ETV Bharat / state

જૂનાગઢના ખમીદાણા ગામમાં ખેડૂતોની મગફળીનું વાવેતર નિષ્ફળ - gujaratinews

જૂનાગઢ: હાલ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થતા ખેડૂતો દ્વારા ખેતરોમાં મગફળીના વાવેતરની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે જિલ્લામાં આવેલા કેશોદના ખમીદાણા ગામમાં ખેડૂતની આઠ વીઘાની મગફળીનું વાવેતર નિષ્ફળ થયું છે.

જૂનાગઢના ખમીદાણા ગામમાં ખેડૂતોની આઠ વિઘાની મગફળીનું વાવેતર નિષ્ફળ
author img

By

Published : Jun 23, 2019, 9:49 AM IST

આ અંગે ખમીદાણા ગામના ખેડૂતો દ્વારા બિયારણમાં દવા ભેળવવામાં આવતી હોવાના કારણે મગફળીનું વાવતેર નિષ્ફળ જવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે મગફળી બિયારણનું વાવતેર કરતા સમયે બિયારણ બગડે નહીં, તેને પક્ષીઓ જમીન ખોદીને ખાય નહીં કે ઉંદેરા આ બિયારણનો બગાડ કરે નહીં તે હેતુથી બિયારણમાં દવા ભેળવવામાં આવતી હોય છે.

જૂનાગઢના ખમીદાણા ગામમાં ખેડૂતોની મગફળીનું વાવેતર નિષ્ફળ

આ બાબતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું મગફળી બિયારણનું વાવેતર નિષ્ફળ નિવડ્યું હતું. જેને કારણે ખેડૂતે દવા કંપનીઓ પર આક્ષેપ કર્યો છે. જેમાં ખેડૂતોએ જણાવ્યું છે કે, આ બિયારણમાં દવા ભેળવવાને કારણે બિયારણ ન ઉગ્યું હોવાથી દવા કંપનીઓ પર આક્ષેપ કર્યો છે. તો બીજી બાજુ આ દવાની કંપની દ્વારા આ બિયારણને લેબમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે તેનો રીપોર્ટ આવ્યા બાદ જ સત્ય હકીકત સામે આવશે.

આ સાથે અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે કે, આ છેતરપિંડી માટે જવાબદાર કોણ? આ અંગે વળતર મળશે કે કેમ? સાથે આ નિષ્ફળતાને પગલે જો દવા કંપની જવાબદાર હશે તો તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવશે? ત્યારે હવે એ જોવાનું રહ્યું આ બાબતનો ઉકેલ શું આવશે.

એંકર

જુનાગઢ કેશોદના ખમીદાણા  ગામનાં ખેડુતને આઠ વિઘાની મગફળીનુ વાવેતર નિષ્ફળ ગયાનો ખેડુતો કરીયો આક્ષેપ
બીયારણમાં ભેળવવામાં આવતી દવાથી બિયારણ ન ઉગયાનો ખેડુતનો આક્ષેપ
ખેડુતના આઠ વિઘાની મગફળી નિષ્ફળ
એગ્રો વેપારી તથા કંપનીના અધિકારીઓ દવાનો કોઈ દોષ ન હોવાનુ રટણ
ખેડુત સાથે છેતરપિંડી માટે જવાબદાર કોણ?
ખેડુતનુ વર્ષ બગડતુ હોય વળતર મળશે કે કેમ ?
દવા કંપની જવાબદાર હોય તો તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવશે?
હાલ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થતાં ખેડુતો પોતાના ખેતરોમાં મગફળીની વાવેતર કરી રહયા છે ત્યારે કેશોદના ખમીદાણા ગામે એક ખેડુતને પોતાની મગફળી નહી ઉગતાં દવા એ બીયારણ નહી ઉગવા દેવાનો આક્ષેપ દવાની કંપની ઉપર કરાયો છે
ખાસ કરીને મગફળી બીયારણ વાવેતર સમયે બીયારણ બગડે નહી કે પક્ષીઓ જમીન ખોદીને વાવેતર કરેલ બીયારણ ખાય નહી કે ઉંદરો આ બીયારણનો બગાડ કરે નહી તેવા હેતુથી બીયારણમાં દવા ભેળવવામાં આવતી હોય છે પરંતુ આ ખેડુતે આક્ષેપ કરીને કહયું હતું કે આ બીયારણતો સારૂંજ હતું પરંતુ આ દવા ભેળવવાથી બીયારણ નહી ઉગવાનો દવાની કંપની ઉપર આક્ષેપ કરાયો છે ત્યારે દવાની કંપની દવારા આ બીયારણને લેબમાં મોકલીયા બાદ રીપોટ આવ્યા બાદજ સત્ય હકીકત જણાય તેમ છે સંજય વ્યાસ જુનાગઢ

વિજયુલ  ftp   GJ 01 jnd rular  21 =06=2019   keshod pak feil નામના ફોલ્ડરમાં
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.