જૂનાગઢઃ સાત મહિના કરતાં વધુના સમયથી બંધ રહેલું દેવળિયા સફારી પાર્ક ગુરૂવારથી ફરી શરૂ કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણની તમામ તકેદારીઓ અને સાવચેતીઓ સાથે સફારી પાર્કમાં વિધિવત રીતે પ્રવાસી અને મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ફરી એક વખત પ્રવાસીઓ અને યાત્રિકો સફારી પાર્કનો આનંદ લઇ શકશે. સાત મહિના કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણને કારણે બંધ રાખવામાં આવેલું દેવળિયા સફારી પાર્ક ગુરૂવારથી ફરી ખુલવા જઈ રહ્યું છે.અને સફારી પાર્કમાં ફક્ત ઓન લાઈન રજિસ્ટ્રેશન કરાવેલા પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે.
સાત મહિના કરતા વધુ સમયથી બંધ રહેલો દેવળિયા સફારી પાર્ક શરૂ - Devlia Safari Park
જૂનાગઢનું દેવળિયા સફારી પાર્ક જે સાત મહિના કરતાં વધુના સમયથી બંધ રહેલું હતુ, જે ગુરૂવારથી ફરી શરૂ કરવામાં આવ્યુ છે. કોરોના સંક્રમણની તમામ તકેદારીઓ અને સાવચેતીઓ સાથે સફારી પાર્કમાં વિધિવત રીતે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.