લોકસભાનાઉમેદવાર તરીકે ભાજપેજૂનાગઢ બેઠક પરરાજેશભાઈ ચુડાસમાની પસંદગી કરી છે. ત્યારે માળિયા હાટીના ખાતે સ્ટેશન દરવાજા ચોકમાં ભાજપના આગેવાન કાર્યકરોએ સાથે મળીરાજેશભાઈ ચુડાસમાને અંભિનદન આપ્યા હતાં.રાજેશભાઈ ચુડાસમાનું સ્વાગત કરી વધાવ્યા હતા અને "રાજેશ ભાઈ તુમ આગે બઢોહમ તુમારી સાથ હે" નાસુત્રો સાથે ભાજપના કાર્યકરોએ માળિયા હાટીના ખાતે રેલીનું આયોજન કર્યું હતું.
લોકસભા ચૂંટણીમાં રાજેશભાઇ ચુડાસમાને ટિકિટ મળતા કાર્યકરોએ કર્યું સ્વાગત - rajesh chudasma
જૂનાગઢઃ લોકસભા ભાજપના ઉમેદવાર તરીકે રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ મળતા જિલ્લાના માળિયા હાટીનામાં ફટાકડાની આતશબાજી સાથે રાજેશભાઈનું સ્વાગત કરવામા આવ્યું હતું.
rajesh chudasma
લોકસભાનાઉમેદવાર તરીકે ભાજપેજૂનાગઢ બેઠક પરરાજેશભાઈ ચુડાસમાની પસંદગી કરી છે. ત્યારે માળિયા હાટીના ખાતે સ્ટેશન દરવાજા ચોકમાં ભાજપના આગેવાન કાર્યકરોએ સાથે મળીરાજેશભાઈ ચુડાસમાને અંભિનદન આપ્યા હતાં.રાજેશભાઈ ચુડાસમાનું સ્વાગત કરી વધાવ્યા હતા અને "રાજેશ ભાઈ તુમ આગે બઢોહમ તુમારી સાથ હે" નાસુત્રો સાથે ભાજપના કાર્યકરોએ માળિયા હાટીના ખાતે રેલીનું આયોજન કર્યું હતું.
એંકર
જુનાગઢ લોકસભા ના ભાજપના ઉમેદવાર તરીકે રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ મડતા માળીયા હાટીનામાં ફટાકડાની આતશબાજી સાથે રાજેશભાઈનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરાયું...
લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપે આજે જૂનાગઢ બેઠકની રાજેશ ભાઈ ચુડાસમા ચાલુ સાંસદની જાહેરાત કરતાજ્જ માળીયા હાટીના તાલુકા ભાજપના ભાજપના કાર્યકરોનો ભારે ઉત્સાહ જોવા મળેલો છે માળીયા હાટીના ખાતે સ્ટેશન દરવાજા ચોકમાં ભાજપના આગેવાન કાર્યકરો ભેગા થઈને રાજેશભાઈ ચુડાસમાને ભેટી ભેટી ને અંભિનદન આપ્યા હતાં રાજેશભાઈ ચુડાસમા તેમના કાર્યકરો ખંભે બેસાડીને માળીયામાં શેરીયે શેરીયાજ ફેરવ્વામાં હતા અને ફટાકડાની ભારે આતશબાજી કરી રાજેશભાઈ ચુડાસમાનું સ્વાગત કરી વધાવ્યા હતા અને "રાજેશ ભાઈ તુંમ આગે બડો હમ તુમારી સાથ હે" ના ભેદી સુત્રો સાથે ભાજપના કાર્યકરો માળીયા હાટીના ખાતે રેલી કાઢવામાં આવી હતી...
રાજેશભાઈ ચુડાસમા એ લોકોનો અને ભાજપ ના તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો
પત્રકારો એ પૂછેલા પ્રશ્ન ના જવાબ માં રાજેશભાઈ એ વિશ્વાસ અને દાવા સાથે મીડિયાને કહ્યું હતું કે હું આજે તાલાલા સુત્રાપાડા અને માળીયા માં આવ્યો છું લોકોનો ઉત્સાહ જોતા હું એક લાખ એકાવન હજાર માજીગ વોડથી જીતીશ મીડિયા ને જણાવેલ છે સંજય વ્યાસ જુનાગઢ
વિજયુલ ftp. GJ 01 jnd rular 31 =03=2019 junagadh loksabha નામના ફોલ્ડરમાં