ETV Bharat / state

માંગરોળ-માળીયા હાટીના પંથકમાં વરસાદ ન થતાં ખેડૂતોની મુંજવણમાં વધારો - gujarati news

જૂનાગઢઃ જીલ્લામાં વાયુ વાવાજોડાની અસરથી વરસાદ થયો હતો અને ખેડૂતોએ પોતાની જમીનોમાં મગફળીનું વાવેતર કરી નાખ્યું હતું. પરંતુ, વાવાજોડું બાદ વરસાદ ન આવતા ખેડૂતોની ચીંતામાં વધારો થયો છે.

jnd
author img

By

Published : Jul 8, 2019, 3:11 AM IST

માંગરોળ, માળીયા હાટીના પંથકમાં હજારો એકર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે. જયારે વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે અને પોતાએ ખરીદ કરેલુ લાખો રૂપીયાનું બિયારણ વરસાદ ખેંચાતા નિષ્ફળ થવાનો ભય ખેડૂતોને સતાવી રહયો છે.

માંગરોળ-માળીયા હાટીના પંથકમાં વરસાદ ન થતાં ખેડૂતોની મુંજવણમાં વધારો

હજુ આઠ દસ દિવસ માંગરોળ માળીયા હાટીના પંથકમાં વરસાદ ન થાય તો ખેડૂતે કરેલ બિયારણનું વાવેતર નિષ્ફળ જવાની શકયતા સેવાઇ રહી છે.

Intro:Mangrol magfaliBody:એંકર
જુનાગઢ માંગરોળ માળીયા હાટીના પંથકમાં વરસાદ ન થતાં ખેડુતોની મુંજવણમાં થયો વધારો
જુનાગઢ જીલ્લામાં વાયુ વાવાજોડાની અશરથી વરસાદ થયો હતો અને ખેડુતોએ પોતાની જમીનોમાં મગળી નું વાવેતર કરી નાખ્યું હતું પરંતુ વાવાજોડું ગયા બાદ વરસાદે વિલંબ લેતાં ખેડુતોની ચીંતામાં વધારો થયો છે ખાસ કરીને જુનાગઢ જીલ્લામાં માંગરોળ માળીયા હાટીના પંથકમાં હજારો એકર જમીનમાં મગફળી નું વાવેતર કરવામાં આવેછે જયારે વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેડુતો જીવ તાળવે ચોંટીગયા છે અને પોતાએ ખરીદ કરેલ લખો રૂપીયાનું બિયારણ વરસાદ ખેંચાતા ફેઇલ થવાનો ભય ખેડુતોને સતાવી રહયો છે અને જો ખરેખર હજુ આઠ દશ દિવસ માંગરોળ માળીયા હાટીના પંથકમાં વરસાદ ન થાય તો ખેડુએ કરેલ બિયારણનું વાવેતર નિષ્ફળ જવાની શકયતા શેવાઇ રહી છેસંજય વ્યાસ જુનાગઢ

બાઇટ = હરેશ અરજન કેશવાલાConclusion:માંગરોળ મગફળી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.