ETV Bharat / state

એક અઠવાડિયાના વિરામ બાદ ફરી જૂનાગઢમાં ધોધમાર વરસાદ - Rain News

જૂનાગઢઃ સતત ૧૧ દિવસ સુધી જૂનાગઢમાં વરસેલા મેઘરાજાએ એક અઠવાડિયાનો વિરામ લીધા બાદ આજે ફરી એક વખત શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો જેને લઇને શહેરમાં ઠેર-ઠેર પાણી જોવા મળ્યું હતું.

એક અઠવાડિયાના વિરામ બાદ ફરી જૂનાગઢમાં ધોધમાર વરસાદ
author img

By

Published : Sep 18, 2019, 11:23 PM IST

જૂનાગઢ શહેરમાં મેઘરાજાએ સતત ૧૧ દિવસ સુધી તેમની કૃપા દ્રષ્ટિ વરસાવ્યા બાદ એક અઠવાડિયાનો વિરામ લીધો હતો, આ એક અઠવાડિયાના વિરામ બાદ બુધવારના રોજ સાંજના સાત કલાક બાદ જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો.

એક અઠવાડિયાના વિરામ બાદ ફરી જૂનાગઢમાં ધોધમાર વરસાદ

વરસાદને પગલે જૂનાગઢના માર્ગો પર વરસાદી પાણી જોવા મળી રહ્યા હતાં, ૧૧ દિવસ બાદ મેઘરાજાએ વિરામ લેતા સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગરમી અને બફારાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું, જેને કારણે આજે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. વરસાદ પડવાને કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં, તો બીજી તરફ શહેરીજનોને આકરી અને અકળાવનારી ગરમીમાંથી થોડે ઘણે અંશે રાહત પણ મળી હતી.

Intro:એક અઠવાડિયાના વિરામ બાદ જૂનાગઢમાં ધોધમાર વરસાદ નું આગમન

Body:સતત ૧૧ દિવસ સુધી જૂનાગઢમાં વરસેલા મેઘરાજાએ એક અઠવાડિયા નો વિરામ લીધા બાદ આજે ફરી એક વખત જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો જેને લઇને શહેરમાં ઠેર-ઠેર પાણી જોવા મળી રહ્યું હતું

જૂનાગઢ શહેરમાં મેઘરાજાએ સતત ૧૧ દિવસ સુધી તેમની કૃપાદ્રષ્ટિ વરસાવ્યા બાદ એક અઠવાડિયા નો વિરામ લીધો હતો આ એક અઠવાડિયાના વિરામ બાદ આજે સાંજના સાત કલાક બાદ જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો વરસાદને પગલે જૂનાગઢ ના માર્ગો પર વરસાદી પાણી જોવા મળી રહ્યા હતા ૧૧ દિવસ બાદ મેઘરાજાએ વિરામ લેતા સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગરમી અને બફારાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું જેને કારણે આજે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડયો હતો વરસાદ પડવાને કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા તો બીજી તરફ શહેરીજનોને આકરી અને અકળાવનારી ગરમીમાંથી થોડે ઘણે અંશે રાહત પણ મળી હતી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.