ETV Bharat / state

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટ અમલવારીના મુદ્દે વિપક્ષે ચડાવી બાંયો - જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટ અમલવારી

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટ અમલવારીને (Junagadh Corporation Budget Implementation )લઈ શાસક અને વિપક્ષ આમને સામને છે. 400 કરોડના બજેટમાં વિકાસના કામોને (Civic amenities in Junagadh ) લઇ જૂનાગઢવાસીઓને ઉલ્લુ બનાવ્યા હોવાનો વિપક્ષે આક્ષેપ (Junagadh Corporation opposition blame ) કર્યો છે

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટ અમલવારીના મુદ્દે વિપક્ષે ચડાવી બાંયો

author img

By

Published : Dec 30, 2022, 4:28 PM IST

વિપક્ષનો આક્ષેપ ગત નાણાકીય વર્ષના અંદાજપત્રમાં સૂચવેલા એકપણ કામ થયા નથી

જૂનાગઢ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2021 22 ના સામાન્ય અંદાજપત્રની અમલવારી (Junagadh Corporation Budget Implementation ) ને લઈને શાસક અને વિપક્ષ આમને સામને જોવા મળી રહ્યા છે. શાસક દાવો (Civic amenities in Junagadh )કરી રહ્યા છે કે 400 કરોડના બજેટમાં મોટાભાગના વિકાસના કામોને પૂરા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ વિપક્ષે જૂનાગઢ મનપાની બજેટ જાહેરાતો દ્વારા જૂનાગઢવાસીઓને ઉલ્લુ બનાવ્યા છે તેવો આક્ષેપ (Junagadh Corporation opposition blame )કર્યો છે.

આ પણ વાંચો ધારાસભ્ય એ હોસ્પિટલની મુલાકાત લીધી, સફાઈ, મેન્ટેનન્સ, ડોક્ટરોને લઈને નારાજગી કરી વ્યક્ત

ગત વર્ષના અંદાજપત્રને લઈને શાસક અને વિપક્ષ આમને સામને વર્ષ 2022 પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2021 22 ના સામાન્ય નાણાકીય અંદાજપત્ર (Junagadh Corporation Budget Implementation )માં 400 કરોડ કરતાં વધુના વિકાસ કામોને સૂચવવામાં આવ્યા હતાં. જે પૈકીના 80 ટકા કામો પૂર્ણ (Civic amenities in Junagadh )કરી દેવામાં આવ્યા છે તેવો દાવો જૂનાગઢ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા કરી રહ્યા છે. તો બીજી તરફ મુખ્ય વિપક્ષ કોંગ્રેસ દ્વારા ગત નાણાકીય વર્ષના અંદાજપત્રમાં સૂચવેલા એકપણ કામ થયા નથી અને અંદાજપત્રની જોગવાઈઓ દ્વારા જૂનાગઢવાસીઓને શાસક પક્ષ દ્વારા ઉલ્લુ બનાવવામાં આવ્યા છે તેઓ આક્ષેપ (Junagadh Corporation opposition blame )લલિત પરસાણાએ કર્યો છે.

આ પણ વાંચો જૂનાગઢ કોર્પોરેશનની સાધારણ સભામાં જોશીપરાનું કોમ્પ્લેક્સ બન્યું વિવાદિત

જૂનાગઢના વિકાસની બજેટમાં અપાઇ હતી રૂપરેખા જૂનાગઢ મનપા દ્વારા વર્ષ 2021 22 ના સામાન્ય નાણાકીય અંદાજપત્ર (Junagadh Corporation Budget Implementation )માં જૂનાગઢ શહેરના વિકાસની પરિભાષાની રૂપરેખા (Civic amenities in Junagadh )રજૂ કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ શહેરમાં રેલ્વે ઓવરબ્રિજ ગ્રીન જૂનાગઢ વરસાદી પાણીનો સંગ્રહ માર્ગોનું નવીનીકરણ મનપાના કર્મચારીઓને પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત વીમાનું સુરક્ષા કવચ અને જૂનાગઢનુ વર્ષ 2035 સુધીનું વિઝન તેમજ પીવાના પાણીની યોજના પાછળ અંદાજિત 400 કરોડ ખર્ચ કરવાની વાત વર્ષ 2021/22 ના બજેટમાં કરવામાં આવી હતી.

બજેટ બાદ લોકોના હેપ્પીનેસ ઇન્ડેક્ષમાં થયો ઘટાડો જૂનાગઢ મનપાના મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસના કોર્પોરેટર લલિત પરસાણાએ જૂનાગઢના સત્તાધીશોએ બજેટ(Junagadh Corporation Budget Implementation ) માં જૂનાગઢ વાસીઓને હેપીનેસ ઇન્ડેક્સ વધશે તેવું બજેટ (Civic amenities in Junagadh )રજૂ કરાયું છે તેવો દાવો કર્યો હતો. પરંતુ એક વર્ષ બાદ આજે જૂનાગઢવાસીઓને હેપીનેસ ઇન્ડેક્સમાં વધારાની જગ્યાએ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. વેલીગ્ડન ડેમ નજીક કાંકરિયા જેવું પર્યટન સ્થળ બનાવવાની વાત થઈ હતી. દામોદર કુંડના વિકાસ અને અહીં લાઈટ એન્ડ સાઉન્ડ શો કરવાની વાત બજેટમાં થઈ હતી. પરંતુ આજે એક વર્ષ બાદ (Junagadh Corporation opposition blame )અહીં પૂર્વેની સ્થિતિ આજે પણ જોવા મળે છે.

સિટી બસ સેવા આજે પણ કાગળમાં દોડે છે વર્ષો પૂર્વે જૂનાગઢ નગરપાલિકાના સમયમાં પણ શહેરમાં સિટી બસ સેવા લોકોના હિતાર્થે ચલાવવામાં આવતી હતી. જે જૂનાગઢ મનપા બન્યા બાદ પાછલા બે વર્ષથી બંધ હાલતમાં જોવા મળે છે. ગત વર્ષના અંદાજપત્રમાં (Civic amenities in Junagadh ) સિટી બસ સેવાને શરૂ કરવાનું વચન અપાયું હતું. પણ આજે સિટી બસ સેવા બજેટના કાગળમાંથી બહાર નીકળી શકી નથી. બજેટની (Junagadh Corporation Budget Implementation )જોગવાઈઓ મુજબ જૂનાગઢ શહેરમાં અનેક વિકાસના કામો લોકોની જરૂરિયાત અને સુખાકારી માટે શક્ય બની શકે તેમ હતાં. પરંતુ શાસકોની અણઆવડતને કારણે જૂનાગઢવાસીઓ આજે પણ વિકાસને શોધતા (Junagadh Corporation opposition blame )શહેરમાં ફરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.