ETV Bharat / state

જૂનાગઢના ક્રિકેટ રસિકોમાં જોવા મળ્યો ભારત-પાકિસ્તાન મેચનો રોમાંચ - Gujarati news

જૂનાગઢઃ જિલ્લામાં ભારત પાકિસ્તાનની મેચનો રોમાંચ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ રસિકો આજ સવારથી જ મેચ શરૂ થવાની રાહ જોઇ રહ્યા છે. ભારત-પાકિસ્તાની મેચને લઇ ઘણી ઉત્સુક્તા જોવા મળે છે. એક અગલ જ દેશભક્તિનું વાતાવરણ સર્જાય છે. લોકો ઇન્ડીયા ક્રિકેટ ટીમના યનિફોર્મ પહેરીને જાણે પોતે જ ગ્રાઉન્ડ પર રમતા હોય તેવો ઉત્સાહ ક્રિક્ટ પ્રેમીઓમાં જોવા મળે છે.

જૂનાગઢના ક્રિકેટ રસિકોમાં જોવા મળ્યો ભારત-પાકિસ્તાન મેચનો રોમાંચ
author img

By

Published : Jun 16, 2019, 12:08 PM IST

વિશ્વકપની રાઉન્ડ-રોબિન લીગ મેચમાં રવિવારે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે જંગ ખેલવા જઈ રહ્યો છે. ત્યારે ક્રિકેટ રસિકો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ક્રિકેટને લઇને લોકોમાં રોમાંચ હોય જ છે, પણ જ્યારે ભારતની સાથે પાકિસ્તાનની મેચ હોય ત્યારે દેશભરમાં અનોખો માહોલ સર્જાય છે. ટી-20 હોય કે વર્લ્ડ કપ ભારત સાથે પાકિસ્તાન ટકરાવવાનું હોય ત્યારે ક્રિકેટ રસિકોમાં અલગ જ પ્રકારનો જોશ જોવા મળે છે.

જૂનાગઢના ક્રિકેટ રસિકોમાં જોવા મળ્યો ભારત-પાકિસ્તાન મેચનો રોમાંચ

અત્યાર સુધીની ભારત પાકિસ્તાનની મેચનો રેકોર્ડ જોઈએ તો મોટાભાગે ભારત જ વિજય રહ્યું છે. એટલે આ વખતે પણ ભારત જ જીતશે તેવો વિશ્વાસ ભારતીય ક્રિકેટ પ્રેમીઓમાં જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સટ્ટબજારમાં પણ ક્રિકેટની અસર વર્તાઇ રહી છે. લોકો કરોડોનો સટ્ટો ભારત પાકિસ્તાનની મેચ પર લગાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, ભારત માટે શિખર ધવનની ઇન્જરી બાદ ટીમમાંથી થયેલી બાદબાકી ચિંતાનો વિષય બની શકે છે. પરંતુ ભારત પાસે પૂરતા પ્રમાણમાં બેન્ચ સ્ટ્રેન્થ ખેલાડીઓ હોવાને કારણે ભારત અને પાકિસ્તાન સામેની અગત્યની મેચમાં ધવનની કમી નહી પડે તેવુ ક્રિકેટ રસિકો માની રહ્યા છે. તો સામે પક્ષે પાકિસ્તાનની ટીમમાં મોટેભાગે બોલેરો ઉપર નિર્ભર થતી જોવા મળી રહી છે.

મહંમદ આમિર સહિતના કેટલાક ખેલાડીઓ પાકિસ્તાનને જીતાડી શકે તેવો દમખમ રાખી રહ્યા છે. પરંતુ ક્રિકેટની મેચ જીતવા માટે બોલિંગ બેટીંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેય પાસાનું આયોજન કરવું પડે જેમાં ભારત પાકિસ્તાન કરતાં ઘણું ચડીયાતુ જોવા મળી રહ્યું છે. ત્યારે જો કોઈ ચમત્કાર થાય તો જ આજની મેચ પાકિસ્તાન જીતી શકે છે. બાકી પરંપરા મુજબ વિશ્વકપની આ મેચમાં પણ પાકિસ્તાન સામે ભારતનો જ્વલંત વિજય થશે તેવું ક્રિકેટ રસિકો માની રહ્યા છે.

આમ, આજની મેચને લઇને ભારતભરમાં અનેરો દેશપ્રેમ જોવા મળી રહ્યો છે. જાણે કોઇ તહેવાર હોય તેમ લોકો આજના દિવસની રાહ જોઇ રહ્યા હતા. જેનો અંત આજે બપોર 3 કલાકે આવશે.

Intro:વિશ્વકપની રાઉન્ડ-રોબિન લીગ મેચમાં આજે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે જંગ ખેલવા જઈ રહ્યો છે

Body:ક્રિકેટ વિશ્વ જેની ઉત્સાહ અને ઉત્કંઠા સાથે લઈને બેઠું હતું તેવો ભારત અને પાકિસ્તાનનો ક્રિકેટ જંગ આજે વિશ્વ કપમાં યોજાવા જઇ રહ્યો છે જેને લઇને ક્રિકેટ પ્રેમીઓ ભારત તેની જૂની પરંપરા કાયમ રાખે છે અને યુદ્ધ ભૂમિ બાદ રન ભૂમિમાં પણ પાકિસ્તાનને કારમો પરાજય આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

આજે વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે જંગ યોજાવા જઈ રહ્યો છે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે વિશ્વના કોઈપણ દેશમાં અને કોઈપણ જગ્યાએ મેચ હોય ત્યારે સમગ્ર વિશ્વના ક્રિકેટ રસિકો ભારત-પાકિસ્તાનના મેચને લઈને ભારે ઉત્સાહિત હોય છે આજે વિશ્વ કપની એક રાઉન્ડ રોબિન લીગ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાવા જઇ રહેલા ક્રિકેટ જંગને લઈને પણ ક્રિકેટ રસિકો આજે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે જે પ્રકારે મેચ વર્ષોથી યોજાતા આવ્યા છે અને ખાસ કરીને વાત કરીએ ભારત આજે પણ વિશ્વ કપમાં પાકિસ્તાન સામે ચડિયાતુ સાબિત થયું છે અને અત્યાર સુધીના ઇતિહાસમાં પાકિસ્તાનને વિશ્વકપની કોઈપણ મેચમાં ભારતને હરાવવામા સફળતા મળી નથી તેને લઈને આજનો મેચ પણ ભારત જીતશે તેવું માનવામાં આવી રહ્યું છે ભારત તેની પરંપરાને જાળવી રાખવા માટે આજે મેદાનમાં ઉતરશે તો પાકિસ્તાન તેના પર લાગેલું કલંક કેજે ભારત સામે વિશ્વકપમાં ક્યારેય જીતી શક્યું નથી તેને તોડવા માટે મહેનત કરશે તું લાગી રહ્યું છે

ભારત માટે શિખર ધવનની ઇન્જરી બાદ ટીમમાંથી થયેલી બાદબાકી ચિંતાનો વિષય બની શકે છે પરંતુ ભારત પાસે પૂરતા પ્રમાણમાં બેન્ચ સ્ટ્રેન્થ ખેલાડીઓ હોવાને કારણે ભારત અને પાકિસ્તાન સામેની અગત્યની મેચમાં ધવનની કમી નહી પડે તેવુ ક્રિકેટ રસિકો માની રહ્યા છે તો સામે પક્ષે પાકિસ્તાનની ટીમમાં મોટેભાગે બોલેરો ઉપર નિર્ભર થતી જોવા મળી રહી છે મહંમદ આમિર સહિતના કેટલાક ખેલાડીઓ પાકિસ્તાનની જીતાડી શકે તેવો દમખમ રાખી રહ્યા છે પરંતુ ક્રિકેટની મેચ જીતવા માટે બોલિંગ બેટીંગ અને ફિલ્ડિંગ એમ ત્રણેય પાસાનું આયોજન કરવું પડે જેમાં ભારત પાકિસ્તાન કરતાં ઘણું ચડીયાતુ જોવા મળી રહ્યું છે ત્યારે જો કોઈ ચમત્કાર થાય તો જ આજની મેચ પાકિસ્તાન જીતી શકે છે બાકી પરંપરા મુજબ વિશ્વકપની આ મેચમાં પણ પાકિસ્તાન સામે ભારતનો જ્વલંત વિજય થશે તેવું ક્રિકેટ રસિકો માની રહ્યા છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.