ETV Bharat / state

Junagadh News : ઇન્દોરના નરેન્દ્રનાથની અનોખી સાયકલ યાત્રા, નર્મદા પરિક્રમાથી શરૂ કરી ગુજરાતના ધર્મક્ષેત્રોના દર્શન કરી પરત જશે - ગુજરાતના ધર્મક્ષેત્રોના દર્શન

ઇન્દોરના નરેન્દ્રનાથ સાયકલ પર વાનપ્રસ્થ યાત્રા પર નીકળ્યા છે. નર્મદા પરિક્રમાથી શરૂ કરીને સાયકલ પર તેઓ દ્વારિકા નાગેશ્વર સોમનાથ ગિરનાર અને અહીંથી રણુજાથી પરત ઈન્દોર પહોંચીને પોતાની વાનપ્રસ્થ યાત્રા સમાપ્ત કરશે.

Junagadh News : ઇન્દોરના નરેન્દ્રનાથની અનોખી સાયકલ યાત્રા, નર્મદા પરિક્રમાથી શરૂ કરી ગુજરાતના ધર્મક્ષેત્રોના દર્શન કરી પરત જશે

author img

By

Published : Jul 21, 2023, 8:09 PM IST

આધ્યાત્મિકતા તરફ પ્રયાણ

જૂનાગઢ : ઇન્દોરના નરેન્દ્રનાથ જીવનની ચોથી અવસ્થામાં 21 મેના દિવસે ઈન્દોરથી સાયકલ પર વાનપ્રસ્થ યાત્રાએ નીકળ્યા છે. જે ગુરુદત્તની ભૂમિ જૂનાગઢમાં પહોંચ્યા છે. 21 મેના દિવસે શરૂ થયેલી વાનપ્રસ્થ સાયકલ યાત્રા નર્મદાની પરિક્રમા બાદ ત્યાંથી દ્વારિકા નાગેશ્વર સોમનાથ અને આજે જૂનાગઢ ખાતે પહોંચી છે. જે આગામી દિવસોમાં રાજસ્થાનના રામદેવરા બાદ ફરી ઇન્દોર ખાતે વિધિવત રીતે પૂર્ણ થશે.

જીવનની ચાર અવસ્થા : કોઈપણ વ્યક્તિને જીવનની ચાર અવસ્થા વર્ણવવામાં આવી છે તે મુજબ બાલ્યા યુવા ગૃહસ્થ અને વાનપ્રસ્થા અવસ્થા મુજબ કોઈ પણ વ્યક્તિ પોતાના બાલ્યાવસ્થા યુવાવસ્થા અને ગૃહસ્થ અવસ્થા ને પૂર્ણ કરીને વાનપ્રસ્થ અવસ્થામા પ્રવેશે છે. ત્યારે તે બાકી રહેલું જીવન આધ્યાત્મિકતા અને ભગવાનના ચરણોમાં અર્પણ થાય તે માટે વાનપ્રસ્થા અવસ્થામાં પ્રવેશીને ગૃહસ્થ જીવનથી અંતર રાખીને વાનપ્રસ્થા અવસ્થામાં આધ્યાત્મિકતા તરફ આગળ વધતા હોય છે.

કોઈ પણ વ્યક્તિના જીવનની ચાર અવસ્થાઓ સફળ રીતે પરિપૂર્ણ થાય તે માટે પ્રત્યેક વ્યક્તિ વિચારતો હોય છે ત્યારે આધુનિક સમયમાં ત્રણ અવસ્થાઓ સરળતાપૂર્વક પૂર્ણ કરીને હવે તે વાનપ્રસ્થ અવસ્થામાં સાયકલ યાત્રા પર નીકળ્યા છે દ્વારકાધીશના ચરણોમાં વંદન અને દર્શન સાથે તેમના પરિવારમાં સુખ શાંતિ સ્થપાય તે માટે પ્રાર્થના કરી હતી..નરેન્દ્રનાથ(સાઈકલ યાત્રી)

વાનપ્રસ્થ અવસ્થાનો અનુભવ મેળવવાનો હેતુ : આ અવસ્થા દરમિયાન ગૃહસ્થ અવસ્થામાં સફળ રહેલો વ્યક્તિ વાન્યપ્રસ્થ અવસ્થાને ખૂબ જ સરળતાથી માણી અને જાણી શકે છે. તે રીતે નરેન્દ્રનાથ ઈન્દોરથી સાયકલ લઈને વાનપ્રસ્થ અવસ્થાનો અનુભવ કરવા માટે નીકળ્યા છે જેનો જૂનાગઢ ખાતે મુકામ થયો છે.

  1. Jamnagar News : જામનગરના યુવાનની 7000 કિલોમીટરની સાયકલ યાત્રાનો પ્રારંભ, આપવા માગે છે એક સંદેશ
  2. Junagadh News : 65 વર્ષના ચંદ્રકાંતભાઈનું યુવાનોને શરમાવે તેવું સાહસ, બાઈક પર પૂર્ણ કરી લેહ લદ્દાખની યાત્રા
  3. Cycle Yatra: ભટકેલા યુવાનો સુધી ગાંધીજીના વિચારો પહોંચાડવા યુવકે શરૂ કરી સાઈકલ યાત્રા, વલસાડમાં યોજ્યો સેમિનાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.