ETV Bharat / state

માંગરોળમાં સીંદરીના કારખાનામાં ભીષણ આગ, લાખોનું નુકસાન - ગુજરાતમાં આગની ઘટનાઓ

જૂનાગઢઃ માંગરોળના શાપુર રોડ પર આવેલા સીંદરીના કારખાનામાં અચાન ભીષણ આગ લાગી હતી. જેના કારણે લાખોનું નુકસાન થયુ છે.

fire in mangrol
fire in mangrol
author img

By

Published : Jan 15, 2020, 12:01 PM IST

વહેલી સવારે શોર્ટસર્કિટને લીધે આગ લાગી હોવાનું કારખાના માલિકે જણાવ્યું હતું. આગને લીધે ચારેતરફ ધુમાળો ફેલાઈ ગયો હતો. આ આગમાં તૈયાર સીંદરીના જથ્થા સહિત 10 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે. અચાનક આગને લીધે સ્થાનિકો તેમજ માંગરોળ પાલિકાના ફાયર ફાઇટર સહિત અન્ય પાંચ ટેન્કર્સની મદદથી આગ પર કાબુ લેવાઈ હતી.

માંગરોળમાં સીંદરીના કારખાનામાં ભીષણ આગ, લાખોનું નુકસાન

Intro:એંકર
જુનાગઢ માંગરોળ શાપુર રોડ પર કારખાનામાં ભીષણ આગ : લાખોનું નુકસાન

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શાપુર રોડ આવેલા સીંદરિના કારખાના માં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન સામે આવ્યું છે..

વહેલી સવારે શોર્ટસર્કિટ ને લીધે આગ લાગી હોવાનું કારખાના માલિક દાઉદભાઈ જેઠવા સોલખા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આગને લીધે ચારેતરફ ધુમાળાઓ ફેલાઈ ગયા હતા..
તૈયાર સીંદરીના જથ્થા સહિત દશ લાખ થી વધુ નું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે.

અચાનક આગ ને લીધે સ્થાનિકો તેમજ માંગરોળ પાલિકાના ફાયર ફાઇટર સહીત અન્ય પાંચ ટેન્કરો ની મદદ થિ આગ પર કાબુ લેવાયો હતો સંજય વ્યાસ જુનાગઢ...Body:એંકર
જુનાગઢ માંગરોળ શાપુર રોડ પર કારખાનામાં ભીષણ આગ : લાખોનું નુકસાન

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શાપુર રોડ આવેલા સીંદરિના કારખાના માં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન સામે આવ્યું છે..

વહેલી સવારે શોર્ટસર્કિટ ને લીધે આગ લાગી હોવાનું કારખાના માલિક દાઉદભાઈ જેઠવા સોલખા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આગને લીધે ચારેતરફ ધુમાળાઓ ફેલાઈ ગયા હતા..
તૈયાર સીંદરીના જથ્થા સહિત દશ લાખ થી વધુ નું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે.

અચાનક આગ ને લીધે સ્થાનિકો તેમજ માંગરોળ પાલિકાના ફાયર ફાઇટર સહીત અન્ય પાંચ ટેન્કરો ની મદદ થિ આગ પર કાબુ લેવાયો હતો સંજય વ્યાસ જુનાગઢ...Conclusion:એંકર
જુનાગઢ માંગરોળ શાપુર રોડ પર કારખાનામાં ભીષણ આગ : લાખોનું નુકસાન

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શાપુર રોડ આવેલા સીંદરિના કારખાના માં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન સામે આવ્યું છે..

વહેલી સવારે શોર્ટસર્કિટ ને લીધે આગ લાગી હોવાનું કારખાના માલિક દાઉદભાઈ જેઠવા સોલખા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આગને લીધે ચારેતરફ ધુમાળાઓ ફેલાઈ ગયા હતા..
તૈયાર સીંદરીના જથ્થા સહિત દશ લાખ થી વધુ નું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવામાં આવ્યું છે.

અચાનક આગ ને લીધે સ્થાનિકો તેમજ માંગરોળ પાલિકાના ફાયર ફાઇટર સહીત અન્ય પાંચ ટેન્કરો ની મદદ થિ આગ પર કાબુ લેવાયો હતો સંજય વ્યાસ જુનાગઢ...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.