ETV Bharat / state

જૂનાગઢમાં મેરેથોન દોડનું આયોજન, જિલ્લા પોલીસ વડાએ ભાગ લીધો - મેરેથોન દોડ ન્યૂઝ

જૂનાગઢમાં પ્રથમવાર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડમાં સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે જિલ્લા પોલીસ વડાએ પણ ભાગ લીધો હતો.

Junagadh
જૂનાગઢ
author img

By

Published : Feb 2, 2020, 3:58 PM IST

જૂનાગઢ: જૂનાગઢમાં પ્રથમવાર મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. જેમાં હજારોની સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈને મેરેથોન દોડને ઉજ્જવળ બનાવી હતી. જિલ્લા પોલીસ વડા ડો. સૌરભ સિહ એક સામાન્ય સ્પર્ધકોની જેમ 21 કિલો મીટરની સ્પર્ધામાં ભાગ લઈને સ્પર્ધા પૂર્ણ કરી તમામ સ્પર્ધકોનું મનોબળ વધાર્યું હતું.

જૂનાગઢમાં મેરેથોન દોડનું આયોજન, પોલીસ વડાએ ભાગ લીધો

આ દોડમાં અંદાજિત 8 હજાર કરતાં વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સૌરભ સિંહ એક સ્પોર્ટ્સમેનની માફક સમગ્ર મેરેથોનમાં જોવા મળ્યા હતા.

જિલ્લા પોલીસ વડાએ દોડમાં ભાગ લઇને લોકોમાં જાગૃતતા આવે અને લોકો રમતગમત પ્રત્યે સભાનતા કેળવાય તેવા આશય સાથે પોલીસ વડાએ પણ સામાન્ય સ્પર્ધકોની સાથે જ સામાન્ય સ્પર્ધક બનીને આ સ્પર્ધામાં ભાગ લઇને 21 કિલોમીટરનું અંતર પૂર્ણ કર્યું હતું.

Intro:આજે જૂનાગઢમાં પ્રથમ વખત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા જિલ્લા પોલીસ વડા પણ સ્પર્ધક બન્યા હતા

Body:આજે જૂનાગઢની પ્રથમ મેરેથોન દોડ નું આયોજન કરાયું હતું જેમાં હજારોની સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈને જૂનાગઢની પ્રથમ મેરેથોન અને ઉજ્જવળ બનાવી હતી આ તમામ સ્પર્ધકોમાં એક સ્પર્ધક હતા જિલ્લા પોલીસવડા ડો સૌરભસિહ એક સામાન્ય સ્પર્ધકોની માફક ૨૧ કિલો મીટરની સ્પર્ધામાં ભાગ લઈને સ્પર્ધા પૂર્ણ કરી તમામ સ્પર્ધકોનું મનોબળ વધાર્યું હતું

આજે જૂનાગઢમાં પ્રથમ મેરેથોન દોડનું આયોજન કરાયું હતું જેમાં અંદાજિત આઠ હજાર કરતાં વધુ સ્પર્ધકોએ ભાગ લઇ ને જૂનાગઢની પ્રથમ મેરેથોનને ઐતિહાસિક બનાવી હતી આ તમામ સ્પર્ધકોની વચ્ચે એક ખાસ સ્પર્ધક પણ હતા જિલ્લા પોલીસ વડા ડો. સૌરભ સિંહ આજે મેરેથોનમાં દોડ લગાવતા જોવા મળ્યા હતા સામાન્ય સંજોગોમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઓફિસની બહાર નીકળીને પ્રજા વચ્ચે જવાનું પસંદ કરતા હોતા નથી પરંતુ જિલ્લા પોલીસ વડા આજે તમામ સ્પર્ધકો વચ્ચે એક સામાન્ય સ્પર્ધક બનીને ૨૧ કિલો મીટરની દોડ લગાવીને મેરેથોન ને પૂર્ણ કરી હતી

સૌરભ સિંહ એક સ્પોર્ટ્સમેનની માફક સમગ્ર મેરેથોનમા જોવા મળ્યા હતા ૨૧ કિલો મીટરની લાંબી દોડ એક સનદી અધિકારી પૂર્ણ કરે તેને લઈને લોકોમાં પણ ઇંતેજારી જોવા મળી હતી પરંતુ સૌરભ સિંહે આ સ્પર્ધાને બિલકુલ સામાન્ય સ્પર્ધક ની જેમ દોડીને એક પણ પ્રકારના વિઘ્ન વગર પૂર્ણ કરી હતી આજે લોકોના જીવનમાંથી રમતગમત ધીરે ધીરે ઓછી થતી જાય છે જેને લઇને લોકોમાં જાગૃતતા આવે અને લોકો રમતગમત પ્રત્યે સભાનતા કેળવાય તેવા આશય સાથે પોલીસ વડાએ પણ સામાન્ય સ્પર્ધકોની સાથે જ સામાન્ય સ્પર્ધક બનીને આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને 21 કિલોમીટર નું અંતર પૂર્ણ કર્યું હતું

બાઈટ 1 ડો.સૌરભ સિંહ સ્પર્ધક અને જીલ્લા પોલીસ વડા જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.