ETV Bharat / state

માંગરોળ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો થયા નારાજ - Junagadh news

જૂનાગઢઃ જિલ્લાના માંગરોળ તાલુકામાં તેમજ માળીયા હાટીના સહિત દરિયાઇ પટી પર અનેક વિસ્તારોમાં વાદળછાંયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી માંગરોળ તેમજ માળીયા હાટીના સહિતના દરીયાઇ પટીમાં કયાંક ઝાપટાં તો કયાંક ધોધમાર વરસાદ પડયો હતો અને ખેડૂતોના ઘંઉ, ઘાણા ,ચણાસ જીરૂ સહિતના પાકને ભારે નુકસાન થયું છે.

etv
માંગરોળ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો થયા નારાજ
author img

By

Published : Jan 13, 2020, 5:08 PM IST

જ્યારે ચણાના પાક પર કમોસમી વરસાદ વરસતાં ઉપરથી આ ચણાનું ધોવાણ થતાં ખારાશ ધોવાઇ જતાં ચણાના પાકનેપણ ભારે નુકસાનની શક્યતા સેવાઇ રહી છે અને ચણામાં આવતાં ફુલો અને ચણાના ડોડવાપણ ખરી જવાની હકીકત સામે આવી છે.

આ ઉપરાંત મગફળીમાં ખેડૂતોએ નુકસાની ભોગવવી પડી છે. પરંતુ હવે ઘંઉ, ચણા, ધાણા, જીરૂં સહિતના પાકને પણ ભારે નુકસાની થવાથી જગતનો તાત ભારે ચિંતામાં મૂકાયો છે અને સરકાર પાસે ફરીવાર સર્વે થાય તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

માંગરોળ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતો થયા નારાજ

માંગરોળ તાલુકામાં તેમજ માળીયા હાટીના સહિત દરીયાઇ પટીના અનેક વિસ્તારોમાં વાદળછાંયું વાતાવરણ બંધાયું હતું. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ માંગરોળ તેમજ માળીયા હાટીના સહિતના દરિયાઇ પટીમાં ક્યાંક ઝાપટાં તો, ક્યાંક ધોધમાર વરસાદ પડયો હતો અને ખેડૂતોમાં ચીંતાનુ મોજુ ફરી વળ્યું હતું.

Intro:એંકર
જુનાગઢ માંગરોળ તાલુકામાં ફરીપાછું ક મોસમી વરસાદ માવઠું થતાં ખેડુતોના ઉભા પાકને ભારે નુકશાન
માંગરોળ તાલુકામાં તેમજ માળીયા હાટીના સહીત દરીયાઇ પટીના અનેક વિસ્તારોમાં ગય સાંજથીજ વાદળછાંયું વાતાવરણ બંધાયું હતું ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારથી માંગરોળ તેમજ માળીયા હાટીના સહીતના દરીયાઇ પટીમાં કયાંક જાપટાં તો કયાંક ધોધમાર વરસાદ પડયો છે અને ખેડુતોના ઘંઉ ઘાણા ચણા જીરૂ સહીતના પાકને ભારે નુકશાની થય છે જયારે ખાસ જો વાત કરવામાં આવે તો વરસાદના કારણે ઘંઉ ઢળી ગયા હોવાનું સામે આવ્યું છે

બાઇટ = રામસંગભાઇ ચુડાસમા ખેડુત મેણેજ રીંગણી કલરના સર્ટ તેમજ ઉભાવાળ વાળા

જયારે ચણાના પાકને ઉપરથી ક મોસમી વરસાદ વરસતાં ઉપરથી આ ચણાનું ધોવાણ થતાં ખારાશ ધોવાઇ જતાં ચણાના પાકનેપણ ભારે નુકશાનની શક્યતા સેવાઇ રહી છે અને ચણામાં આવતાં ફુલો અને ચણાના ડોડવાપણ ખરી જવાની હકીકત સામે આવી છે

બાઇટ = સંજય સિંહ ચુડાસમા ખેડુત ગોરેજ જીન્સ ના સર્ટ વાળા

જયારે જો વાત કરવામાં આવે તો મગફળીમાં ખેડુતોએ નુકશાની ભોગવવીપડી છે પરંતુ હવે ઘંઉ ચણા ધાણા જીરૂં સહીતના પાકનેપણ ભારે નુકશાની થવાથી જગતનો તાત ભારે ચિંતામાં જોવા મળી રહયા છે અને સરકાર પાસે ફરીવાર સર્વે થાય તેવી માંગ કરી રહયા છે સંજય વ્યાસ જુનાગઢBody:એંકર
જુનાગઢ માંગરોળ તાલુકામાં ફરીપાછું ક મોસમી વરસાદ માવઠું થતાં ખેડુતોના ઉભા પાકને ભારે નુકશાન
માંગરોળ તાલુકામાં તેમજ માળીયા હાટીના સહીત દરીયાઇ પટીના અનેક વિસ્તારોમાં ગય સાંજથીજ વાદળછાંયું વાતાવરણ બંધાયું હતું ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારથી માંગરોળ તેમજ માળીયા હાટીના સહીતના દરીયાઇ પટીમાં કયાંક જાપટાં તો કયાંક ધોધમાર વરસાદ પડયો છે અને ખેડુતોના ઘંઉ ઘાણા ચણા જીરૂ સહીતના પાકને ભારે નુકશાની થય છે જયારે ખાસ જો વાત કરવામાં આવે તો વરસાદના કારણે ઘંઉ ઢળી ગયા હોવાનું સામે આવ્યું છે

બાઇટ = રામસંગભાઇ ચુડાસમા ખેડુત મેણેજ રીંગણી કલરના સર્ટ તેમજ ઉભાવાળ વાળા

જયારે ચણાના પાકને ઉપરથી ક મોસમી વરસાદ વરસતાં ઉપરથી આ ચણાનું ધોવાણ થતાં ખારાશ ધોવાઇ જતાં ચણાના પાકનેપણ ભારે નુકશાનની શક્યતા સેવાઇ રહી છે અને ચણામાં આવતાં ફુલો અને ચણાના ડોડવાપણ ખરી જવાની હકીકત સામે આવી છે

બાઇટ = સંજય સિંહ ચુડાસમા ખેડુત ગોરેજ જીન્સ ના સર્ટ વાળા

જયારે જો વાત કરવામાં આવે તો મગફળીમાં ખેડુતોએ નુકશાની ભોગવવીપડી છે પરંતુ હવે ઘંઉ ચણા ધાણા જીરૂં સહીતના પાકનેપણ ભારે નુકશાની થવાથી જગતનો તાત ભારે ચિંતામાં જોવા મળી રહયા છે અને સરકાર પાસે ફરીવાર સર્વે થાય તેવી માંગ કરી રહયા છે સંજય વ્યાસ જુનાગઢConclusion:એંકર
જુનાગઢ માંગરોળ તાલુકામાં ફરીપાછું ક મોસમી વરસાદ માવઠું થતાં ખેડુતોના ઉભા પાકને ભારે નુકશાન
માંગરોળ તાલુકામાં તેમજ માળીયા હાટીના સહીત દરીયાઇ પટીના અનેક વિસ્તારોમાં ગય સાંજથીજ વાદળછાંયું વાતાવરણ બંધાયું હતું ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારથી માંગરોળ તેમજ માળીયા હાટીના સહીતના દરીયાઇ પટીમાં કયાંક જાપટાં તો કયાંક ધોધમાર વરસાદ પડયો છે અને ખેડુતોના ઘંઉ ઘાણા ચણા જીરૂ સહીતના પાકને ભારે નુકશાની થય છે જયારે ખાસ જો વાત કરવામાં આવે તો વરસાદના કારણે ઘંઉ ઢળી ગયા હોવાનું સામે આવ્યું છે

બાઇટ = રામસંગભાઇ ચુડાસમા ખેડુત મેણેજ રીંગણી કલરના સર્ટ તેમજ ઉભાવાળ વાળા

જયારે ચણાના પાકને ઉપરથી ક મોસમી વરસાદ વરસતાં ઉપરથી આ ચણાનું ધોવાણ થતાં ખારાશ ધોવાઇ જતાં ચણાના પાકનેપણ ભારે નુકશાનની શક્યતા સેવાઇ રહી છે અને ચણામાં આવતાં ફુલો અને ચણાના ડોડવાપણ ખરી જવાની હકીકત સામે આવી છે

બાઇટ = સંજય સિંહ ચુડાસમા ખેડુત ગોરેજ જીન્સ ના સર્ટ વાળા

જયારે જો વાત કરવામાં આવે તો મગફળીમાં ખેડુતોએ નુકશાની ભોગવવીપડી છે પરંતુ હવે ઘંઉ ચણા ધાણા જીરૂં સહીતના પાકનેપણ ભારે નુકશાની થવાથી જગતનો તાત ભારે ચિંતામાં જોવા મળી રહયા છે અને સરકાર પાસે ફરીવાર સર્વે થાય તેવી માંગ કરી રહયા છે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.