ETV Bharat / state

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાઃ વિજેતા પરિવારે સુલભ સુવિધાઓની કરી માંગ

ગત રવિવારના દિવસે ગિરનાર પર રાષ્ટ્રીય કક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં જૂનાગઢના લાલા પરમાર નામનો સ્પર્ધક સમગ્ર રાષ્ટ્રના ખેલાડીઓની વચ્ચે દોડ લગાવીને વિજય થયો હતો. એક ગરીબ અને પછાત પરિવારમાંથી આવતો રાષ્ટ્રીય ચેમ્પિયનનો પરિવાર સરકાર સમક્ષ રમત-ગમતની પ્રવૃત્તિઓને વેગ મળે અને આ ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે પહોંચવા માટે રાજ્ય સરકાર મદદ કરે તેવી માંગ કરી રહ્યો છે.

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા
author img

By

Published : Feb 11, 2020, 12:02 PM IST

જૂનાગઢઃ ગત રવિવારના દિવસે જૂનાગઢમાં 13મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં 200 કરતા વધુ પુરુષ સ્પર્ધકોની વચ્ચે દોડ લગાવીને જૂનાગઢનો લાલા પરમાર નામનો સ્પર્ધક રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાને જીતવામાં સફળ થયો હતો. છેલ્લા ચાર વર્ષથી જુનિયર અને સિનિયર સ્પર્ધામાં વિજેતા બની રહેલો લાલા પરમારનો પરિવાર તેમના પુત્રના પરાક્રમથી ખૂબ જ ગદગદિત જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય વિજેતા એક પછાત અને ગરીબ પરિવારમાંથી આવે છે તેનો પરિવાર રાષ્ટ્રીય કક્ષાની રમતોમાં ભાગ લઈ શકે તે પ્રકારની ટ્રેનિંગ અને સુવિધા તેના પુત્રને અપાવી નથી શક્યા તેમ છતા મજબૂત મનોબળનો લાલો જે રીતે ગિરનાર પર દોડ્યો કે સમગ્ર રાષ્ટ્રના સ્પર્ધકો તેને જોતા રહી ગયા અને જૂનાગઢના યુવાને માત્ર 55 મિનિટમાં આ સ્પર્ધા પૂર્ણ કરીને રાષ્ટ્રીય વિજેતા બન્યો હતો.

વિજેતાનો પરિવાર સરકાર સમક્ષ કરી રહ્યો છે કેટલીક સુવિધાઓ મળે તેવી માંગ

છેલ્લા 2 વર્ષથી સતત રાષ્ટ્રીય ચેમ્પિયન બનતા આવતા લાલા પરમારના પરિવારજનો પણ હવે સરકાર સમક્ષ ગુહાર લગાવી રહ્યા છે. રાષ્ટ્રીય ચેમ્પિયન ખેલાડીને રાજ્ય સરકાર કોચ કે અન્ય રમત ગમતને લગતી સુવિધાઓ પુરી કરે તો જૂનાગઢનો આ સ્પર્ધક સમગ્ર દેશ અને દેશની બહાર યોજાતી આવતી રાષ્ટ્રીય રમતોમાં ભાગ લઈને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી સમગ્ર દેશને બહુમાન અપાવી શકે તે પ્રકારનુ સામર્થ્ય ધરાવે છે. પરંતુ ગરીબ અને પછાત વર્ગમાંથી આવતો આ સ્પર્ધક રમતગમતને લઈને વિશેષ તાલીમ મળે તો આ સ્પર્ધક ભારત તરફથી ઓલમ્પિકમાં રમવાનું પણ સપનું સેવી રહ્યો છે.

હાલ જૂનાગઢમાં એડવેન્ચર રમતોત્સવને લઈને વિશાળ તકો આજે પણ છે પરંતુ ખાટલે મોટી ખોટ સમાન જૂનાગઢમાં આવા રાષ્ટ્રીય ચેમ્પિયનને પૂરતી સુવિધા મળે અને તેમના ક્ષેત્રમાં વધુ આગળ વધે તે પ્રકારનું માર્ગદર્શન મળે તેવી એક પણ વ્યવસ્થા આજે પણ જોવા મળતી નથી. જુનાગઢ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજવાનો બહુમાન ધરાવે છે, પરંતુ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાને લઈને જૂનાગઢમાં કહી શકાય તેવી કોચિંગ કે માર્ગદર્શનની એક પણ વ્યવસ્થાઓ આજે પણ જોવા મળતી નથી. જેને લઇને કેટલાક ઉભરતા રમતવીરો પોતાની પ્રતિભા હોવા છતાં પણ ઉજ્વળ દેખાવ કરવામાં અસફળ રહે છે.

વર્ષ 2019/20માં રાષ્ટ્રીય ચેમ્પિયન બનેલા લાલો પરમાર ભારત તરફથી ઓલમ્પિકમાં દોડવાનું સપનું જોઈ રહ્યો છે. રાષ્ટ્રીય ચેમ્પિયનની હિંમત અને મનોબળને જોતા એવું ચોક્કસ કહી શકાય કે આ રમતવીરમા પ્રતિભાની કોઇ કમી નથી જો સમય રહેતા આ રમતવિરને યોગ્ય માર્ગદર્શન અને વિશેષ ટ્રેનીંગ આપવામાં આવે તો જૂનાગઢનું નામ વિશ્વના દેશોમાં રોશન કરવા માટે જૂનાગઢનો આ લાલ આજે પણ સમર્થ છે જો સરકાર દ્વારા રાષ્ટ્રીય ચેમ્પિયનને માર્ગદર્શન અને કોચિંગની વ્યવસ્થા કરવામાં આવે તો જુનાગઢનો લાલો આગામી દિવસોમાં સમગ્ર વિશ્વમાં જૂનાગઢનું નામ રોશન કરતો હશે તે વાત ચોક્કસ છે.

Intro:ગિરનાર આરોહણ અવરોહણ રાષ્ટ્રીય સ્પર્ધા નો વિજેતા લાલા પરમાર ના પરિવાર સરકાર સમક્ષ કરી રહ્યા છે રમત ગમત ને લગતી સુવિધાઓ મળે તેવી માંગ

Body:ગત રવિવારના દિવસે ગિરનાર પર રાષ્ટ્રીય કક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં જૂનાગઢના લાલા પરમાર નામનો સ્પર્ધક સમગ્ર રાષ્ટ્રના ખેલાડીઓની વચ્ચે દૌળ લગાવીને વિજય થયો હતો એક ગરીબ અને પછાત પરિવારમાંથી આવતો રાષ્ટ્રીય ચેમ્પિયન નો પરિવાર સરકાર સમક્ષ રમતગમતની પ્રવૃત્તિઓ ને વેગ મળે અને આ ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે પહોંચવા માટે રાજ્ય સરકાર મદદ કરે તેવી માંગ કરી રહ્યો છે ગત રવિવારના દિવસે જૂનાગઢના ગિરનાર પર્વત પર 13મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં ૨૦૦ કરતાં વધુ પુરુષ સ્પર્ધકોની વચ્ચે દોડ લગાવીને જુનાગઢ નો લાલો પરમાર નામનો સ્પર્ધક રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ને જીતવામાં સફળ થયો હતો છેલ્લા ચાર વર્ષથી જુનિયર અને સિનિયર સ્પર્ધામાં વિજેતા બની રહેલો લાલા પરમાર નો પરિવાર તેમના પુત્રના પરાક્રમ થી ખૂબ જ ગદગદિત જોવા મળી રહ્યો છે રાષ્ટ્રીય વિજેતા એક પછાત અને ગરીબ પરિવારમાંથી આવે છે તેનો પરિવાર રાષ્ટ્રીય કક્ષાની રમતોમાં ભાગ લઈ શકે તે પ્રકારની ટ્રેનિંગ અને સુવિધા તેના પુત્રને અપાવી નથી શક્યા તેમ છતાં મજબૂત મનોબળ નો લાલો જે રીતે ગિરનાર પર દોડ્યો કે સમગ્ર રાષ્ટ્રના સ્પર્ધકો તેને જોતા રહી ગયા અને જૂનાગઢના યુવાને માત્ર ૫૫ મિનિટમાં આ સ્પર્ધા પૂર્ણ કરીને રાષ્ટ્રીય વિજેતા બન્યો હતો છેલ્લા બે વર્ષથી સતત રાષ્ટ્રીય ચેમ્પિયન બનતા આવતા લાલા પરમારના પરિવારજનો પણ હવે સરકાર સમક્ષ ગુહાર લગાવી રહ્યા છે રાષ્ટ્રીય ચેમ્પિયન ખેલાડીને રાજ્ય સરકાર કોચ કે અન્ય રમત ગમત ને લગતી સુવિધાઓ પુરી કરે તો જૂનાગઢનો આ સ્પર્ધક સમગ્ર દેશ અને દેશની બહાર યોજાતી આવતી રાષ્ટ્રીય રમતોમાં ભાગ લઈને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી સમગ્ર દેશને બહુ માન અપાવી શકે તે પ્રકારનુ સામર્થ્ય ધરાવે છે પરંતુ ગરીબ અને પછાત વર્ગમાં થી આવતો આ સ્પર્ધક રમતગમત ને લઈને વિશેષ તાલીમ મળે તો આ સ્પર્ધક ભારત તરફથી ઓલમ્પિકમાં રમવાનું પણ સપનુ સેવી રહ્યો છે હાલ જૂનાગઢમાં એડવેન્ચર રમતોત્સવને લઈને વિશાળ તકો આજે પણ છે પરંતુ ખાટલે મોટી ખોટ સમાન જૂનાગઢમાં આવા રાષ્ટ્રીય ચેમ્પિયન ને પૂરતી સુવિધા મળે અને તેમના ક્ષેત્રમાં વધુ આગળ વધે તે પ્રકારનું માર્ગદર્શન મળે તેવી એક પણ વ્યવસ્થા આજે પણ જોવા મળતી નથી જુનાગઢ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજવાનો બહુમાન ધરાવે છે પરંતુ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ને લઈને જૂનાગઢમાં કહી શકાય તેવી કોચિંગ કે માર્ગદર્શનની એક પણ વ્યવસ્થાઓ આજે પણ જોવા મળતી નથી જેને લઇને કેટલાક ઉભરતા રમતવીરો પોતાની પ્રતિભા હોવા છતાં પણ ઉજ્વળ દેખાવ કરવામાં અસફળ રહે છે વર્ષ 2019/20 માં રાષ્ટ્રીય ચેમ્પિયન બનેલા લાલો પરમાર ભારત તરફથી ઓલમ્પિકમાં દોડવાનું સપનું જોઈ રહ્યો છે રાષ્ટ્રીય ચેમ્પિયન ની હિંમત અને મનોબળને જોતા એવું ચોક્કસ કહી શકાય કે આ રમતવીરમા પ્રતિભાની કોઇ કમી નથી જો સમય રહેતા આ રમતવિરને યોગ્ય માર્ગદર્શન અને વિશેષ ટ્રેનીંગ આપવામાં આવે જૂનાગઢ નું નામ વિશ્વના દેશોમાં રોશન કરવા માટે જૂનાગઢનો આ લાલ આજે પણ સમર્થ છે જો સરકાર દ્વારા રાષ્ટ્રીય ચેમ્પિયન ને માર્ગદર્શન અને કોચિંગ ની વ્યવસ્થા કરવામાં આવે તો જુનાગઢનો લાલો આગામી દિવસોમાં સમગ્ર વિશ્વમાં જૂનાગઢ નું નામ રોશન કરતો હશે તે વાત ચોક્કસ છે બાઈટ 1 લાલો પરમાર રાષ્ટ્રીય વિજેતા જુનાગઢ બાઈટ 2 ચિમનભાઈ પરમાર રાષ્ટ્રીય વિજેતા ના પિતા બાઈટ 3 શારદાબેન પરમાર રાષ્ટ્રીય વિજેતા ની માતા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.