ETV Bharat / state

પ્રેમ અને રંગના તહેવાર ધુળેટીની જૂનાગઢમાં કરવામાં આવી ઉજવણી - dhuleti

જૂનાગઢઃ પ્રેમ અને કલરનો તહેવાર એટલે ધૂળેટીની શહેરમાં આનંદભેર ઉજવણી થઈ હતી. જેમાં બાળકોથી લઈને યુવાનોને એકમેક પર કલર છાટીને ધુળેટીની ઉજવણી કરી હતી

ડિઝાઈન ફોટો
author img

By

Published : Mar 21, 2019, 6:55 PM IST

આજે ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. બાળકોથી લઈયુવાનોએ એકમેક પર કલરની છોળો ઉડાવીને એક બીજાને ધુળેટીની શુભકામનાઓ આપી હતી. આખું વર્ષ યુવાનો જે તહેવારની રાહ જોઈને બેઠા હતા તેવા ધુળેટીના તહેવારને લઈને આજ સવારથીજ હાથમાં કલર લઈને યુવાનો જાહેર માર્ગો પર ઉમટી પડયા હતા અને કલરના તહેવારની શાનદાર ઉજવણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.