ETV Bharat / state

100 વર્ષ જૂની બહાઉદ્દીન કોલેજ સાચવી રહી છે 200 વર્ષ જૂના પુસ્તકો - The legacy of the British rule

નવાબી કાળમાં બનાવાયેલી 100 વર્ષ કરતાં પણ જૂની જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં 200 વર્ષ અને તેથી વધુ જૂના પુસ્તકો સચવાયેલા છે. નવાબોની નગરી તરીકે જાણીતા જૂનાગઢમાં અંગ્રેજ અને ભારતીય લેખકો દ્વારા સોનાની શાહીથી લખાયેલા પુસ્તકોને કાળજીપૂર્વક સાચવવામાં આવી રહ્યા છે.

Junagadh Library has 200 year old books
100 વર્ષ જૂની બહાઉદ્દીન કોલેજ સાચવી રહી છે 200 વર્ષ જૂના પુસ્તકો
author img

By

Published : Jan 22, 2020, 5:42 PM IST

Updated : Jan 22, 2020, 7:59 PM IST

જૂનાગઢ: નવાબોની નગરી તરીકે ઓળખાતા જૂનાગઢમાં નવાબી કાળની યાદ અપાવતી 100 વર્ષ જૂની બહાઉદ્દીન કોલેજ આવેલી છે. કોલેજ અનેક રીતે ઐતિહાસિક છે, પરંતુ આજે વાત કોલેજની નહીં પણ કોલેજની લાઈબ્રેરીમાં 200 વર્ષ જૂના સચવાયેલા પુસ્તકોની કરીશુ. અંગ્રેજી લેખકો દ્વારા ઈ.સ. 1819માં લખાયેલા પુસ્તકોની હસ્તલિપિ જોવા મળી રહી છે.

100 વર્ષ જૂની બહાઉદ્દીન કોલેજ સાચવી રહી છે 200 વર્ષ જૂના પુસ્તકો

વર્ષ 1819માં અંગ્રેજી લેખક સેમ્યુઅલ બટલર દ્વારા લખાયેલા હુડી બ્રાસ નામના 2 પુસ્તકોના ગ્રંથ લાઇબ્રેરીમાં જોવા મળી રહ્યા છે. તેમજ શંકરાચાર્યના બ્રહ્મસૂત્ર નામના પુસ્તકોના 20 ભાગ પણ અહીં સચવાયેલા છે. શંકરાચાર્ય બ્રહ્મસૂત્ર ગ્રંથની વિશેષતા એ છે કે આ બ્રહ્મસૂત્રના મુખપૃષ્ઠ સોનાની શાહીથી લખાયા છે.

આ પુસ્તકો ભાગ્યે જ કોઈ જગ્યા પર જોવા મળતા હશે. આવા દુર્લભ અને ભાગ્યે જ જોવા મળતા પુસ્તકો જૂનાગઢની સરકારી વિનિયન કોલેજમાં કાળજીપૂર્વક સાચવવામા આવી રહ્યાં છે. અહીં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ પુસ્તકોને જોઈને પ્રાચીન વારસાની જાળવણી અંગે આશ્ચર્યની સાથે ગર્વ પણ અનુભવી રહ્યાં છે.

Intro:100 વર્ષ જૂની બહાઉદ્દીન કોલેજ સાચવી રહી છે ૨૦૦ વર્ષ કરતાં પણ જૂનાં પુસ્તકો

Body:જૂનાગઢમાં નવાબી કાળમાં બનાવવામાં આવેલી અને સો વર્ષ કરતાં પણ જૂની બહાઉદ્દીન કોલેજ 200 વર્ષ કરતાં પણ વધુ જૂના પુસ્તકો ને આજે સાચવીને અડીખમ જોવા મળી રહી છે નવાબોની નગરી તરીકે ઓળખાતા જૂનાગઢમાં અંગ્રેજી લેખકો દ્વારા લખવામાં આવેલી તેમજ ભારતીય લેખકો દ્વારા સોનાની શાહીથી લખેલા પુસ્તકો આજે જોવા મળી રહ્યા છે

નવાબોની નગરી તરીકે ઓળખાતા જૂનાગઢમાં નવાબી કાળની યાદ અપાવતી અને આજથી ૧૦૦ વર્ષ પહેલાં નિર્માણ પામેલી બહાઉદ્દીન કોલેજ આવેલી છે કોલેજ અનેક રીતે ઐતિહાસિક છે પરંતુ આજે વાત કોલેજની નહીં પરંતુ કોલેજ ની લાઇબ્રેરીમાં 200 વર્ષ કરતાં પહેલા લખવામાં આવેલા પુસ્તકો વિશે કરવાની છે અંગ્રેજી લેખકો દ્વારા વર્ષ ૧૮૧૯ માં લખવામાં આવેલા પુસ્તકોની હસ્તલિપિ આજે પણ જૂનાગઢની કોલેજમાં રચવાથી જોવા મળી રહી છે

વર્ષ 1819માં અંગ્રેજી લેખક સેમ્યુઅલ બટલર દ્વારા લખવામાં આવેલી હુડી બ્રાસ નામના બે પુસ્તકોના ગ્રંથ આજે લાઇબ્રેરીમાં જોવા મળી રહ્યા છે તેમજ શંકરાચાર્યે બ્રહ્મસૂત્ર નામના પુસ્તકોના 20 ભાગ પણ જોવા મળી રહ્યા છે શંકરાચાર્ય બ્રહ્મસૂત્ર ગ્રંથની વિશેષતા એ છે કે આ બ્રહ્મસૂત્ર ના મુખપુસ્ઠ પર સોનાની શાહી થી લખવામાં આવ્યા છે આ પુસ્તકો ભાગ્યે જ કોઈ જગ્યા પર જોવા મળતા હશે આવા દુર્લભ અને ભાગ્યે જ જોવા મળતા પુસ્તકો જૂનાગઢની સરકારી વિનિયન કોલેજ માં આજે સચવાયેલા જોવા મળી રહ્યા છે અહીં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ આ પુસ્તકને જોઇને આપણા પ્રાચીન સાહિત્ય વારસાને લઈને ખૂબ જ ગદગદિત જોવા મળી રહ્યા છે

વિઓ 1
બાઈટ 01 વિશાલ વાઘેલા ગ્રંથપાલ
વિઓ 2
બાઈટ 02 પી.વી.બારસીયા અઘ્યાપક

Conclusion:
Last Updated : Jan 22, 2020, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.