ETV Bharat / state

પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વ્યંગના સ્વરમાં આપ્યો કડક આદેશ - news in Junagadh

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે જૂનાગઢમાં આયોજિત સરપંચ સંમેલનમાં હાજરી આપવા માટે આવ્યા હતા. આ સમયે તેમણે એક કાર્યકરની રમુજ ઉપર વ્યંગની ભાષામાં પરંતુ કડક આદેશ આપતા હોય તે પ્રકારે કાર્યકર્તાઓને જાહેરમાં સંભળાવી આપ્યું હતું કે, ટિકિટ જોઈતી હોય તો કામે લાગી જાવ આ શબ્દો પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ના આજે સરપંચ સંમેલનમાં સાંભળવા મળ્યા હતા.

પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વ્યંગના સ્વરમાં આપ્યો કડક આદેશ

author img

By

Published : Jan 8, 2021, 7:51 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સી.આર.પાટીલ કડક અંદાજમાં
  • મારી ટિકિટ પણ કન્ફર્મ નથી સી આર પાટીલ
  • પેજ પ્રમુખ બનાવો અને સ્થાનિક સ્વરાજની ટિકિટો માટે દાવો કરવાની શીખ આપતા પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ
  • ટિકિટને લઈને સ્થાનિક કાર્યકરો દ્વારા રમૂજ કરાતા પાટીલે વ્યંગના સ્વરમાં કડક આદેશ કર્યો
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રદેશ પ્રમુખ આપ્યા કડકા આદેશ

જૂનાગઢ :પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે જૂનાગઢમાં આયોજિત સરપંચ સંમેલનમાં હાજરી આપવા માટે આવ્યા હતા. આ સમયે તેમણે એક કાર્યકરની રમુજ ઉપર વ્યંગની ભાષામાં પરંતુ કડક આદેશ આપતા હોય તે પ્રકારે કાર્યકર્તાઓને જાહેરમાં સંભળાવી આપ્યું હતું કે, ટિકિટ જોઈતી હોય તો કામે લાગી જાવ આ શબ્દો પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ના આજે સરપંચ સંમેલનમાં સાંભળવા મળ્યા હતા.

પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વ્યંગના સ્વરમાં આપ્યો કડક આદેશ

પ્રદેશ ભાજપ પ્રમુખ આજે જૂનાગઢમાં

પ્રદેશ ભાજપ પ્રમુખ આજે જૂનાગઢમાં સરપંચ સંમેલન અને પેજ પ્રમુખ કાર્યશાળામાં હાજરી આપવા માટે આવ્યા હતા. ત્યારે સરપંચ સંમેલનમાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા. આ સમય દરમ્યાન સરપંચ કે અન્ય કાર્યકરો દ્વારા ટિકિટને લઈને રમૂજ ભર્યા શબ્દો સી.આર.પાટીલને કાને પડતા પાટિલે વ્યંગની ભાષામાં તેનો પ્રત્યુત્તર વાળ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટિકિટ મારી પણ કન્ફર્મ નથી.

ટિકિટ માટે કાર્યકરોએ ભલામણની જગ્યા પર કામે લાગી જવાનો પ્રદેશ પ્રમુખ પાટીલે કર્યો આદેશ

રમૂજની ભાષામાં પૂછવામાં આવેલો સવાલ પાટીલે વ્યંગના શબ્દોમાં પરંતુ કડક આદેશના રૂપમાં આપ્યો હતો. પાટીલે કાર્યકરોને સ્પષ્ટ શબ્દોમાં કહી આપ્યું હતું કે, ટિકિટ જોઈતી હોય તો સૌથી મજબૂત પેજ પ્રમુખની રચના કરો પેજ પ્રમુખની રચના જેની જેટલી મજબૂત એટલી ટિકિટનો દાવો જે-તે વ્યક્તિનો એટલે જ મજબૂત માનવામાં આવશે. થોડા સમય માટે રમુજ અને વ્યંગની વચ્ચે વાતાવરણ સરપંચ સંમેલનમાં હળવું બન્યું હતું. પરંતુ વ્યંગ અને રમુજની વચ્ચે ગર્ભિત અને કડક ઈશારો પણ જોવા મળતો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.