ETV Bharat / state

Junagadh Death on Uttarayan: તહેવારની ઉજવણી માતમમાં પરિણમી, બે યુવક અને એક યુવતીનુ ડૂબી જતા મોત અન્ય એક યુવક ગુમ - Junagadh Death on Uttarayan

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં આજે ગોજારી ઘટના ઘટવા પામી છે. મકરસંક્રાંતિના પાવન પર્વે (kite festival 2023) પરિવારને ત્યાં આવેલા ત્રણ યુવાન અને એક યુવતી ફરવા માટે ભાખરવડ પહોંચ્યા હતા. જ્યાં અકસ્માતે ડેમના ઊંડા પાણીમાં ગરકાવ થતા બે યુવાન અને એક યુવતીનું ઘટના સ્થળે મોત થયું છે, અન્ય એક યુવાનની તરવૈયાઓ શોધખોળ કરી રહ્યા છે.

Two young men and a young woman drowned
Two young men and a young woman drowned
author img

By

Published : Jan 14, 2023, 8:14 PM IST

તહેવારનો પ્રસંગ માતમમાં પરિણમ્યો

જુનાગઢઃ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં આજે તહેવારના દિવસે માતમનો પ્રસંગ બન્યો છે. માળિયા નજીક આવેલા ભાખરવડ ડેમમાં ત્રણ યુવાન અને એક યુવતી અકસ્માતે ડૂબી જતા બે યુવાન અને એક યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું છે. તો અન્ય એક યુવાન હજુ પણ ગુમ છે, જેને શોધવા માટે સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુદ્ધના ધોરણે કામ કરાઈ રહ્યું છે.

Horrible accident in surat on uttarayan: સુરતમાં 27 વર્ષીય યુવકને કારચાલકે અડફેટે લેતા મોત

તહેવારના દિવસે દુઃખદ ઘટના સામે આવતા સ્થાનિક ધારાસભ્યો સંસદ સભ્ય અને તાલુકાના અધિકારીઓ પણ ભાખરવડ ડેમ ગયા હતા, પરંતુ પાણીમાં ડૂબેલા ચારેય પિતરાઈ ભાઈ બહેનોને તરતા ન આવડતા ચારેય ભાઈ બહેનો પૈકી ત્રણના ડૂબી જવાથી મોત થયા છે, તો અન્ય એક યુવાનની શોધખોળ શરૂ રખાય છે.

Two young men and a young woman drowned, another young man is missing
તહેવારના દિવસે દુઃખદ ઘટના

Makar sankranti 2023: પતંગ ચગાવવાની મજા પક્ષીઓ માટે બની સજા

તહેવારનો પ્રસંગ માતમમાં પરિણમ્યોઃ મકરસંક્રાંતિના પાવન પર્વે આજે પણ ગામડાના લોકો પોતાના સ્વજનો અને કુટુંબીજનોને મળવા માટે જતા હોય છે અને તહેવારની ઉજવણી સહ પરિવાર સાથે મળીને કરે છે, પરંતુ માળિયા તાલુકાના બુધેચા ગામનો ગૌસ્વામી પરિવાર ના બે સગા બેન ભાઈ અને બે પિતરાઈ ભાઈઓ આજે માળીયા આવ્યા હતા અને બપોરે બાદ ભાખરવડ ડેમ પર ફરવા જતા અકસ્માતની ઘટના ઘટી છે. જેમાં બે સગા ભાઈ બહેન અને બે પિતરાઈ ભાઈઓ પૈકી એકનું ડૂબી જવાથી મોત થતા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.

Kite Festival 2023: કાઈપો છે... પાટણ સહીત ગુજરાતમાં આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું

યુવાનો ડેમમાં અકસ્માતે ડૂબ્યા છે તેવી પ્રાથમિક વિગતો મળી રહી છે હાલ સ્થાનિક તરવૈયાઓ દ્વારા લાપતા બનેલા અન્ય એક યુવાનને શોધવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ રખાય છે, જેના પર તાલુકાના અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.