ETV Bharat / state

રશિયન સાધ્વીએ ગુજરાતી રસોડે હાથ અજમાવ્યો - Russian sadhvi visiting India

રશિયન સાધ્વી અન્નપૂર્ણા દેવી પાછલા(Russian Sadhavi Annapurna Devi )કેટલાક સમયથી ભારતની ધાર્મિક મુલાકાતે આવેલા છે. જૂનાગઢ આવેલા રશિયન સાધ્વી અન્નપૂર્ણા દેવીએ ગુજરાતી રસોડે હાથ અજમાવ્યો છે. સાધુ સંતોના ભોજન માટે દાલ ચાવલ બનાવીને અસલ ભારતીય પરંપરાના દર્શન કરાવ્યા છે.

રશિયન સાધ્વીએ ગુજરાતી રસોડે હાથ અજમાવ્યો

author img

By

Published : Jun 20, 2022, 6:31 PM IST

જૂનાગઢઃ રશિયન સાધ્વી હાલ ભારતની મુલાકાતે(Russian sadhvi visit India)આવ્યા છે. હિંદુ ધર્મથી પ્રભાવિત થઈને રશિયન સાધ્વી પાછલા કેટલાક સમયથી ભારતના વિવિધ પ્રાંતોમાં ધાર્મિક (Russian Sadhavi Annapurna Devi )સ્થાનો પર પ્રવાસ અને નિવાસ કરી રહી છે. જૂનાગઢ આવેલા રશિયન સાધ્વીએ ગુજરાતી રસોઈ પર હાથ અજમાવીને દાલ ચાવલ બનાવી ભારતની અન્નપૂર્ણા પરંપરાને રશિયન સાધ્વિએ દિપાવી છે.

રશિયન સાધ્વી

આ પણ વાંચોઃ Russian Sadhvi in Junagadh: રશિયન અને યુક્રેનના યુદ્ધ વચ્ચે પણ હિન્દુ ધર્મથી પ્રભાવિત થયેલ રશિયન સાધ્વી કરી રહી છે ભારત ભ્રમણ

ગુજરાતી રસોડે રશિયન સાધ્વી - રશિયન સાધ્વી અન્નપૂર્ણાદેવી પાછલા કેટલાક સમયથી ભારતની ધાર્મિક મુલાકાતે આવેલા છે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ ભારતની પ્રાચીન હિંદુ ધાર્મિક પરંપરા સાથે જોડાયેલા સ્થાન ઉપર મુલાકાત લઈ રહ્યા છે અને તેઓ નિવાસ પણ કરી રહ્યા છે. જૂનાગઢ આવેલા રશિયન સાધ્વી અન્નપૂર્ણા દેવીએ ગુજરાતી રસોડે હાથ અજમાવ્યો છે. સાધુ સંતોના ભોજન માટે દાલ ચાવલ બનાવીને (Russian sadhvi made dal rice)અસલ ભારતીય પરંપરાના દર્શન કરાવ્યા છે. આજે પણ ભારતની પરંપરા મુજબ ભૂખ્યાને ભોજન બનાવીને જમાડવાનું પુણ્ય માનવામાં આવે છે ત્યારે રશિયન સાધ્વી પણ ગુજરાતી રસોડે સાધુ-સંતો માટે ભોજન બનાવતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ આર્યનની ધરપકડ પર સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું - આ લોકોએ હંમેશા પાકિસ્તાનને મદદ કરી

સાધ્વી અન્નપૂર્ણાદેવી રસોઈ બનાવવાના છે શોખીન - ETV Bharat સાથેની વાતચીતમાં સાધ્વી અન્નપૂર્ણા દેવીએ પોતાના રસોઈ શોખને લઈને પ્રતિભાવ આપ્યો હતો તેઓ કહી રહ્યા છે કે રસોઈ બનાવવાની કળા તેઓ ખૂબ નજીકથી જાણે છે અને વિશ્વના ઘણા દેશોમાં ખૂબ જ પ્રચલિત અને ત્યાના લોકો માટે અનૂકુળ આવતી રસોઈ પણ તેઓએ બનાવે છે. હાલ તેઓ ગુજરાતમાં છે ત્યારે ગુજરાતની ભોજન પરંપરા અને પ્રાથમિક તેને ધ્યાને રાખીને તેઓ ગુજરાતી સ્વાદ અનુસાર ગુજરાતી ભોજન પણ બનાવી રહ્યા છે. અગાઉ તેઓ વિશ્વના ઘણા દેશોમાં પરિભ્રમણ કર્યું છે ત્યારે ત્યાંના દેશની ભોજન પરંપરા મુજબ પણ તેઓ રસોઈ બનાવી છે. એટલે રસોઈ બનાવવી તેમના માટે મુશ્કેલની વાત નથી પરંતુ જે તે વિસ્તારની રસોઈ ચોક્કસ મુશ્કેલનું કામ છે. ગુજરાતની રસોઈ સ્વાદની સાથે બનાવવાની સહેલી હોવાને કારણે તેઓએ ખૂબ જ ઝડપથી ગુજરાતી રસોઈ કળાને હસ્તગત કરી લીધી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.