ETV Bharat / state

ગીરની કેસર કેરી નહી મળે ખાવા, વાતાવરણમાં બદલાવથી પાકને થયું નુકસાન - Gir kesar mango

કેરી બધાને પંસદ હોય છે અને એમાં પણ કેસર કેરી (Gir kesar mango) તો બધાને ખુબ પંસદ હોય છે. પરંતુ બેવડા વાતાવરણને કારણે આ વખતે જૂનાગઢની ગીરની કેરી કદાચ(kesar mango junagadh) તમને ખાવા નહી મળે. આંબાના મોરને બેવડા (mix environment in gujarat) વાતાવરણને કારણે નુકશાન થઇ રહ્યું છે.

ગીરની કેસર કેરી નહી મળે ખાવા, વાતાવરણમાં બદલાવથી કેરીના મોર ખરી ગયા

author img

By

Published : Dec 16, 2022, 5:15 PM IST

ગીરની કેસર કેરી નહી મળે ખાવા, વાતાવરણમાં બદલાવથી કેરીના મોર ખરી ગયા

જૂનાગઢ છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં(mix environment in gujarat) બદલાવ જોવા મળી રહ્યો છે. ડબલ વાતાવરણનો અનૂભવ થઇ રહ્યો છે. જેના કારણે કેરીના પાકને નુકશાન થઇ શકે છે. આ સમયમાં કેરીના પાકમાં મોર આવતો હોય છે. અને આ સમયે જો વાતાવરણમાં (kesar mango junagadh)કોઇ સમતુલન ના રહે તો મોર ખરી જતો હોય છે. અને આ મોરમાંથી (Gir kesar mango) કેરી થાઇ છે. ત્યારે મોર ખરી જવાના કારણે નુકશાન થઇ શકે છે.

સૌરાષ્ટ્રમાં ક્મોસમી વરસાદ કેટલાક દિવસોથી હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ક્મોસમી(unSeasonal rainfall in Saurashtra) વરસાદનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કેસર કેરીના પાક પર વરસાદથી વિપરીત અસર થઈ શકે છે. વાતાવરણમાં ભેજ વધવાથી આંબામાં રોગચાળો આવવાની સાથે મોર ખરી પડવા જેવી વિપરી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જે તે કાર્યને ખેડૂતોને કેરીના (Mangoes of Junagadh) ઉત્પાદનમાં નુકસાન થઈ શકે છે. વધુ પડતા ભેજને કારણે આંબામાં રોગ જીવાતનો ઉપદ્રવ પણ વધવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

વિપરીત અસર કમોસમી વરસાદથી કેરીના પાકને થઈ શકે છે નુકસાન.રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્રમા વરસાદ પડવાનુ અનુમાન વ્યક્ત કર્યું છે. આગામી 48 કલાક સુધી કમોસમી વરસાદની સ્થિતિ સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગના અનુમાનને કારણે સૌરાષ્ટ્રમાં કેસર કેરીના પાક પર વિપરીત અસર ઊભી થઈ શકે છે. જેને કારણે ખેડૂતોને કેરીના ઉત્પાદનમાં વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

હવામાન વિભાગ જે રીતે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદનું (mix environment in gujarat) અનુમાન કરાયું છે. આ પરિસ્થિતિમાં જોતા વરસાદનું આગમન થાય તો કેરીના પાકને નુકસાનની પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. વરસાદને કારણે આંબામાં આવેલો મોર ખરી પડવા સુધીની સ્થિતિ બની શકે છે. જેના કારણે ખેડૂતોને આર્થિક રીતે નુકસાન જવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી.

બાગાયત વિભાગ બાગાયત વિભાગના વડા તરીકે કામ કરતા સંશોધન વૈજ્ઞાનિક ડો ડી કે વરુએ etv ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં વરસાદનું પ્રમાણ જોવા મળ્યો હતો. જેને કારણે આંબામાં નવી કોરામણ આવી હતી. જે કેરીના પાકને નુકસાનકારક માનવામાં આવે છે. આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની અસરો નિચે કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. જેને કારણે સમયસર આંબામાં મોર આવેલા છે. તેને વિપરીત વાતાવરણને કારણે મોર ખરી જવા કે આંબામાં મધિયો કે ભૂકીછારો નામનો રોગ આવવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.