ETV Bharat / state

kesar mango of Junagadh: ગીરના આંબામાં મોર આવવાની સાથે રોગચાળો જોવા મળતા ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા - Epidemic in mango

ગીરની કેસર કેરી પર આ વર્ષે આંબા પર જોવા મળતા રોગ જીવાત અને કારણે કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે. પરંતુ જો ચોમાસું તેના નિર્ધારિત સમયે (kesar mango of Junagadh )આવે તો ઓછા ઉત્પાદનની વચ્ચે પણ કેરીની ખેતી કરતા ખેડૂતોને કેસર કેરીના સારા બજાર ભાવ મળશે તેવો આશાવાદ જૂનાગઢના ખેડૂતો વ્યકત કરી રહ્યા છે.

Saffron mango of Junagadh: ગીરના આંબામાં મોર આવવાની સાથે રોગચાળો જોવા મળતા ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા

author img

By

Published : Mar 11, 2022, 6:22 PM IST

જૂનાગઢઃ ગીરની કેસર કેરી પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાઈ રહ્યા છે. આ વર્ષે પણ કેસર કેરીના ઉત્પાદનને લઈને (kesar mango of Junagadh ) વાતાવરણની પ્રતિકૂળતા અને આ સમયે આંબામાં આવતો રોગચાળો ખૂબ મોટો વિક્ષેપ પાડી શકે છે. વિશ્વમાં ગીર કેસર તરીકે જાણીતી અને સ્વાદ રસિયાઓની પહેલી પસંદગી એવી કેસર કેરીના ઉત્પાદન પર વિપરીત અસર જોવા મળી શકે છે.

ગીરની કેસર કેરી

આંબામાં મોર આવ્યા

પાછલા કેટલાક વર્ષોથી ઉનાળાની શરૂઆતના સમયમાં(Mango production in Junagadh) આંબા પર મોર (આબા ના ફૂલ) બંધાવાના સમયે મઢિયા સહિત કેટલાક રોગ આંબામાં જોવા મળતો હોય છે. જેને કારણે પ્રારંભિક સમયમાં મોર માંથી કેરી બંધાવાની કુદરતી પ્રક્રિયા છે તેમાં વિક્ષેપ પડે છે જેને કારણે પૂરતા પ્રમાણમાં મોર આવ્યા હોવા છતાં પણ કેરીનું બંધારણ થતું નથી જેની વિપરીત અને માઠી અસર કેરીના ઉત્પાદન પર થઈ રહી છે.

આ પણ વાંચોઃ Natural farming in Bhavnagar : પ્રાકૃતિક ખેતીથી કેરી સહિતનો વિવિધ પાક આપે છે સારી ઉપજ

કેરીની ખેતી કરતા ખેડૂતો

ગીરમાં મોટા પ્રમાણમાં ખેડૂતો કેસર કેરીની ખેતી સાથે સંકળાયેલા છે. આ વિસ્તારની આબોહવા(Gir kesar mango)અને જમીન પર કેરીના પાકને અનુકૂળ આવતી હોવાનો માનવામાં આવે છે. આ વર્ષે આંબા પર જોવા મળતા રોગ-જીવાત અને કારણે કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે. પરંતુ જો ચોમાસું તેના નિર્ધારિત સમયે આવે તો ઓછા ઉત્પાદનની વચ્ચે પણ કેરીની ખેતી કરતા ખેડૂતોને કેસર કેરીના સારા બજાર ભાવ મળશે તેવો આશાવાદ જૂનાગઢના ખેડૂતો વ્યકત કરી રહ્યા છે.

સારા બજાર ભાવો મળી શકે

બજારમાં માલની અછત હોવાને કારણે ભાવ ઊંચકાઈ શકે છે અને વર્ષમાં એક વખત પાકતી કેસર કેરીના સ્વાદના રસિકો આખું વર્ષ કેરીની રાહ જોઇને બેઠા હોય છે. આવા સમયે ઓછા ઉત્પાદનની વચ્ચે પણ કેરીની બજારમાં ભાવો સારા મળી શકે છે. અથવા તો જે તે સમયે પ્રતિ 10 કિલોના બજાર ભાવ બંધાતા હોય છે તે મુજબ જળવાઈ રહે તો પણ ખેડૂતોને ઓછા ઉત્પાદનની વચ્ચે સારા બજાર ભાવો મળી શકે છે.

આ પણ વાંચોઃ Miyazaki mango: ભારતની સૌથી મોંધી કેરી, સુરક્ષા માટે ખર્ચાય છે 50 હજાર રૂપિયા, 9 કુતરા અને 6 ગાર્ડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.