છેલ્લા ચાર રાજસ્થાનથી આવેલાં મૂર્તિકારો મનમોહક POPની મૂર્તિ બનાવી રહ્યાં છે પણ POPની મૂર્તિ પર તંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેથી POPની મૂર્તિની માગમાં ઘટાડો નોંધાયો છે. એટલે મૂર્તિકારો ઓછી કિંમતમાં મૂર્તિ વેચવા માટે મજબૂર થયાં છે.
આમ, એક તરફ માટીની પ્રતિમાની માગમાં વધારો નોંધાયો છે. તો બીજી તરફ POPની પ્રતિમા ઘટાડો નોંધાતા મૂર્તિકારોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.