ETV Bharat / state

વિધાનસભા ચૂંટણી પહેલા કન્યા શાળામાં સાંસદ મતદાન - જૂનાગઢની કન્યા શાળામાં મતદાન

જુનાગઢની શાળામાં બાળ સાંસદ મતદાનનું આયોજન કરવામાં (Child MP voting in Junagadh) આવે છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોએ સાંસદ મતદાન કરીને લોકશાહીનું (Voting awareness in Junagadh) મહાપર્વની પ્રક્રિયાથી વાકેફ થયા હતા. તો બીજી તરફ શાળાના બાળકોએ મતદાનને લઈને અનોખો સંદેશો આપ્યો હતો. (Gujarat Assembly Election 2022)

વિધાનસભા ચૂંટણી પહેલા કન્યા શાળામાં સાંસદ મતદાન

author img

By

Published : Nov 23, 2022, 1:22 PM IST

જૂનાગઢ : લોકશાહીના મહાપર્વ આવી રહ્યું છે, ત્યારે લોકશાહીના આધાર સ્તંભ (Junagadh school MP voting) સમાન મતદારો મતદાન કરે તેવો સંદેશો પ્રત્યેક મતદાતા સુધી પહોંચે તેના માટે જૂનાગઢની શાળામાં બાળ સાંસદ મતદાન કરવામાં આવ્યું હતું. જેના થકી બાળકો મતદાનની પ્રક્રિયા શાળામાંથી સમજી શકે અને નોંધાયેલા મતદારો અવશ્ય મતદાન કરે તેવો સંદેશો શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોએ આપ્યો છે. (Voting in Gujarat)

કન્યા શાળામાં બાળ સાંસદ મતદાન કરીને લોકશાહીનું પર્વથી વાકફે થયા બાળકો

બાળ સાંસદ મતદાન ઉલ્લેખનીય છે કે, પહેલી તારીખે પ્રથમ તબક્કાનું મતદાન હાથ ધરવા જઇ રહ્યું છે, ત્યારે શાળા કક્ષાએથી બાળકો મતદાનની પ્રક્રિયાને સમજે અને મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ તેવી ભાવના બાળકોમાં ઉદ્ભવે તેને લઈને જૂનાગઢની કન્યા શાળા નંબર 4માં બાળ સાંસદ મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો સાંસદ તરીકે અને અહીં તેમની સાથે એક વર્ગખંડમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ મતદાતા તરીકે ફરજ બજાવીને લોકશાહીના પર્વની ઉજવણીનું અનુકરણીય ઉદાહરણ પુરુ પાડ્યું છે. (Voting awareness in Junagadh)

2019થી શાળામાં યોજાય છે મતદાન સરકારી કન્યા શાળા નંબર 4માં વર્ષ 2019થી બાળ સાંસદ મતદાન યોજવામાં આવે છે. શાળા કક્ષામાં અભ્યાસ કરી રહેલા બાળકોમાં મતદાનની પ્રક્રિયા શું છે, કેવા પ્રકારે મતદાન કરવામાં આવે છે. તેનો જાત અનુભવ શાળામાં (Polling at Junagadh Girls School) અભ્યાસ કરતા બાળકો મતદાનની પ્રક્રિયાથી રૂબરૂ થાય છે. જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો ઉમેદવાર અને તેમની સાથે વર્ગખંડમાં બેસતા અન્ય વિદ્યાર્થીઓ મતદાતા તરીકે મતદાન કરીને લોકશાહીનું મહાપર્વની પ્રક્રિયાથી વાકેફ થાય છે. (Child MP voting in Junagadh)

બાળ મતદારોએ મતદાન અંગે મેળવી જાણકારી શાળાના શિક્ષક હીંશું મિન્ટુે જણાવ્યું હતું કે, વર્ષ 2019થી અમારી શાળામાં બાળ સાંસદ મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના થકી શાળામાં અભ્યાસ કરતા બાળકો મતદાન પ્રક્રિયાથી વાકેફ થાય અને જ્યારે તેઓ મતદાતા તરીકે મતદાન મથકમાં મત આપવા માટે પહોંચે ત્યારે મતદાન પ્રક્રિયા અંગે તેમણે મગજમાં કોઈપણ પ્રકારની અનિશ્ચિતતા ન રહે તે માટે ઉપયોગી બની રહી છે. તો બીજી તરફ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાક્ષીએ પણ મતદાન પ્રક્રિયામાં સામેલ થઈને લોકશાહીમાં મતદાતા અને ઉમેદવારનું શું મહત્વ છે. શા માટે મતદાન કરવું જોઈએ. તેનો જાત અનુભવ શાળામાં આયોજિત બાળ સાંસદ મતદાનમાં ભાગ લઈને કર્યો છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.