ETV Bharat / state

પ્રકૃતિના સફાઈ કામદાર તરીકે ઓળખાતા 'ગીધ'ની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો

ગીર સોમનાથ: એશિયાટીક સિંહ અને અન્ય અલભ્ય પ્રાણીઓની જેમ ભારતીય વન અધિનિયમમાં શેડ્યુલ 1 કેટેગરીમાં આવતા ગીધ ગીરમાં ભારે માત્રામાં વિચરણ કરે છે. ત્યારે ગીધની સંખ્યામાં ઘટાડા માટે પાલતુ પશુઓને અપાતી દવાઓ અને ત્યારબાદ તેના મૃતદેહને ખુલ્લામાં મુકવાથી ગીધ દ્વારા તેને ખાવાના કારણે આજે ગીધની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થયો છે.

પ્રક્રૃતીના સફાઈ કામદાર ગીધોની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો
author img

By

Published : Mar 23, 2019, 12:29 PM IST

કુદરત અને પ્રકૃતિના સફાઈ કામદાર તરીકે ઓળખાતા તેમજ સીંહોની જેમ જ શેડ્યુલ વન કેટેગરીમાં આવતા ગીધ પક્ષી આજે લુપ્ત થઈ રહ્યા છે, જે વન્ય તેમજ પ્રક્રૃતી પ્રેમીઓ માટે ચિંતાનો વિષય છે. ગીધ પક્ષી જ્યારે પણ કોઈ પશુનું મોત થાય છે. તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તેનાથી રોગચાળો પણ અટકે છે.

પ્રક્રૃતીના સફાઈ કામદાર ગીધોની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો

પ્રવર્તમાન પરિસ્થિતીમાં વનવીભાગના મતે પાલતુ પશુઓને દુધની ગુણવત્તા વધારવા તેને રોગ અટકાવવા માટે આજે વિવિધ એલોપેથીક દવાઓ વપરાય છે જે બીમાર પશુનું મોત થાય અને તેનો ગીધ ખોરાક તરીકે ઊપયોગ કરે ત્યારે ગીધ બીમાર પડી મોત પામે છે. જ્યારે આ પરિસ્થિતીમાં પણ આજે દેવળીયા તેમજ ગીર અભ્યારણ્યમાં સારી માત્રામાં ગીધપક્ષીઓ જોવા મળે છે જે ગૌરવની વાત છે.

ગીર વન વિભાગમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ઓફિસરનું કેહવું છે કે "ગીધને પ્રક્રૃતીનું સફાઈ કામદાર મનાય છે ત્યારે આજે તેની સંખ્યામાં ચિંતા જનક ઘટાડો થયો છે જ્યારે પાલતુ પશુઓને દુધની ગુણવત્તા વધારવા માટે તેમજ બીમારી માટે વપરાતી દવાઓ બાદ જે પશુ મોતને ભેટે છે તેનો ખોરાક તરીકે ગીધ ઉપયોગ કરે છે જેના કારણે ગીધપક્ષીની કીડની ડેમેજ થતા ગીધ મોત પામે છે આમ છત્તા ગીરમાં ગીધ સારી માત્રામાં વસે છે જે સૌ માટે ખુશીની વાત છે''

Intro:એશિયાટીક સીંહ અને અન્ય અલભ્ય પ્રાણીઓ ની જેમ ભારતીય વન અધિનિયમ માં શેડ્યુલ વન કેટેગરીમાં આવતાં અને પ્રક્રૃતી ના સફાઈ કામદાર મનાતાં અલભ્ય ગીધ પક્ષી આજે જ્યારે લુપ્ત થઈ રહ્યા છે ત્યારે ગીર માં ભારે માત્રા માં ગીધ પક્ષી વિચરણ કરે છે. ત્યારે ગીધ ની સંખ્યામાં ઘટાડા માટે પાલતુ પશુઓ ને અપાતી દવાઓ અને ત્યારબાદ તેના મૃતદેહ ને ખુલ્લામાં મુકવાથી ગીધ દ્વારા તેને ખાવાના કારણે આજે ગીધ ની સંખ્યા માં ચિંતા જનક ઘટાડો થયો છે.

Body:કુદરત અને પ્રક્રૃતી ના સફાઈ કામદાર તરીકે ઓળખાતા તેમજ સીંહો ની જેમ જ શેડ્યુલ વન કેટેગરી માં આવતાં ગીધ પક્ષી આજે લુપ્ત થઈ રહ્યા છે, જે વન્ય તેેેમજ પ્રક્રૃતી પ્રેમીઓ માટે ચિંતા નો વીષય છે. ગીધ પક્ષી જ્યારે પણ કોઈ પશુ નું મોત થાય છે તેનો ખોરાક તરીકે ઊપયોગ કરે છે અને તેના થી રોગચાળો પણ અટકે છે ત્યારે પ્રવર્તમાન પરીસ્થીતી માં વનવીભાગ ના મતે પાલતુ પશુ ઓ ને દુધ ની ગુણવત્તા વધારવા તેને રોગ અટકાવવા માટે આજે વીવીધ એલોપેથીક દવાઓ વપરાય છે જે બીમાર પશુ નું મોત થાય અને તેનો ગીધ ખોરાક તરીકે ઊપયોગ કરે ત્યારે ગીધ બીમાર પડી મોત પામે છે જ્યારે આ પરીસ્થીતી માં પણ આજે દેવળીયા તેમજ ગીર અભ્યારણ્ય માં સારી માત્રા માં ગીધપક્ષી ઓ જોવા મળે છે જો ગૌરવ ની વાત છે..

Conclusion:ત્યારે ગીરમાં વન વિભાગમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ઓફિસર નું કેહવું છે કે  "ગીધ ને પ્રક્રૃતી નું સફાઈ કામદાર મનાય છે ત્યારે આજે તેની સંખ્યા માં ચિંતા જનક ઘટાડો થયો છે જ્યારે પાલતુ પશુઓ ને દુધ ની ગુણવત્તા વધારવા માટે તેમજ બીમારી માટે વપરાતી દવાઓ બાદ જે પશુ મોત ને ભેટે છે તેનો ખોરાક તરીકે ગીધ ઊપયોગ કરે છે જેના કારણે ગીધપક્ષી ની કીડની ડેમેજ થતા ગીધ મોત પામે છે આમ છત્તા ગીર માં ગીધ સારી માત્રા માં વસે છે જે સૌ માટે ખુશી ની વાત છે''
 
બાઈટ-1-ડી.પી.દવે-ફોરેસ્ટ ઓફીસર-સાસણગીર-

For All Latest Updates

TAGGED:

girvulture
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.