ETV Bharat / state

જૂનાગઢ મનપાનુ સુધારેલું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ રજુ કર્યુ - સ્ટેન્ડિંગ કમિટી

મનપા માટે વર્ષ 2020-21નું સામાન્ય અંદાજપત્ર આજે રૂપિયા દસ કરોડ કરતા વધુના વધારા અને સુધારા સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેસિયાએ કોર્પોરેશનમાં રજૂ કર્યું હતું. આ બજેટમાં પાણી સફાઈ કર નવી હાઇડ્રોલિક પાર્કિંગ વ્યવસ્થા મેરેથોન અને ટાઉન હોલને ખાનગી કંપનીને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મનપાનુ સુધારેલું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ રજુ કર્યુ
મનપાનુ સુધારેલું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ રજુ કર્યુ
author img

By

Published : Feb 5, 2020, 8:20 PM IST

જૂનાગઢ : આજે મનપાના સ્થાયી સમિતિના ચેરમેન રાકેશ ધુલેશિયાએ 366.36 કરોડના સુધારા સાથેનું વર્ષ 2020-21નું બજેટ મનપામાં રજૂ કર્યું હતું. બજેટની જો મુખ્ય વાત કરવામાં આવે તો પાણી વેરામાં વધારો, જિલ્લામાં હાઇડ્રોલિક પાર્કિંગ સિસ્ટમ તેમજ ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા ટાઉનહોલને ખાનગી કંપનીને સંચાલન માટે આપવાની દરખાસ્તો કરવામાં આવી છે. આ સિવાય સફાઈ કરનો વધારો માન્ય રાખવામાં આવ્યો છે તો દિવાબતી કરમાં જે વધારો સૂચવવામાં આવ્યો હતો તેને સ્ટેન્ડિંગ કમિટીએ રદ કરીને ૧૦ કરોડના વધારા સાથેનું સુધારા બજેટ રજૂ કર્યું હતું.

મનપાનુ સુધારેલું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ રજુ કર્યુ
બજેટની મુખ્ય વાત ઉપર જઈએ તો દર વર્ષે પાણી વેરો 750 દરેક કનેકશન દીઠ લેવામાં આવતો હતો તો તેમાં હવે મસ મોટો વધારો કરીને એક વર્ષના 1200 કરવામાં આવ્યા છે. આમ, પ્રતિમાસ 100 રૂપિયા જેટલો ખર્ચ દરેક કનેક્શનના ઉપભોક્તા પાસેથી મનપા વસુલ કરશે. જૂનાગઢમાં ચર્ચાસ્પદ બનેલા અને અંદાજીત પાંચ કરોડ કરતાં વધુના ખર્ચે રિપેરિંગ કરવામાં આવેલો ટાઉનહોલ અંતે મનપા ખાનગી કંપનીઓને સંચાલન માટે આપશે તેવી જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢના લોકોને ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે હાઈડ્રોલિક પાર્કિંગની પણ વ્યવસ્થા ઊભી કરવા માટેનુ સૂચવવામાં આવ્યું છે.

Intro:કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા બજેટમાં દસ કરોડ કરતાં વધુનો વધારો કરીને સ્ટેન્ડિંગ કમિટીએ નવું બજેટ રજૂ કર્યું

Body:જૂનાગઢ મનપા માટે વર્ષ 2020 21 નું સામાન્ય અંદાજપત્ર આજે રૂપિયા દસ કરોડ કરતા વધુના વધારા અને સુધારા સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેસિયાએ કોર્પોરેશનમાં રજૂ કર્યું હતું આ બજેટમાં પાણી સફાઈ કર નવી હાઇડ્રોલિક પાર્કિંગ વ્યવસ્થા મેરેથોન અને ટાઉન હોલને ખાનગી કંપનીને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યું છે

આજે જૂનાગઢ મનપાના સ્થાયી સમિતિના ચેરમેન રાકેશ મલેશિયાએ 366 2.30 કરોડના સુધારા અને સુધારા સાથેનું વર્ષ 2020 અને 21નો બજેટ મનપામાં રજૂ કર્યું હતું બજેટ ની મુખ્ય વાતો જોઈએ તો પાણી વેરામાં વધારો જૂનાગઢમાં હાઇડ્રોલિક પાર્કિંગ સિસ્ટમ તેમજ ખૂબ જ ચર્ચાસ્પદ બનેલ ટાઉનહોલ ને ખાનગી કંપનીને સંચાલન માટે આપવાની દરખાસ્તો કરવામાં આવી છે આ સિવાય સફાઈ કર નો વધારો માન્ય રાખવામાં આવ્યો છે તો દિવાબતી કર માં જે વધારો સૂચવવામાં આવ્યો હતો તેને સ્ટેન્ડિંગ કમિટીએ રદ કરીને ૧૦ કરોડના વધારા સાથે નું સુધારા બજેટ રજૂ કર્યું હતું

બજેટ ની મુખ્ય વાત ઉપર જઈએ તો દર વર્ષે પાણી વેરો 750 દરેક કનેકશન દીઠ લેવામાં આવતો હતો તો તેમાં હવે મસ મોટો વધારો કરીને એક વર્ષના 1200 કરવામાં આવ્યા છે આમ પ્રતિમાસ 100 રૂપિયા જેટલો ખર્ચ દરેક કનેક્શનના ઉપભોક્તા પાસેથી મનપા વસુલ કરશે જૂનાગઢમાં ચર્ચાસ્પદ બનેલા અને અંદાજીત પાંચ કરોડ કરતાં વધુના ખર્ચે રિપેરિંગ કરવામાં આવેલો ટાઉનહોલ અંતે મનપા ખાનગી કંપનીઓને સંચાલન માટે આપશે તેવી જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે આ ઉપરાંત જૂનાગઢના લોકોને ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે હાઈડ્રોલિક પાર્કિંગની પણ વ્યવસ્થા ઊભી કરવા માટેનુ સૂચવવામાં આવ્યું છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.