ETV Bharat / state

Happy Dhuleti 2022 : ધુળેટીના પર્વને લઈને ચાઈનીઝ માલ ફિક્કો, ભારતીય ઉત્પાદિત વસ્તુઓની બોલબાલા - Chinese Things in the Dhuleti

આ વર્ષે ધૂળેટીના તહેવારને (Happy Dhuleti 2022) લઈને ભારતીય બજારમાં ચાઈનીઝ માલ થોડો ફિક્કો જોવા મળ્યો હતો. જે ભારતીય બજારમાં ભારતની ઉત્પાદીત (Indian Manufactured Goods in Dhuleti) વસ્તુઓ કલર. પિચકારી સહિતની સામગ્રીની બોલબાલા હતી.

Happy Dhuleti 2022 : ધુળેટીના પર્વને લઈને ચાઈનીઝ જ માલ ફિક્કો, ભારતીય ઉત્પાદિત વસ્તુઓની બોલબાલા

author img

By

Published : Mar 18, 2022, 8:36 AM IST

જૂનાગઢ : ચાઇનાથી આયાત કરવામાં આવતા કલર, પિચકારી સહિત ધૂળેટીના તહેવારમાં (Happy Dhuleti 2022) ઉપયોગમાં લેવામાં આવતી મોટાભાગની વસ્તુઓની બંધ થઈ છે. ત્યારે આ વર્ષના ધૂળેટીના તહેવારમાં બજારમાં ભારતીય ઉદ્યોગકારોએ (Indian Manufactured Goods in Dhuleti) બનાવેલી આઈટમ જોવા મળી હતી. સારા પ્રમાણમાં કલર પિચકારી સહિત ધુળેટીની અનેક આઇટમો કે જે ચાઈનાથી આયાત કરવામાં આવતી હતી. અને બજારમાં તેની બોલબાલા હતી. પરંતુ આ વર્ષે ચાઇનાથી આયાત થયેલા કલર, પિચકારી સહિત મોટાભાગની આઈટમ જોવા મળતી ન હતી.

ધુળેટીના પર્વ પર ભારતીય ઉત્પાદીતની વસ્તુઓની બોલબાલા

આ પણ વાંચો : Holi 2022 in Patan : પાટણમાં હોળી ધૂળેટી પર્વમાં પરંપરાગત હાયડાની ખરીદીમાં ઓટ

ભારતીય ઉત્પાદિત વસ્તુઓ - ભારતીય ઉદ્યોગકારો દ્વારા નિર્મિત અને સ્થાનિક કારીગરો દ્વારા ઉત્પાદિત કલર (Happy Dhuleti 2022) પિચકારી સહિત ધૂળેટીના તહેવારોમાં ઉપયોગમાં લેવામાં આવી હતી. તેને લઈને મોટાભાગના સાધનસામગ્રી (Chinese Things in the Dhuleti) અને ચીજવસ્તુઓ ચાઈનાની સરખામણીએ બજાર ભાવને લઈને થોડા મોંઘા જોવા મળી રહ્યા હતા. પરંતુ ભારતીય ઉદ્યોગકારોમાં સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત ચીજ વસ્તુઓની બજાર ભારતમાં જેમ જેમ આગળ વધશે તેમ તેમ તેના બજાર ભાવમાં ઘટાડો પણ ચોક્કસ થતો જોવા મળશે.

આ પણ વાંચો : ધુળેટીની ઉજવણી વડોદરા શહેરમાં ફિક્કી પડી

ચાઈના ની સરખામણી નુકસાનકારક ઓછું - આ સાથે ભારતના સ્થાનિક કારીગરોને રોજગારી મળવાની સાથે ભારતમાં ઉત્પાદિત ચીજ વસ્તુઓ માલથી ભરપૂર જોવા મળ્યો હતો. જેની સીધી અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પણ જોવા મળશે. સાથે સાથે ચાઇનાથી આયાત કરવામાં આવેલા કલર અને પિચકારી સહિત અનેક ચીજવસ્તુઓ આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક હોય છે. જ્યારે ભારતીય ઉત્પાદીત કલર ,પિચકારી સહિત તમામ (Dhuleti Festival 2022) ઓર્ગેનિક ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.