ETV Bharat / state

જૂનાગઢમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી - Gujarati News

જૂનાગઢઃ લાંબી રાહ જોવડાવ્યા બાદ જૂનાગઢ જિલ્લાના મેંદરડાના વિસાવદર અને માણાવદર પંથકમાં 2 થી લઈને 4 ઈંચ સુધીનો વરસાદ થતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. તો બીજી તરફ આ વિસ્તારના લોકોને આકરી ગરમીમાંથી કંઇક અંશે રાહત મળતી જોવા મળી રહી હતી.

અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું ધમાકેદાર આગમન
author img

By

Published : Jun 26, 2019, 5:30 PM IST

બંગાળના અખાતમાં સર્જાયેલા હવાના નીચા દબાણને કારણે ગુજરાત પર ચોમાસાની એક સિસ્ટમ ધીરે ધીરે આકાર લઈ રહી છે, જેને લઇને સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે તેવી આશાઓ બંધાઈ છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા વિસાવદર અને માણાવદર પંથકમાં 2 થી લઈને 4 ઈંચ સુધીનો વરસાદ પડતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે, તો બીજી તરફ આકરી ગરમીને કારણે શહેરીજનોને પણ થોડી ઘણે અંશે રાહત મળી છે.

જુનાગઢમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી 2-3 દિવસ સુધી આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળશે. જેમાં જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના કેટલાક તાલુકાઓમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે. પરંતુ છૂટક વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોની સાથે લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે.

Intro:લાંબી રાહ જોવડાવ્યા બાદ જૂનાગઢ જિલ્લાના મેંદરડાના વિસાવદર અને માણાવદર પંથકમાં બે થી લઈને ૪ ઈચ સુધીનો વરસાદ થતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે તો બીજી તરફ આ વિસ્તારના લોકોને આકરી ગરમીમાંથી કંઇક અંશે રાહત મળતી જોવા મળી રહી છે

બંગાળના અખાતમાં સર્જાયેલા હવાના નીચા દબાણને કારણે ગુજરાત પર ચોમાસાની એક સિસ્ટમ ધીરે ધીરે આકાર લઈ રહી છે જેને લઇને સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે તેવી આશાઓ બંધાઈ છે ત્યારે જુનાગઢ જિલ્લાના મેંદરડા વિસાવદર અને માણાવદર પંથકમાં બે થી લઈને ચાર ઈંચ સુધીનો વરસાદ પડતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે તો બિજી તરફ આકરી ગરમીને કારણે શહેરીજનોને પણ થોડી ઘણે અંશે રાહત મળી છે હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી બે-ત્રણ દિવસ સુધી આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળશે જેમાં જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના કેટલાક તાલુકાઓમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હાલ ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે પરંતુ છૂટક વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોની સાથે લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા છેBody:વરસાદConclusion:વરસાદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.