ETV Bharat / state

માંગરોળ બંદર ઉપર લગાવાયું એક નંબરનું સિગ્નલ

જૂનાગઢ: હાલ ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી મુજબ ડી પ્રેશરની શક્યતાને લઈને જૂનાગઢના માંગરોળ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરીયો નહીં ખેડવાની સુચના અપાઇ છે.

Junagadh
Junagadh
author img

By

Published : Dec 4, 2019, 4:37 AM IST

માંગરોળ બંદરમાં 1100 બોટ આવેલી છે અને હાલ કેટલી બોટ દરીયાની અંદર છે તેની તપાસ તંત્ર દ્વારા શરૂ કરાઇ છે અને નજીકમાં ફીંશીંગ કરી રહેલી બોટને કાંઠા ઉપર પરત ફરવાની સુચના અપાઇ ચુકી છે.

માંગરોળ બંદર ઉપર લગાવાયું એક નંબરનું સિગ્નલ

ખાસ કરીને ખેડુતો વરસાદથી પ્રભાવિત થયા જ છે પરંતુ સાથે સાથે માછીમારો પણ વાવાજોડાને લઈને પ્રભાવિત થયા છે. માછીમારો ઉપરથી ત્રણ ત્રણ વાવાજોડાં અને ચોમાસાના ચાર માસ ધંધો બંધ રહેતાં માછીમારોની પરિસ્થિતી પણ દયનીય બની ચુકી છે.

Intro:MangrolBody:એંકર
હાલ ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી મુજબ ડી પ્રેશરની શક્યતાને લયને જુનાગઢના માંગરોળ બંદર ઉપર એક નંબનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરીયો નહી ખેડવા સુચના અપાઇ છે
માંગરોળ બંદરમાં અગીયારસો બોટો આવેલી છે અને હાલ કેટલી બોટો દરીયાની અંદર છે તેની તપાસ તંત્ર દવારા શરૂ કરાઇ છે અને નજીકમાં ફીંસીંગ કરી રહેલી બોટોને કાંઠા ઉપર પરત ફરવાની સુચના અપાઇ ચુકી છે
ખાસ કરીને ખેડુતો વરસાદથી પ્રભાવિત થયાજ છે પરંતુ સાથે સાથે માછીમારોપણ વાવાજોડાને લયને પ્રભાવિત થયા છે માછીમારો ઉપર થી ત્રણ ત્રણ વાવાજોડાં અને ચોમાસાના ચાર માસ ધંધો બંધ રહેતાં માછીમારોની પરિસ્થીતીપણ દયનીય બની ચુકી છે સંજય વ્યાસ જુનાગઢConclusion:એંકર
હાલ ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી મુજબ ડી પ્રેશરની શક્યતાને લયને જુનાગઢના માંગરોળ બંદર ઉપર એક નંબનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરીયો નહી ખેડવા સુચના અપાઇ છે
માંગરોળ બંદરમાં અગીયારસો બોટો આવેલી છે અને હાલ કેટલી બોટો દરીયાની અંદર છે તેની તપાસ તંત્ર દવારા શરૂ કરાઇ છે અને નજીકમાં ફીંસીંગ કરી રહેલી બોટોને કાંઠા ઉપર પરત ફરવાની સુચના અપાઇ ચુકી છે
ખાસ કરીને ખેડુતો વરસાદથી પ્રભાવિત થયાજ છે પરંતુ સાથે સાથે માછીમારોપણ વાવાજોડાને લયને પ્રભાવિત થયા છે માછીમારો ઉપર થી ત્રણ ત્રણ વાવાજોડાં અને ચોમાસાના ચાર માસ ધંધો બંધ રહેતાં માછીમારોની પરિસ્થીતીપણ દયનીય બની ચુકી છે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.