ETV Bharat / state

જૂનાગઢ: કૃષિ યુનિવર્સિટીમાં શાળા કક્ષાની યોગ સ્પર્ધા યોજાઇ

author img

By

Published : Nov 24, 2019, 5:06 PM IST

જૂનાગઢ: કૃષિ યુનિવર્સિટીમાં રવિવારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

etv bharat

જૂનાગઢમાં રવિવારે યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ, પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ હાજર રહીને નાની ઉંમરે યોગના ક્ષેત્રમાં તેમની નિપુણતા પ્રદર્શિત કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષા સુધી યોગની સ્પર્ધામાં ભાગ લઇને સારો દેખાવ કર્યો હતો.

જૂનાગઢમાં યોજાઈ શાળા કક્ષાની યોગ સ્પર્ધા

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના પટાંગણમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના આંગણે યોજવામા આવેલી સ્પર્ધામાં કેટલાક પ્રતિસ્પર્ધીઓ યોગના ક્ષેત્રમાં એટલી નિપુણતા પ્રાપ્ત કરી લીધી છે કે, નાના બાળકોની યોગ નિપુણતા જોઈને મંત્ર મુગ્ધ બની જવાય. તે પ્રકારે આ બાળકોએ યોગના કરતબ રજૂ કર્યા હતા. યોગને ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક ભૂમિ તરીકે પણ ઉલ્લેખવામાં આવે છે. યોગ અને ધર્મની સાથે સંસ્કૃતિનો પણ ખુબ જ જૂનો અને પુરાણો સબંધ છે. ત્યારે આટલી નાની ઉંમરે યોગના ક્ષેત્રમાં ખૂબ જ સારો અને ઉત્સાહજનક દેખાવ કરીને શાળાના બાળકોએ સૌ કોઈના દિલ જીતી લીધા હતા.

Intro:જૂનાગઢમાં યોજાઇ શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે યોગ સ્પર્ધા

Body:જૂનાગઢમાં આજે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે યોગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લઈને યોગના ક્ષેત્રમાં તેમની નિપુણતા પ્રદર્શિત કરી હતી

જૂનાગઢમાં આજે યોગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ હાજર રહીને નાની ઉંમરે યોગના ક્ષેત્રમાં તેમની નિપુણતા આજે પ્રદર્શિત કરી હતી કેટલાક વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષા સુધી પણ યોગની સ્પર્ધામાં ભાગ લઇ ને ઊજવળ દેખાવ કર્યો હતો જૂનાગઢની એગ્રીકલ્ચર યુનિવર્સિટી ના પટાંગણમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

શાળામાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ તેમનું પ્રતિનિધિત્વ યોગના ક્ષેત્રમાં રજૂ કર્યું છે આજે જુનાગઢ ના આંગણે યોજવામા આવેલી સ્પર્ધામાં કેટલાક પ્રતિસ્પર્ધીઓ યોગના ક્ષેત્રમાં એટલી નિપુણતા પ્રાપ્ત કરી લીધી છે કે જેને જોઈને યોગના ક્ષેત્રમાં કામ કરતાં યોગાચાર્ય પર એક મિનિટ માટે આ નાના બાળકોની યોગ નિપુણતા જોઈને મંત્ર મુગ્ધ બની જાય તે પ્રકારે આ બાળકોએ યોગના કરતબ રજૂ કર્યા હતા યોગને ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક ભૂમિ તરીકે પણ ઉલ્લેખવામાં આવે છે યોગ અને ધર્મની સાથે સંસ્કૃતિ નો પણ ખુબ જ જુનું અને પુરાણો સબંધ છે ત્યારે આટલી નાની ઉંમરે યોગ ના ક્ષેત્રમાં ખૂબ જ સારો અને ઉત્સાહજનક દેખાવ કરીને શાળાના બાળકોએ આજે સૌ કોઈના દિલ જીતી લીધા હતા

બાઈટ 1 વાજા સનવેદ યોગ સ્પર્ધક જુનાગઢ

બાઈટ 2 મારુ વંદના યોગ સ્પર્ધક જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.