ETV Bharat / state

જૂનાગઢમાં 83 વર્ષથી સાર્વજનિક ટ્રસ્ટ કરે છે છાશનું વિતરણ

જૂનાગઢ: સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 83 વર્ષથી અવિરતપણે વિનામુલ્યે છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે ઉનાળા દરમિયાન રમજાન માસ આવતા ધાર્મિક એકતા જળવાઈ રહે અને બે ધર્મ એક સાથે મળીને કામ કરે તેને લઇને વહેલી સવારે છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જૂનાગઢમાં 83 વર્ષથી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા છાસ વિતરણ કરવામાં આવે છે
author img

By

Published : May 30, 2019, 10:44 AM IST

સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા જૂનાગઢમાં છેલ્લા 83 વર્ષથી વિનામૂલ્યે છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આજથી 83 વર્ષ પૂર્વે માત્ર છાશના વિતરણ માટે બનાવાયેલું ટ્રસ્ટ આજે 83 વર્ષે પણ એ જ કામ કરી રહ્યું છે. જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં આવેલા 250 કરતાં વધુ પરિવારો છેલ્લા 83 વર્ષથી વિનામૂલ્યે છાસ મેળવી રહ્યા છે. હાલ રમઝાન માસ અને ગરમીની ઋતુ ચાલી રહી છે તેને ધ્યાને લઇને ટ્રસ્ટ દ્વારા છાશના વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રમજાન માસને લઈને વહેલી સવારે છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનો હિંદુ-મુસ્લિમ સૌ ભાઈઓ એકસાથે લાભ લઈ રહ્યા છે.

જૂનાગઢમાં 83 વર્ષથી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરવામાં આવે છે

દરરોજ અંદાજીત 500થી વધુ લીટર છાસનું અડધી કલાકમાં વિતરણ કરવામાં આવે છે. છાશના વિતરણ માટે ટ્રસ્ટ દ્વારા કાર્ડ તૈયાર કરવામાં આવે છે અને કાર્ડ માં એન્ટ્રી બાદ નોંધાવેલા પરિવારોને અંદાજીત બે લીટર જેટલી છાશનો દરરોજ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જગમાલ ચોક મુખ્યત્વે મુસ્લિમ વિસ્તાર છે, તેમ છતાં ધાર્મિક એકતા જળવાઈ રહે તેમજ બે ધર્મની વચ્ચે કોઈ ભેદભાવ ના હોય તે પ્રકારે જૈન સમાજ દ્વારા સંચાલિત સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેનો હિન્દુ મુસ્લિમ અને તમામ સમાજના લોકો લાભ લઈને આકરી ગરમીમાંથી બચવા માટે છાશનું સેવન કરી રહ્યાં છે.

Intro:છેલ્લા 83 વર્ષથી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા જુનાગઢમાં છાશ વિતરણ અવિરતપણે કરવામાં આવી રહ્યું છે

Body:જુનાગઢ સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 83 વર્ષથી અવિરતપણે વિના મુલ્યે છાશનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે આ વર્ષે ઉનાળા દરમ્યાન રમજાન માસ આવતા ધાર્મિક એકતા જળવાઈ રહે અને બે ધર્મ એક સાથે મળી અને કામ કરે તેને લઇને વહેલી સવારે છાસનુવિતરણ કરવામાં આવી રહ્યું છે

સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા જૂનાગઢમાં છેલ્લા 83 વર્ષથી વિનામૂલ્યે છાસનો વિતરણ કરવામાં આવી રહ્યું છે આજથી ૮૩ વર્ષ પૂર્વે માત્ર છાશના વિતરણ માટે બનાવાયેલુ ટ્રસ્ટ આજે ૮૩ વર્ષે પણ એ જ કામ કરી રહ્યું છે જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં આવેલા ૨૫૦ કરતાં વધુ પરિવારો છેલ્લા ૮૩ વર્ષથી વિનામૂલ્યે છાસ મેળવી રહ્યા છે હાલ રમઝાન માસ અને ગરમીની ઋતુ ચાલી રહી છે તેને ધ્યાને લઇને ટ્રસ્ટ દ્વારા છાશના વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રમજાન માસ ને લઈને વહેલી સવારે છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે જેનો હિંદુ-મુસ્લિમ સૌ ભાઈઓ એકસાથે લાભ લઈ રહ્યા છે

દરરોજ અંદાજીત ૫૦૦ કરતા વધુ લીટર છાસનુ અડધી કલાકમાં વિતરણ કરવામાં આવે છે છાશના વિતરણ માટે ટ્રસ્ટ દ્વારા કાર્ડ તૈયાર કરવામાં આવે છે અને કાર્ડ માં એન્ટ્રી બાદ નોંધાવેલા પરિવારોને અંદાજીત બે લીટર જેટલી છાશ નો દરરોજ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે જગમાલ ચોક મુખ્યત્વે મુસ્લિમ વિસ્તાર છે તેમ છતાં ધાર્મિક એકતા જળવાઈ રહે તેમજ બે ધર્મની વચ્ચે કોઈ ભેદભાવ ના હોય તે પ્રકારે જૈન સમાજ દ્વારા સંચાલિત સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેનો હિન્દુ મુસ્લિમ અને તમામ સમાજના લોકો લાભ લઈને આકરી ગરમીમાં થી બચવા માટે છાશનું સેવન કરી રહ્યા છે

બાઈટ _01 સુરેશભાઈ સંઘવી પ્રમુખ સાર્વજનિક ટ્રસ્ટ જુનાગઢ
બાઈટ _02 હિતેશ સંઘવી કાર્રકર સાર્વજનિક ટ્રસ્ટ જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.