી અશ્વિન મણીયારે (advocate demands for Ashant Dhara in Junagadh) પણ શહેરના કેટલાક વિસ્તારમાં અશાંતધારો લગાવવાની માગ કરી છે.

ચૂંટણી વખતે પણ થઈ હતી માગ ચૂંટણીના સમયમાં (Gujarat Election 2022) પણ અશાંત ધારો લાગુ કરવાને લઈને કેટલાક હિન્દુ સમાજે માગ કરી હતી, પરંતુ હવે આ માગ હવે ખૂલ્લીને કરવામાં આવી રહી છે. શહેરના કેટલાક વિસ્તારમાં ચોક્કસ સમુદાય દ્વારા મિલકતની ખરીદી થઈ રહી હોવાની વિગતો સામે આવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્યની સરકાર (Gujarat Government) અને જિલ્લાનું વહીવટી તંત્ર ચોક્કસ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરે તેવી માગ ઊઠી છે.

કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલ સમક્ષ થઈ હતી માગ રાજ્ય વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) પહેલા કેન્દ્રિય પ્રધાન પીયૂષ ગોયલ (Piyush Goyal Union Minister) જૂનાગઢ આવ્યા હતા. અહીં તેમણે જૂનાગઢના બુદ્ધિજીવીઓ સાથે (Jain Community demands for Ashant Dhara) બેઠક કરી હતી. તે વખતે પણ કેટલાક ચોક્કસ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી વાત બુદ્ધિજીવીઓ દ્વારા કરાઈ હતી. આ બેઠકમાં જૈન સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ કેન્દ્રીય પ્રધાન સાથે રૂબરૂ મુલાકાત કરી કેટલાક ચોક્કસ વિસ્તારમાં વિના વિલંબે અશાંત ધારો લગાવવાની માગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.