ETV Bharat / state

વરસાદને કારણે મગફળી અને ઘાસચારો બગડવાની શક્યતા

જૂનાગઢઃ ખેડૂતોએ મગફળીના તૈયાર પાકને જમીનમાંથી બહાર કાઢીને સૂકાવા માટે રાખ્યો હતો. ત્યારે અચાનક ધોધમાર વરસાદ પડતા તૈયાર મગફળીનો પાક વરસાદી પાણીમાં પલળી ગયો હતો.

author img

By

Published : Oct 20, 2019, 6:28 PM IST

વરસાદને પગલે મગફળી અને ઘાસચારો બગડવાની શક્યતા

શનિવારે બપોર બાદ જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને કારણે ખેતરમાં પડેલો મગફળીનો તૈયાર પાક પલળી ગયો છે. વરસાદી પાણીમાં મગફળી પલળી જવાથી તે કાળી પડી જાય છે .જેને કારણે તેના બજાર ભાવ પણ આવતા નથી. આ મગફળી સરકાર દ્વારા ટેકાના ભાવે પણ ખરીદવામાં આવતી નથી આવતી તો બીજી તરફ મગફળીની સાથે મગફળીનો ચારો પણ જે પશુઓ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તે પણ પલળી જતા હવે ખેડૂતો માટે વરસાદ પડયા પર પાટું સમાન લાગી રહ્યો છે.

Intro:ગઈકાલે પડેલા વરસાદને પગલે મગફળી અને ઘાસચારો બગડવાની શક્યતા

Body:ગઈકાલે પડેલા વરસાદ બાદ મગફળી અને ઘાસચારો બગડવાની પૂરી શક્યતા ખેડૂતોએ મગફળીનો તૈયાર પાક જમીનમાંથી કાઢ્યા બાદ અચાનક ધોધમાર વરસાદ પડતા મગફળી અને પશુઓ માટે નો ચારો પલળી જતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે

ગઈકાલે જૂનાગઢ શહેર અને આસપાસના કેટલાક ગામોમાં બપોર બાદ અચાનક ધોધમાર વરસાદ તૂટી પડયો હતો જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે હાલ મગફળીનો પાક બિલકુલ તૈયાર થઈ ગયો છે સામે દિવાળી જેવો તહેવાર પણ નજીકમાં છે ત્યારે ખેડૂતોએ મગફળીના તૈયાર પાકને જમીનમાંથી બહાર કાઢીને સૂકાવા માટે રાખ્યો હતો ત્યારે ગઇકાલે અચાનક ધોધમાર વરસાદ પડતા તૈયાર મગફળીનો પાક વરસાદી પાણીમાં પલળી ગયો હતો

ગઈકાલે બપોર બાદ જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જેને કારણે ખેતરમાં પડેલો મગફળીનો તૈયાર પાક પલળી ગયો છે વરસાદી પાણીમાં મગફળી પલળી જવાથી તે કાળી પડી જાય છે જેને કારણે તેના બજાર ભાવ પણ આવતા નથી અને આ મગફળી સરકાર દ્વારા ટેકાના ભાવે પણ ખરીદ કરવામાં નથી આવતી તો બીજી તરફ મગફળી ની સાથે મગફળી નો ચારો પણ જે પશુઓ માટે ખૂબ જ ઉપયોગી હોય છે તે પણ પલળી જતા હવે ખેડૂતો માટે વરસાદ પડયા પર પાટું સમાન લાગી રહ્યો છે

બાઈટ 1 પ્રફુલભાઈ મકવાણા ખેડુત કોયલી જુનાગઢ

બાઈટ 2 રાજેશભાઈ બાબરીયા ખેડુત ચોબારી જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.