ETV Bharat / state

કેશોદના દાતારીયા હનુમાન મંદિર નજીક લાગી ભીષણ આગ, ઘટનામાં કોઇ જાનહાની નહીં - junagadh

જૂનાગઢ: કેશોદમાં અચાનક એક વાડીની વાડમાં આગ ભભુકી ઉઠી હતી. ત્યાર બાદ કેશોદ નગરપાલીકા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી સમગ્ર આગ પર કાબુ મેળવ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 27, 2019, 5:39 AM IST

કેશોદમાંવાળીની વાળમાં અચાનક આગની ઘટનાબની હતી.આ આગ લાગ્યા બાદ સમગ્ર આગ પર ફાયર ફાઇટરોએ કાબુ મેળવી લીધો હતો.

કેશોદના દાતારીયા હનુમાન મંદિરનજીક લાગી આગ

મળતી માહિતી મુજબ આગનું કારણહજુ સુધી જાણવા મળ્યુંનથી. પરંતુ આ આગ વીજ વાયરનીશોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહયું છે.

એંકર

જુનાગઢ કેશોદ ના દાતારીયા હનુમાન મંદિરના રસ્તે વાડમાં  અચાનક લાગી આગ
કેશોદ દાતારીયા હનુમાન મંદિર પાસે ની ઘટના
હનુમાન મંદિર પાસે વાડી વિસ્તારમાં લાગી આગ
આગ લાગવાથી એક ભેંસ નું મોત 
અચાનક આગ લાગતાં જોવા માટે લોકો ના ટોળે ટોળા ઉમટ્યા 
આગ લાગવાનુ કારણ જાણવા મળ્યું નથી 
કેશોદ નગર પાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે

જુનાગઢના કેશોદમાં આજે સાંજના સમયે અચાનક એક વાડીની વાડમાં આગ ભભુકી ઉઠી હતી અને આ આગ ની લપેટમાં એક  ભેસ આવી જતાં ભેસપણ બળીને ખાખ થય ગયેલ છે  અને કેશોદ નગરપાલીકા ફાયર ફાયટરો ધટના સ્થળેદોડીજયને આ આગ કાબુમાં લેવાઇ હતી
    ખાસ કરીને જોઇએ તો આ આગ શાને કારણે લાગી તેનું કારણ હજુસુધી જાણવા મળેલ નથી પરંતુ આ આગ વીજ વાયરની સોર્ટ સરકીટ ના કારણે લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહયું છે સંજય વ્યાસ જુનાગઢ 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.