ETV Bharat / state

કેશોદમાં એરપોર્ટ ગ્રાઉન્ડમાંથી દીપડીને પકડી પાંજરે પૂરાઈ

જૂનાગઢઃ કેશોદની આસપાસ એક મહિનાથી ફરતી દીપડી આખરે પાંજરે પૂરાઈ છે. ફોરેસ્ટ ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ તેને પકડવામાં સફળતા મેળવી હતી.

leopard
author img

By

Published : Sep 5, 2019, 12:45 PM IST

કેશોદના એરપોર્ટ ગ્રાઉન્ડ નજીક આજે દીપડી પાંજરે પૂરવામાં આવી છે. અહીં છેલ્લા કેટલાય સમયમાં ખુલ્લેઆમ ફરી રહેલી દીપડીના કારણે લોકોમાં ડર પ્રસરી ગયો હતો. અહીં દિપડા સહિતના જંગલી પ્રાણીઓ રેવેન્યુ વિસ્તારોમાં આવી ગયા છે.

કેશોદમાં એરપોર્ટ ગ્રાઉન્ડમાંથી દીપડીને પકડી પાંજરે પૂરાઈ

માંગરોળ અને કેશોદ સહિતના તાલુકાઓના ગામડાઓમાં સીમ વિસ્તારો અને શહેરમાં વારંવાર પ્રાણીઓ દેખાઈ રહ્યાં છે. કેશોદ એરપોર્ટ નજીક દિપડી હોવાની માહિતી જંગલ ખાતાને આપવામાં આવી હતી. કેશોદ એરપોર્ટ નજીક પાંજરૂ ગોઠવી મોડી રાત્રે આ દીપડીને કેદ કરાઈ હતી. જે બાદ એરપોર્ટ કોલોનીમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ દિપડીને સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવી છે.

Intro:KeshodBody:એંકર

જુનાગઢ કેશોદ ના એરપોર્ટ ગ્રાઉન્ડમાંથી ખૂંખાર દીપડી પાંજરે પુરાયો
કેશોદ માં એક મહિનાથી આજુ બાજુ ફરી રહેલ દીપડી આખરે પાંજરે પુરાઈ
કેશોદ ફોરેસ્ટર ટીમ ઘટના સ્થળે પોહચી
બે દિવસ ની મહેનત બાદ આજે નવ વાગ્યાના અરસામાં દીપડી પાંજરે પુરાઇ
કેશોદ એરપોર્ટ કોલોનીમાં રહેતા કર્મચારીઓએ લીધો રાહત નો શ્વાસ
ખાસ કરીને જોઈએ તો સિંહ દિપડા સહિતના જંગલના પ્રાણીઓ જંગલ છોડીને આસપાસના રેવન્યુ વિસ્તારોમાં આવી ચડયા છે અને માંગરોળ કેશોદ સહીતના તાલુકાના ગામડાઓ અને સીમ વિસ્તારોમાં અને શહેર તરફ આવી ગયા છે ત્યારે કેશોદના એરપોર્ટ નજીક દિપડો હોવાની જંગલખાતાને એરપોર્ટના કર્મચારીઓએ જાણ કરતાં કેશોદ જંગલ ખાતા દવારા એરપોર્ટ નજીકમાં પાંજરૂં ગોઠવાતા આજે મોડી રાત્રીના સમયે એક ખુંખાર દિપડો પાંજરે પુરાયો હતો જેને વન વિભાગ દવારા સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઇ છે સંજય વ્યાસ જુનાગઢ

બાઈટ - દિલીપ -ફોરેસ્ટ ગાર્ડ ( અગતરાય રેન્જ)Conclusion:એંકર

બાઈટ - દિલીપ -ફોરેસ્ટ ગાર્ડ ( અગતરાય રેન્જ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.