ETV Bharat / state

જૂનાગઢમાં પેરામિલિટરી ફોર્સના જવાનોની ફ્લેગ માર્ચ

જૂનાગઢઃ આગામી લોકસભાની ચૂંટણીને લઈને પેરામિલિટરી ફોર્સના જવાનોનું જૂનાગઢમાં આગમન થયું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ચ પાસ્ટ કરીને જવાનો પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.

author img

By

Published : Mar 25, 2019, 1:08 PM IST

સ્પોટ ફોટો

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાંલઈને જૂનાગઢમાં પેરામિલિટરી ફોર્સના જવાનોનું જૂનાગઢમાં આગમન થયું છે.જૂનાગઢમાંજવાનોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી.

jnd
સ્પોટ ફોટો
ઉલ્લેખનીય છે કે, સામાન્ય દિવસોમાં સેનાના જવાનો દેશની સુરક્ષા કરતા જોવા મળે છે.પરંતુ ચૂંટણી જેવા સંવેદનશીલ પ્રસંગમાં મતદારો તેમના મતનો સુરક્ષાના વાતાવરણમાં ઉપયોગ કરી શકે, તેમજ કોઈ પણ અપરાધી મતદારોને ડરાવીને તેમનો મત ન લઇ જાય તે માટેજવાનોએ ફ્લેગ માર્ચ કરી હતી.
પેરામિલટ્રી ફોર્સની માર્ચ પાસ્ટ

Intro:Body:

R_GJ_JND_02_24MAR19_MARCH_PKG_MANISH

REPORTER NAME -    MANISH DODIYA.

SLUG - MARCH

FEED ID - ftp1.etvbharat.com

TOTAL FEED - 01

L.E.T - JUNAGADH.

(કોઈ પણ વિડિઓ ના ખૂલતો હોય કે પ્લે ના થતો હોય તો કોલ કરજો વિઝયુઅલ એફ,ટી,પી કર્યા છે) 

આગામી લોકસભાની ચૂંટણીને લઈને પેરા મિલટ્રી ફોર્સના જવાનોપણું જૂનાગઢમાં આગમન શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ચ પાસ્ટ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો 

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને જૂનાગઢમાં પેરા મિલેટ્રી ફોર્સના જવાનોનું જૂનાગઢમાં આગમન થયું હતું જૂનાગઢ આવેલા જવાનોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી સામાન્ય દિવસમાં સેનાના જવાનો જોવા મળતા નથી પરંતુ ચૂંટણી જેવા સંવેદનશીલ પ્રસંગને લઈને મતદારો તેમના મતનો  સુરક્ષના વાતાવરણમાં આપી શકે તેમજ કોઈ પણ અપરાધી મતદારોને ડરાવીને તેમનો મત ના લઇ જાય તેને લઈને મતદારોમાં એક વિશ્વાશ ઉભો થાય તે માટે જવાનોએ ફ્લેગ માર્ચ કરી હતી    

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.