ETV Bharat / state

રાજા ઈન્દ્ર દ્વારા દસ હજાર વર્ષ પૂર્વે સ્થાપવામાં આવેલું ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર - નરસિંહ મહેતા

રાજા ઈન્દ્ર દ્વારા સ્થાપિત અને ભક્ત નરસિંહ મહેતા દ્વારા પુજવામાં આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ શ્રાવણ માસમાં ભક્તોની આસ્થાનું કેન્દ્રસ્થાન બની રહ્યા છે. ત્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમાં મંદિરમાં તમામ ધાર્મિક કાર્યક્રમો સ્થગિત કરીને સાદાઈથી શ્રાવણ માસ ઉજવવામાં આવી રહ્યો છે.

a
રાજા ઈન્દ્ર દ્વારા દસ હજાર વર્ષ પૂર્વે સ્થાપવામાં આવેલું ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર
author img

By

Published : Jul 24, 2020, 3:24 PM IST

જૂનાગઢ: દસ હજાર વર્ષ પહેલા રાજા ઈન્દ્ર દ્વારા સ્થાપવામાં આવેલું ઇન્દ્રેશ્વર મહાદેવ પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભકતો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે. કહેવાય છે કે રાજા ઈન્દ્ર દ્વારા અહલ્યાનો ભ્રષ્ટ કર્યા બાદ ગૌતમ ઋષિ કોપાયમાન થયા અને રાજા ઇન્દ્રને શ્રાપિત કરવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ઈન્દ્ર રાજા એ શ્રાપ માંથી મોક્ષ મળે તે માટે નારદ મુનિ ની સલાહ મુજબ અહીં દસ હજાર વર્ષ સુધી શિવલિંગની આકરી પૂજા કરી ત્યારબાદ મહાદેવ અહીં પ્રસન્ન થયા અને ત્યારથી આ શિવાલય ઇન્દ્રેશ્વર મહાદેવ તરીકે પુજવવામાં આવી રહ્યું છે.

a
રાજા ઈન્દ્ર દ્વારા દસ હજાર વર્ષ પૂર્વે સ્થાપવામાં આવેલું ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર
ઇન્દ્રેશ્વર મહાદેવ સાથે નરસિંહ મહેતાની કથા પણ જોડાયેલી જોવા મળે છે. નરસિંહ મહેતા અહીં નિત્યક્રમ મુજબ ગાયોને ચરાવવા અને પૂજા કરવા માટે અચૂક આવતા અને અહીં જ તેમને શિવનો સાક્ષાત્કાર થયો હોવાના પુરાવાઓ શિવ ચરિત્રમાં જોવા મળે છે. હાલ કોરોના વાઈરસ નો કહેર ચાલી રહ્યો છે ત્યારે મંદિર પરિસરમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન કરીને શિવ ભક્તોને દર્શન માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

રાજા ઈન્દ્ર દ્વારા સ્થાપવામાં આવેલા અને ભક્ત નરસિંહ મહેતા દ્વારા પુજવામાં આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ શ્રાવણ મહિનામાં શિવ ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર સ્થાન બની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.