ETV Bharat / state

Dragon Fruit Farming In Gujarat: તાલાલાની આ મહિલા ઓર્ગેનિક ખેતી કરી કરે છે મબલક કમાણી, મહિલાઓ માટે બની પ્રેરણા

તાલાલા તાલુકાના ચિત્રાવડ ગીર (talala chitravad gir)ની મહિલા ફરજાના બેન સલીમભાઈ સોરઠિયા ડ્રેગન ફ્રુટ એટલે કે કમલમની ખેતી (Dragon Fruit Farming In Gujarat) કરીને મબલક કમાણી કરે છે. ઇસ્માઇલી ખોજા સમાજની આ મહિલા અનેક મહિલાઓ માટે પ્રેરણા (inspirational story for women) બની છે. મહત્વની વાત એ છે કે આ મહિલા સંપૂર્ણ ગાય આધારિત અને કોઈપણ પેસ્ટીસાઇઝ (Organic Farming in Gujarat)નું ઉપયોગ કર્યા વગર ખેતી કરે છે.

Dragon Fruit Farming In Gujarat: તાલાલાની આ મહિલા ઓર્ગેનિક ખેતી કરી કરે છે મબલક કમાણી, મહિલાઓ માટે બની પ્રેરણા
Dragon Fruit Farming In Gujarat: તાલાલાની આ મહિલા ઓર્ગેનિક ખેતી કરી કરે છે મબલક કમાણી, મહિલાઓ માટે બની પ્રેરણા
author img

By

Published : Dec 29, 2021, 10:59 PM IST

તાલાલા: ગીર વિસ્તારના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગીર (talala chitravad gir) કે જે તાલાલાથી ફક્ત 8 kmના અંતરે તેમજ સાસણ ગીરથી માત્ર 12 kmના અંતરે આવેલું ગામ છે, જ્યાં ઇસ્માઇલી ખોજા સમાજ (ismaili khoja community)ની મહિલા અન્ય મહિલાઓ માટે પ્રેરણા (inspirational story for women) બની છે.

આ મહિલા પોતાની જમીનમાં 4 એકરમાં ઓર્ગેનિક ખેતી (Organic Farming in Gujarat) કરી રહી છે, જેમાં તેણે ડ્રેગન ફ્રુટ એટલે કે કમલમની ખેતી (Dragon Fruit Farming In Gujarat) ચાલું કરી છે અને એ પણ સંપૂર્ણ ગાય આધારિત.

તાલાલાની આ મહિલા ઓર્ગેનિક ખેતી કરી કરે છે મબલક કમાણી

ખેતીની સાથે સાથે સામાજિક વ્યવહારોનું પણ રાખે છે ધ્યાન

કોઈપણ પેસ્ટીસાઈઝ દવાઓનો ઉપયોગ કર્યા વગર વર્ષે મબલક ઉત્પાદન સાથે કમાણી કરે છે. નવાઈની વાત એ છે કે આ મહિલાનો પતિ વિદેશમાં છે, જ્યારે મહિલા ખેતી (Women contribution in farming in Gujarat) સાથે સામાજિક વ્યવહારો તેમજ પોતાના બાળકોનો ઉછેર પણ કરી રહી છે. સંપૂર્ણ જવાબદારી નિભાવતા નિભાવતા ખેતીમાં પણ આગળ છે. ત્યારે કહી શકાય કે મહિલા પણ આજના યુગમાં પુરુષ સમોવડી બની છે. પોતાની જમીનમાં ડ્રેગન ફ્રુટની સાથે સાથે શાકભાજી (vegetable farming in gujarat) તથા અન્ય પાકોનું પણ ઉત્પાદન મેળવે છે.

પોતાની જમીનમાં 4 એકરમાં ઓર્ગેનિક ખેતી કરે છે.

ઘરે બેસીને જ ડ્રેગન ફ્રુટની સપ્લાય

બાગાયત (horticultural agriculture in gujarat)માં વધુ રસ ધરાવનાર આ મહિલાએ પોતાના ફાર્મમાં સફરજન, લીલી ચા તેમજ અંજીર અને આફ્રિકન ફ્રુટ (african fruit farming in gujarat)ના છોડનો પણ સારો એવો ઉછેર કર્યો છે.

આફ્રિકન ફ્રુટ (african fruit farming in gujarat)ના છોડનો પણ સારો એવો ઉછેર કર્યો છે

ચિત્રાવડ ગીરની આ મહિલા એટલે કે ફરજાના બેન સલીમભાઈ સોરઠિયા જેમણે પોતાના ફાર્મનું નામ ગીર પ્રાકૃતિક ડ્રેગન ફ્રુટ ફાર્મ રાખ્યું છે અને ઘરે બેસીને જ ડ્રેગન ફ્રુટની સપ્લાય પણ કરે છે. આ મહિલા દ્વારા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવાનું પણ જણાવ્યું છે. તેમજ ઓર્ગેનિક ખેતીથી આપણને ખૂબ ફાયદા થાય છે તેવું પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો: Natural farming: ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે પ્રાકૃતિક ખેતી

આ પણ વાંચો: તાલાલાના જ્યોતિગ્રામની લાઈનમાંથી વીજ ચોરી કરતો શખ્સ રંગેહાથે ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.