ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઘોડાપુર આવતાની સાથે જ ઘેડ પંથકને પાણી પાણી થઇ ગયું છે. જેને લઇને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા ઉપરાંત અનેક ગામો સંપર્ક વિહોણા બન્યાં હોવાની માહિતી સામે આવી રહી છે.
ઘેડ પંથકમાં ઘોડાપૂર, વાહન વ્યવહાર ઠપ્પ
જુનાગઢઃ જિલ્લામાં પડી રહેલ અવિરત વરસાદને લઇને કેશોદ તાલુકાના અખોદર ગામનો વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. જેને લઇને વાહન ચાલકો, ખેડુતોને મુશ્કેલી પડી હતી.
ઘેડ પંથકમાં ઘોડાપૂર, વાહન વ્યવહાર ઠપ્પ
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઘોડાપુર આવતાની સાથે જ ઘેડ પંથકને પાણી પાણી થઇ ગયું છે. જેને લઇને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા ઉપરાંત અનેક ગામો સંપર્ક વિહોણા બન્યાં હોવાની માહિતી સામે આવી રહી છે.
Intro:KeshodBody:એંકર
જુનાગઢ જિલ્લામાં પડી રહેલ અ વિરત વરસાદથી નદિ નાળા છલકાતા રસ્તાઓ પાણીથી ભરાઇ જતાં થયા બંધ
કેશોદ તાલુકાના અખોદર ગામનો વાહન વ્યવહાર ઠપ્પ
પાડોદર અખોદર વચ્ચે પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ
ઓઝત મધુવંતી તથા કેશોદ આજુબાજુના વિસ્તારનુ પાણી આવતા વાહન વ્યવહાર ઠપ્પ
ઉપરવાસમાં ભારે વરસાદથી પાણી આવક વધતા વાહન વ્યવહાર ઠપ્પ
અખોદરથી કેશોદ જવા માટે પંચાળાથી કેશોદ જતા વાહન ચાલકો
અનેક ખેડુતોને વાડી વિસ્તારમાંથી ગામમા આવવા માટેની અવરજવર બંધ
ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં સતત 3 દિવસથી પડી રહેલ અ વિરત વરસાદથી ઓજત મધુવંતી સાબરી સહીતની નદીઓ ગાંડીતુર બની છે અને આ તમામ નદિઓમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘોડાપુર આવતાની સાથેજ ઘેડ પંથકને પાણીપાણી કરી નાખ્યું છે અને ઘેડ પંથકના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં તમામ રસ્તાઓ બંધ થયજતાં બામણાસા બાલાગામ સહીતના અનેક ગામોના રસ્તાઓમાં પાણી ભરાતાં સંપર્ક વિહોણા બન્યા હોવાની માહીતી સામે આવી રહી છે અને જે ખેડુતો પોતાની વાડીમા હતા તે પાણી આવતા વાડીમાંજ રહેવાની ફરજ પડી હતી ત્યારે ખાસ જોઇએ તો સાબરી નદિના અત્યાર સુધીમાં કુલ પાંચ દરવાજા ખોલવામાં આવતા ઘેડ પંથકને પાણીથી તરબોળ કરી નાખ્યું છે સંજય વ્યાસ જુનાગઢ
બાઇટ = જાદવભાઇ પીઠીયા અખોદર ગામના વતનીConclusion:એંકર

બાઇટ = જાદવભાઇ પીઠીયા અખોદર ગામના વતની