ETV Bharat / state

જૂનાગઢઃ ‘વાયુ’થી અસરગ્રસ્ત વિસ્તારોની રેશમા પટેલે લીધી મુલાકાત

જૂનાગઢઃ માંગરોળના દરીયા કીનારાના 14 ગામોમાં હાઇ એલર્ટ જાહેર કરાયાં હતા. જેમાંથી 1800 લોકો જે દરીયાની નજીક રહેતા તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ તમામ ગામોની NCPના મહીલા વાઈસ પ્રેસિડેન્ટ રેશ્મા પટેલે મુલાકાત લીધી હતી.

અસરગ્રસ્ત વિસ્નાતારોની રેશમા પટેલે લીધી મુલાકાત
author img

By

Published : Jun 15, 2019, 7:56 AM IST

Updated : Jun 15, 2019, 8:10 AM IST

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા માંગરોળના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરવામાં આવ્યા હતા. જે દરમિયાન પ્રધાન જવાહર ચાવડા તથા જિલ્લા પોલીસ વડા, કલેકટર તેમજ અનેક સામાજીક સંસ્થા તથા સેવાભાવી હિન્દુ તથા મુસ્લીમ ભાઈઓનું સેવા સંગઠનોએ કોમી એકતાનું પ્રતિક બતાવ્યું હતું.

વાયુ વાવાઝોડાના પગલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે રેશમા પટેલ

માંગરોળ ખાતે NCPના મહીલા વાઈસ પ્રેસિડેન્ટ રેશમા પટેલ પણ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લેવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવતી સેવાઓને બિરદાવી હતી. તો આ સાથે જ રેશમા પટેલે પણ લોકોની મદદ કરી હતી.

એંકર.
. વાયુ વાવાઝોડાને લીધે અસરગ્રસ્તજુનાગઢના માંગરોળ ના  લોકો ની મુલાકાત લેતા NCP ના વાઈસ પ્રેસિડેન્ટ રેશમા પટેલ  તો સાથો સાથ અસરગ્રસ્ત લોકો માટે ચાલતુ હિન્દુ મુસ્લીમો કોમી એકતા ના પ્રતિક સમાન અનક્ષેત્ર 

ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં વાયુ વાવાઝોડા ની ગંભીરતા ને ધ્યાનમાં લય તંત્ર દ્વારા માંગરોળ ના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત જગ્યાએ પોહચાડવામા આવ્યા હતા ત્યારે મંત્રી જવાહરભાઈ ચાવડા તથા જીલ્લા પોલીસ વડા કલેકટર શ્રી તેમજ અનેક વિધ સામાજીક સેવા હિન્દુ મુસ્લીમ ભાઈઓનુ સેવા સંગઠનો એ કોમી એકતા નુ પ્રતિક બતાવ્યુ   માંગરોળ ખાતે  NCP ના મહીલા વાઈસ પ્રેસિડેન્ટ રેશમા પટેલ પણ માંગરોળ ના અસરગ્રસ્તો લોકો ની મુલાકાતે પોહચેલ જયા તેમણે વિવિધ સંગઠનો દ્રારા કરવામાં આવતી સેવાઓ ને બિરદાવવમા આવી હતી
જયારે રેમા પટેલપણ સેવાનો લહાવો લેવા કડાઇમાં રસોઇ બનાવતા નજરે પડી રહયા છે
ખાસ કરીને જોઇએ તો માંગરોળના દરીયા કીનારાના 14 ગામો હાઇ એલર્ટ અપાયા હતાં જેમાંથી 1800 લોકો જે અતિ દરીયા નજીક હતા જેનું સ્થળાંતર કરાયું હતુ જે તમામી આજે રેશ્મા પટેલે મુલાકાત કરી હતી સંજય વ્યાસ જુનાગઢ
બાઇટ = રેશ્મા પટેલ

વિજયુલ ftp.  GJ 01 jnd rular  14 =06=2019   mangrol resma patel નામના ફોલ્ડરમાં
Last Updated : Jun 15, 2019, 8:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.