ETV Bharat / state

No Damage to Mango: જૂનાગઢમાં કેરી પાક પરથી નુકસાનનો ખતરો ટળ્યો

author img

By

Published : Dec 3, 2021, 10:36 PM IST

પાછલા કેટલાક સમયથી અરબી સમુદ્રમાં સર્જાયેલા નીચા દબાણને (Low pressure created in the Arabian Sea )કારણે સૌરાષ્ટ્ર વિસ્તાર અને ખાસ કરીને જૂનાગઢ અને ગીર પંથકમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જેને પગલે શિયાળુ પાકને નુકસાનની સાથે એક માત્ર ગીર અને જૂનાગઢ પંથકમાં પાકતી કેસર કેરીના પાકને( Mango crop in Gir and Junagadh )પણ નુકસાન થવાની શક્યતાઓ પ્રબળ બનતી જોવા મળી હતી.બદલાયેલા વાતાવરણને કારણે શિયાળુ પાકો અને ખાસ કરીને કેસર કેરીના પાકને(Saffron mango crop) સંભવિત નુકસાનમાંથી જાણે કે કુદરતે બચાવી લીધી હોય તે પ્રકારનો ( No Damage to Mango)અનુભવ ગીર અને જૂનાગઢમાં થઈ રહ્યો છે.

No Damage to Mango: જૂનાગઢમાં કેરી પાક પરથી નુકસાનનો ખતરો ટળ્યો
No Damage to Mango: જૂનાગઢમાં કેરી પાક પરથી નુકસાનનો ખતરો ટળ્યો
  • કમોસમી વરસાદને કારણે ખેતીપાકોને નુકશાની શક્યતા હતી
  • સવારથી જ વાતાવરણમાં ફરીથી પલટો પાકોને નુકશાનથી મળી રાહત
  • જૂનાગઢ અને ગીર પંથકમાં કેસર કેરીનો પાક સંભવિત નુકસાનની શક્યતા ટળી

જૂનાગઢઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના નીચા દબાણને(Low pressure created in the Arabian Sea ) કારણે પાછલા કેટલાક દિવસથી કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે ખેતી પાકોને નુકસાન (Fear of damage to crops)થવાની શક્યતા હતી. ખાસ કરીને જૂનાગઢ અને ગીર વિસ્તારમાં થતી કેસર કેરીની ખેતીને માવઠાની (Mango crop in Gir and Junagadh )વિપરીત અસર પડી શકે તેમ હતી. પરંતુ આજ સવારથી જ વાતાવરણમાં બદલાવ (Gujarat Meteorological Department )જોવા મળી રહ્યો છે અને વાદળો વિખેરાતા જોવા મળ્યા છે. જેને કારણે કેરીના પાકને સંભવિત નુકસાનથી( No Damage to Mango)બચવાની સંભાવના બની રહી છે.

સવારથી જ વાતાવરણમાં ફરીથી પલટો આવ્યો

પાછલા કેટલાક સમયથી અરબી સમુદ્રમાં સર્જાયેલા નીચા દબાણને કારણે સૌરાષ્ટ્ર વિસ્તાર અને ખાસ કરીને જૂનાગઢ અને ગીર પંથકમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જેને પગલે શિયાળુ પાકને નુકસાનની (Damage to winter crops)સાથે એક માત્ર ગીર અને જૂનાગઢ પંથકમાં પાકતી કેસર કેરીના પાકને પણ નુકસાન થવાની શક્યતાઓ પ્રબળ બનતી જોવા મળી હતી. પરંતુ આજ સવારથી જ વાતાવરણમાં ફરીથી પલટો આવ્યો છે અને જે કમોસમી વરસાદની સાથે જ પવનનો ખતરો હતો એ દૂર થતો જોવા મળી રહ્યો છે. બદલાયેલા વાતાવરણને(Climate change in Gir and Junagadh ) કારણે શિયાળુ પાકો અને ખાસ કરીને કેસર કેરીના પાકને સંભવિત નુકસાનમાંથી જાણે કે કુદરતે બચાવી લીધી હોય તે પ્રકારનો અનુભવ ગીર અને જૂનાગઢમાં થઈ રહ્યો છે.

જૂનાગઢમાં કેરી પાક પરથી નુકસાનનો ખતરો ટળ્યો

ડિસેમ્બર મહિનામાં માવઠું પડવાથી કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતા

ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન જો કમોસમી વરસાદ પડે તો મોટેભાગે ગીર અને જુનાગઢ વિસ્તારમાં થતા ફળ પાક તરીકે કેસર કેરીમાં ખૂબ મોટું નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત થતી હોય છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમ્યાન આંબામાં કેસર કેરીના મોર અને ફળ બંધાવવાની શરૂઆત થતી હોય છે, ત્યારે આવા સમયે જો કમોસમી વરસાદ અને પવનને કારણે આંબામાં મોર ફૂટવાની કુદરતી પ્રક્રિયા બાધિત થાય છે. જેને કારણે સમય રહેતા આંબામાં કેરીના ફળનું બંધારણ થતું નથી જેને નુકસાન કારક માનવામાં આવી રહ્યું છે, ત્યારે વર્તમાન સમયમાં સંભવિત કમોસમી માવઠાનો ખતરો ઉભો થયો હતો તે હવે ધીમે ધીમે દૂર થતો હોય તેવું લાગી રહ્યું છે. જેને કારણે શિયાળુ પાકો અને ખાસ કરીને કેરીના પાકને સંભવિત નુકસાનથી રક્ષણ મળ્યું છે, તેવું ફળ પાકની ખેતી સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ gujarat in unseasonable rain: કયાં શહેરોમા ઠંડીનો પારો વધ્યો જાણો તે બાબતે...

આ પણ વાંચોઃ Non-seasonal rainfall in guajarat:ભર શિયાળે માવઠું થતા જગતનો તાત ચિંતામાં, આજથી આગામી 3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.