ગિરનારઃ શહેરના સેંચ્યુરી વિસ્તારમાં એક ખાનગી શાળાએ કરેલા દબાણને દૂર કરવાની માગ સાથે આજથી 5 દિવસના ધરણા પર ઉતર્યા છે. ગિરનાર વિસ્તરને આજથી 7 વર્ષ પહેલા સેંચ્યુરી જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈને આ વિસ્તારમાં પ્રકૃતિને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેને લઈવન વિભાગ દ્વારા ખાસ આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે સેંચ્યુરી વિસ્તારમાં એક ખાનગી શાળાએ ગેરકાયદેસર દબાણ ઉભું કરીને વન્ય જીવોને નુકસાન કરવામાં આવ્યું છે. જેને અટકાવીને શાળા દ્વારા કરવામાં આવેલા દબાણને દૂર કરવા માટે સામાજિક અગ્રણી 5 દિવસના ધરણા પર ઉતરી ગયા છે
ગિરનાર સેન્ચૂયરી વિસ્તરના દબાણ મુદ્દે વન વિભાગ વિરૂદ્ધ ઉપવાસ આંદોલન - Fasting movement against forest department over pressure in Girnar
ગિરનાર સેંચ્યુરી વિસ્તારમાં ખાનગી શાળાએ કરેલા દબાણને દૂર કરવા માટે વનવિભાગમાં રજૂઆત કર હતી. પરંતુ વનવિભાગે સ્થાનિકોની રજૂઆત સામે આંખ આડા કાન કરતાં જૂનાગઢના સામાજિક અગ્રણીએ દબાણ દૂર કરવાની માગ સાથે 5 દિવસથી પ્રતીક ધરણાં પર ઉતર્યા છે.
ગિરનારઃ શહેરના સેંચ્યુરી વિસ્તારમાં એક ખાનગી શાળાએ કરેલા દબાણને દૂર કરવાની માગ સાથે આજથી 5 દિવસના ધરણા પર ઉતર્યા છે. ગિરનાર વિસ્તરને આજથી 7 વર્ષ પહેલા સેંચ્યુરી જાહેર કરવામાં આવ્યો છે. જેને લઈને આ વિસ્તારમાં પ્રકૃતિને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેને લઈવન વિભાગ દ્વારા ખાસ આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે સેંચ્યુરી વિસ્તારમાં એક ખાનગી શાળાએ ગેરકાયદેસર દબાણ ઉભું કરીને વન્ય જીવોને નુકસાન કરવામાં આવ્યું છે. જેને અટકાવીને શાળા દ્વારા કરવામાં આવેલા દબાણને દૂર કરવા માટે સામાજિક અગ્રણી 5 દિવસના ધરણા પર ઉતરી ગયા છે
ગિરનાર સેંચ્યુરી વિસ્તારમાં એક ખાનગી શાળાએ કરેલા દબાણને દૂર કરવાની માગ સાથે આજથી 5 દિવસના ધરણા પર ઉતરી ગયા છે ગિરનાર વિસ્તરને આજથી 7 વર્ષ પહેલા સેંચ્યુરી જાહેર કરવામાં આવ્યો છે જેને લઈને આ વિસ્તારમાં પ્રકૃતિને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેને લઈને વન વિભાગ દ્વારા ખાસ આદેશો જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે સેંચ્યુરી વિસ્તારમાં એક ખાનગી શાળાએ ગેર કાયદે દબાણ ઉભું કરીને વન્ય જીવોને નુકસાન કરવામાં આવ્યું છે જેની અટકાવીને શાળા દ્વારા કરવામાં આવેલા દબાણને દૂર કરવા માટે સામાજિક અગ્રણી 5 દિવસના ધરણા પર ઉતરી ગયા છે
વન વિભાગ દ્વારા સેંચ્યુરી વિસ્તારમાં વન્ય પ્રકૃતિને કોઈ પણ પ્રકારની નુકસાન અથવા ખલેલ પહોંચે તેવી તમામ પ્રવૃતિઓ પર મનાઈ ફરવામાં આવી છે ત્યારે એક ખાનગી શાળાએ તમામ નીતિ નિયમોને એળે મૂકી વન્ય વિસ્તારમાં દબાણ ઉભું કરી પ્રકૃતિને વ્યાપક પ્રમાણમાં નુકસાન કરી રહયા છે જેના વિરુદ્ધમાં વન વિભાગ દ્વારા પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જેના વિરુદ્ધમાં જૂનાગઢના સામાજિક આગેવાન અને તેમના કાર્યકરો જૂનાગઢ વન વિભાગની કચેરી સામે ધરણા પર ઉતરી ગયા છે જો આગામી દિવસોમાં વન વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહિ કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે
બાઈટ 01 અઢિયા યજ્ઞદત્ત,આંદોલનકારી જૂનાગઢ Conclusion: