ETV Bharat / state

જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રમાં ખેડૂતોની પાંખી હાજરી - latest news of farmers in junagadh

જૂનાગઢ: સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ પ્રથમ દિવસે ખેડૂતોએ ખરીદીની પ્રક્રિયામાં નિરુત્સાહ બતાવ્યો હતો.

જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રમાં ખેડૂતોની પાંખી હાજરી
author img

By

Published : Nov 1, 2019, 2:56 PM IST

રાજ્ય સરકાર દ્વારા 1 નવેમ્બરથી સમગ્ર ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીની શુભ શરૂઆત કરવામાં આવી છે. ખરીદીના પ્રથમ દિવસે વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોએ ખરીદીની પ્રક્રિયામાં નીરસ ઉત્સાહ દર્શાવ્યો હતો. જેને કારણે ખરીદી સેન્ટર પર ખૂબ જ પાંખી હાજરી જોવા મળી હતી.

જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રમાં ખેડૂતોની પાંખી હાજરી
સરકાર દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણ મુજબ ટેકાના ભાવે મગફળી વહેંચવા માટે ખેડુતોએ ઓનલાઇન નોંધણી કરાવી હતી. જે પૈકીના દરરોજ ૨૫ જેટલા ખેડૂતોની મગફળી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Intro:આજથી સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાય પરંતુ પ્રથમ દિવસે ખેડૂતોએ ખરીદીની પ્રક્રિયા માં બતાવ્યો નિરુત્સાહ

Body:રાજ્ય સરકાર દ્વારા આજથી સમગ્ર ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી ની શુભ શરૂઆત કરવામાં આવી છે આજે ખરીદીના પ્રથમ દિવસે વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોએ ખરીદીની પ્રક્રિયા માં નીરસ ઉત્સાહ દર્શાવ્યો હતો જેને કારણે ખરીદી સેન્ટર પર ખૂબ જ પાંખી હાજરી જોવા મળી હતી

આજથી સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે આજે ખરીદી ના પ્રથમ દિવસે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ની પાંખી હાજરી જોવા મળી હતી સરકાર દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણ મુજબ ટેકાના ભાવે મગફળી વહેંચવા માટે ખેડુતોએ ઓનલાઇન નોંધણી કરાવી હતી જે પૈકીના દરરોજ ૨૫ જેટલા ખેડૂતોની મગફળી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે

આજે ખરીદીના પ્રથમ દિવસે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ખૂબ પાંખી હાજરી જોવા મળી હતી વરસાદને કારણે ખેડૂતો તેમની મગફળી સમયસર માર્કેટયાર્ડમાં પહોંચાડી નહીં શકતા આજે ખેડૂતોની ખૂબ જ પાંખી હાજરી જોવા મળી હતી આજે ખરીદીના પ્રથમ દિવસે સવારના બાર વાગ્યા સુધીમાં બે ખેડૂતોએ મગફળી સેન્ટર પર આવી અને તેની મગફળી ટેકાના ભાવે વહેંચી હતી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.