જૂનાગઢ: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં સફાઈ માટે ખાનગી સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેને લઈને જૂનાગઢ કોર્પોરેશનનું સફાઈ યુનિયન વિરોધ કરી રહ્યું છે. પરંતુ હજી સુધી જૂનાગઢ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરી સફાઈ કામદારોને કાયમી નિમણૂંક નહીં કરતા સફાઈ કામદાર યુનિયન દ્વારા જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ધરણા કરીને ખાનગી કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢમાં સફાઈનો કોન્ટ્રાક્ટ ખાનગી સંસ્થાને આપવાનો વિરોધ - Cleaning contract
જૂનાગઢ શહેરમાં કોર્પોરેશન દ્વારા શહેરના કેટલાંક વિસ્તારોમાં સફાઈનો કોન્ટ્રાક્ટ ખાનગી સંસ્થાને આપવામાં આવ્યો છે. જેનો કોર્પોરેશનના સફાઈ યુનિયન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને કોર્પોરેશનના સફાઈ યુનિયને મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપી આ પ્રકારની કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે તેવી માગ કરી હતી.
જૂનાગઢ: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં સફાઈ માટે ખાનગી સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેને લઈને જૂનાગઢ કોર્પોરેશનનું સફાઈ યુનિયન વિરોધ કરી રહ્યું છે. પરંતુ હજી સુધી જૂનાગઢ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરી સફાઈ કામદારોને કાયમી નિમણૂંક નહીં કરતા સફાઈ કામદાર યુનિયન દ્વારા જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ધરણા કરીને ખાનગી કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો.
Body:જૂનાગઢ મનપા દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં ખાનગી સંસ્થાને સફાઇ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે જે તેને લઈને જૂનાગઢના એક યુનિયને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને આ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થાય તેવી માંગ કરી હતી
જૂનાગઢ મનપા દ્વારા શહેરમાં કેટલાક વિસ્તારોમાં સફાઈને લઈને ખાનગી સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેને લઇને છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ મનપાનો સફાઈ યુનિયન વિરોધ કરી રહ્યું છે પરંતુ હજુ સુધી જૂનાગઢ મનપાએ કોન્ટ્રાક્ટ પ્રથા ને રદ કરી ને કાયમી સફાઈ કામદારોને નિમણૂક નહીં કરતા આજે સફાઈ કામદાર યુનિયન દ્વારા જૂનાગઢ મનપા વિસ્તારમાં ધરણા કરીને ખાનગી કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો તેવી માંગ કરી હતી અને સમગ્ર મામલાને લઈને જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કર્યો હતો
જૂનાગઢ મનપા વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી સફાઈને લઈને ખાનગી સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આ ખાનગી સફાઈ કામદારો જૂનાગઢ શહેરમાં સફાઈ નું કામ કરી રહ્યા છે ત્યારે જૂનાગઢ મનપાના સફાઈ યુનિયન દ્વારા આવી પ્રથાનો વિરોધ છેલ્લા એક વર્ષથી કરવામાં આવી રહ્યો છે સફાઈ કામદાર યુનિયન દ્વારા એવી માંગ કરી હતી કે જૂનાગઢ મનપા ખાનગી સફાઈ કોન્ટ્રાક્ટ પ્રથા ને બંધ કરીને નવા સફાઈ કામદારોની ભરતી કરે જેને લઇને સફાઈ કામદારના કેટલાક પરિવારોને રોજગારી મળશે તેવી માંગ કરી હતી
Conclusion: